Worksheets138 ધો6 પ્ર11 સત્ર2 સાવિ ખરાખોટા
Total questions: 15
Worksheet time: 8mins
જે ભૂમિ ભાગ ચારેબાજુથી જળવિસ્તાર થી ઘેરાયેલ હોય તેને ખીણ કહેવામાં આવે છે.
ખોટું
ખરું
લક્ષદીપ, અંદમાન- નિકોબાર, પીરોટન,નરાબેટ, પિરમ બેટ વગેરે ટાપુ ના ઉદાહરણો છે.
ખરું
ખોટું
જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તાર થી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે.
ખરું
ખોટું
સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે મહાસાગર.
ખોટું
ખરું
સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ખૂબ જ પ્રતિકૂળ પુરવાર થયા છે.
ખોટું
ખરું
કશ્મીરની ખીણો ભારતમાં સરોવર ના મેદાન નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ખરું
ખોટું
પૃથ્વીની સપાટી પર સતત ઘસારણ ની પ્રક્રિયા ચાલતી રહે છે.
ખરું
ખોટું
નદીઓ સિવાય કેટલાક મેદાનનું નિર્માણ પવન, જવાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે.
ખરું
ખોટું
પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ,મેંગેનીઝ,સોનુ જેવા કીમતી ખનીજ મળી આવે છે.
ખરું
ખોટું
ભારતના પશ્ચિમ બંગાળ નો ઉચ્ચપ્રદેશ ના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે.
ખોટું
ખરું
ભારતમાં આવેલું કન્યાકુમારીએ ભુશિર નું ઉત્તમ ઉદાહરણ છે.
ખરું
ખોટું
પર્વતો દેશ કે પ્રદેશ ની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાંન છે.
ખરું
ખોટું
જર્મનીનો હોસ્ટ પર્વત એ જ્વાળામુખી પર્વત નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ખોટું
ખરું
પ્રદેશ ની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચપ્રદેશ,મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે.
ખરું
ખોટું
મોટેભાગે સમુદ્ર કિનારાના પ્રદેશો કે જળાશયના તળિયે એકત્ર થયેલા નિક્ષેપ માં બંને બાજુએથી દબાણ આવતાં કરચલીઓ પડે જેને ખંડ પર્વત કહે છે.
ખોટું
ખરું
