Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પંચાયતીરાજના પ્રશ્નો

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પંચાયતીરાજનું સૌથી મહત્ત્વનું એકમ કયું છે?

a)

જિલ્લા પંચાયત

b)

તાલુકા પંચાયત

c)

ગ્રામપંચાયત

d)

સરકાર

2.

ગુજરાતમાં પંચાયતીરાજનું માળખું કેટલા સ્તરનું છે?

a)

પાંચ

b)

ચાર

c)

ત્રણ

d)

બે

3.

કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે?

a)

500થી 25,000

b)

400થી 28,000

c)

500થી 26,000

d)

500થી 40,000

4.

ગ્રામપંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો – હોય છે?

a)

9

b)

8

c)

6

d)

5

5.

ગ્રામપંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

a)

10

b)

12

c)

15

d)

16

6.

ગ્રામપંચાયતની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?

a)

દર 5 વર્ષે

b)

દર 7 વર્ષે

c)

દર ૩ વર્ષે

d)

દર 10 વર્ષે

7.

ગ્રામપંચાયતના વડાને શું કહે છે?

a)

ગ્રામપંચ

b)

સભાપ્રમુખ

c)

સરપંચ

d)

સભાપતિ

8.

ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે?

a)

એક વખત

b)

ચાર વખત

c)

બે વખત

d)

ત્રણ વખત

9.

ગ્રામપંચાયતમાં કોની ચૂંટણીમાં ગામના બધા જ મતદારો મતદાન કરે છે?

a)

ગ્રામસચિવની

b)

તલાટી-કમ-મંત્રીની

c)

ઉપસરપંચની

d)

સરપંચની

10.

ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?

a)

ચીફ ઑફિસર

b)

તલાટી-કમ-મંત્રી

c)

કમિશનર

d)

સરપંચ

11.

ગામની પુખ્ત વયની બધી વ્યક્તિઓ કોના સભ્ય ગણાય છે?

a)

લોકસભાની

b)

લોકઅદાલતની

c)

ગ્રામસભાની

d)

ન્યાયસમિતિની

12.

ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?

a)

ગામની વડીલ વ્યક્તિ

b)

ઉપસરપં

c)

મામલતદાર

d)

સરપંચ

13.

ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?

a)

ગામની વડીલ વ્યક્તિ

b)

ઉપસરપંચ

c)

મામલતદાર

d)

સરપંચ

14.

તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

a)

16

b)

21

c)

18

d)

20

15.

તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

a)

20

b)

25

c)

32

d)

15

16.

તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે?

a)

30 %

b)

50 %

c)

33 %

d)

40 %

17.

જિલ્લા પંચાયતના વહીવટી વડા કયા નામે ઓળખાય છે?

a)

A. જિલ્લા વહીવટી અધિકારી

b)

B. જિલ્લા પ્રમુખ

c)

C. જિલ્લા વિકાસ અધિકારી

d)

D. જિલ્લા કમિશનર

18.

નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?

a)

A. ચીફ ઑફિસર

b)

B. મેયર

c)

C. નગરસેવક

d)

D. પ્રમુખ

19.

નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?

a)

A. ચીફ ઑફિસર

b)

B. પ્રમુખ

c)

C. કમિશનર

d)

D. મેયર

20.

નગરપાલિકાના વડા પ્રમુખનો કાર્યકાળ કેટલાં વર્ષનો હોય છે?

a)

A. બે વર્ષનો

b)

B. અઢી વર્ષનો

c)

C. ત્રણ વર્ષનો

d)

D. પાંચ વર્ષનો