Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

કોન બનેગા વિજેતા ?

Total questions: 25

Worksheet time: 11mins

Name
Class
Date
1.

આપણા ગુરુ કોણ છે?

a)

સદ.મુની સ્વામી

b)

ગુરુવર્ય પ .પુ સ્વામીશ્રી

c)

ગુરુદેવ પ.પુ બાપજી

d)

સહજાનંદ સ્વામી

2.

SMVS નો આધ્યાત્મિક અર્થ?

a)

શ્રી સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા

b)

શ્રીજી મહારાજ નો વ્હાલો સમાજ

c)

શ્રીજી મહારાજ નો વિશિષ્ટ સમાજ

d)

શ્રી સ્વામીનારાયણ મંદિર વાસણા સમાજ

3.

આ વર્ષ કયા વર્ષ તારીખે ઉજવાય છે?

a)

આવો મુમુક્ષુ બનીએ

b)

રાજી કરી લઈએ

c)

સર્વોપરી ઉપાસના દ્રઢ કરીએ

d)

મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કરીએ

4.

અશોક ચક્ર માં કેટલા કાપા હોઈ છે?

a)

૨૪

b)

૨૩

c)

૨૫

d)

૨૬

5.

સ્વતંત્ર ભારત ના પેહલા રાષ્ટ્રપતિ કોણ હતા?

a)

સર્વપલ્લી રાધાકૃષ્ણન

b)

ગાંધીજી

c)

સરદાર પટેલ

d)

ડો.રાજેન્દ્ર પ્રસાદ

6.

લોખંડી પુરુષ તારીખે કોણ જાણીતા છે?

a)

સરદાર પટેલ

b)

ગાંધીજી

c)

નરેન્દ્રભાઈ મોદી

d)

સુભાસચંદ્ર બોઝ

7.

ભારત ની ફૂટબોલ ટીમ ના કેપ્ત્તન કોણ છે?

a)

સુનીલ છેત્રી

b)

સંદિપ ચાંદી

c)

બાઈચુંગ બુટિયા

d)

મનપ્રિત શિંહ

8.

ભારત ની રાષ્ટ્રીય રમત કઈ છે?

a)

ક્રિકેટ

b)

હોકી

c)

કબ્બડી

d)

એક પણ નહિ

9.

સ્વામીનારાયણ ભગવાન કોના

ઘરે ૨૮-૨૮ વર્ષ રહ્યા હતા?

a)

પર્વત ભાઈ

b)

દાદાખાચર

c)

જીવાખાચાર

d)

ઉકાખાચાર

10.

યોગા દિન કયા દિવસ એ આવે છે?

a)

૨૧ જુન

b)

૨૧ માર્ચ

c)

૨૧ એપ્રિલ

d)

૨૧ ડીસેમ્બર

11.

અમેરિકા ના રાષ્ટ્રપતિ કોણ છે?

a)

Joe Biden

b)

Obama

c)

Trump

d)

Modi

12.

ક્રિકેટ નો ૫૦ ઓવેર નો World cup કયા વર્ષ માં આવશે?

a)

૨૦૨૧

b)

૨૦૨૨

c)

૨૦૨૩

d)

૨૦૨૪

13.

નીચે માંથી કયો વર્તમાન હરિભક્તો માં નથી આવતું?

a)

માટી વર્તમાન

b)

નીર્લોભી વર્તમાન

c)

ચોરી વર્તમાન

d)

દારૂ વર્તમાન

14.

ગુજરાત ના મુખ્ય મંત્રી કોણ છે?

a)

વિજયભાઈ રુપાણી

b)

નરેન્દ્રભાઈ મોદી

c)

અમિતભાઈ શાહ

d)

નીતિનભાઈ પટેલ

15.

કયા શેહર ની ગુલાબી શેહર ઓળખવામાં આવે છે?

a)

ઉદૈપુર

b)

જયપુર

c)

બરોડા

d)

મુંબઈ

16.

કબ્બડી માં એક ટીમમાં કેટલા ખેલાડી હોઈ છે?

a)

૧૦

b)

૯

c)

૧૨

d)

૧૫

17.

ગાંધીજીના માતાનું નામ શું છે?

a)

પુતળીબાઇ

b)

સરોજબેન

c)

કસ્તુરબા

d)

જીવીબાઈ

18.

ઘનશ્યામ મહારાજ ના પિતા નું નામ શું છે?

a)

ધર્મદેવ

b)

રામપ્રતાપ ભાઈ

c)

ઈચ્છારામ ભાઈ

d)

પાંચાપીતા

19.

ગુરુદેવ પ.પુ બાપજી નું પ્રાગટ્ય કયા ગામે થયું હતું?

a)

વાસણ

b)

વાસણા

c)

વાસવા

d)

દદુકા

20.

સ્વામીનારાયણ ભગવાન નું પ્રાગટ્ય કયા ગામે થયું હતું?

a)

અયોધ્યા

b)

છપૈયા

c)

ગઢડા

d)

લોજ

21.

સ્વામીનારાયણ ભગવાન નું બાળપણ નું નામ જણાવો.

a)

ઘનશ્યામ મહારાજ

b)

નીલકંઠ વર્ણી

c)

સહજાનંદ સ્વામી

d)

હરિકૃષ્ણ મહારાજ

22.

ભારતની સૌથી લાંબી નદી કઈ છે ?

a)

ભ્રમપુત્ર

b)

યમુના

c)

ગંગા

d)

નર્મદા

23.

"તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા " આ સૂત્ર કોનું છે ?

a)

ગાંધીજી

b)

સરદાર પટેલ

c)

ભગત સિંહ

d)

સુભાષચંદ્ર બોઝ

24.

અમેરિકા દેશ કોણે શોધ્યો હતો ?

a)

નેપોલિયન

b)

સિકંદર

c)

કોલંબસ

d)

લોર્ડ કર્ઝને

25.

'ફ્લાઈંગ શીખ' તરીકે કોણ જાણીતું છે ?

a)

નવજોત સિંહ સિદ્ધુ

b)

વિજેન્દ્ર સિંહ

c)

હરભજન સિંહ

d)

મિલ્ખા સિંહ