NEW
Font size
Worksheetsભક્તિ આંદોલન ભાગ 1 નૌસિલ પટેલ
Total questions: 33
Worksheet time: 5mins
ભારત માં ભક્તિ ની શરૂઆત ક્યાંથી થઈ
ઉત્તર ભારત
દ.ભારત
એક પણ નહીં
ભારત માં દ.ભારત થી ઉત્તર ભારત માં લઈ જવાનો શ્રેય કોને જાય છે
કબીર
રામાનંદ
તુલસીદાસ
અન્ય
સંત ગુરુ નાનક નો જન્મ ક્યારે થયો હતો
1469
1585
1485
અન્ય
ભાવાર્થ દીપિકા " કોની કૃતિ છે
જ્ઞાનેશ્વર
તુકારામ
એકનાથ
અન્ય
નીચેના માંથી ખોટું કયું છે
વિદ્યાપતિ-મૈથીલી
તુલસીદાસ-અવધી
સુરદાસ-બ્રજ
શંકરદેવ-બંગાળી
સંતો ના સંત કીને કેવામાં આવે છે
રૈદાસ
કબીર
રામાનંદ
અન્ય
હિન્દી ભાષા માં ભક્તિ આંદોલન નો પ્રચાર કોને કર્યો
રામાનંદ
તુલસીદાસ
રૈદાસ
કબીર
કવિતાવલી કૃતિ કોને લખી હતી
તુલસીદાસ
શકરાચાર્ય
રૈદાસ
મીરા
વિનયપત્રિકા ની રચના કોને લખી હતી
તુલસીદાસ
મીરા
નરસિંહ મહેતા
ખ્વાજા મોઇનુંદિન ચિસ્તી કયા રાજા સાથે ભારત આવ્યા હતા..
મોહમ્મદ ધોરી
ગજનવી
મીર કાસીમ
અન્ય
શેખ નિઝામુદિન ઓલિયા કોના શિષ્ય હતો
બાબા ફરીદુદિન ગંજ એ શકર
બખતીયર કાકી
હમીરૂડીન નાગોરી
શેખ સલીમ ચિસ્તી કોના સમકાલીન છે
અકબર
શાહજહાં
જહાંગીર
હુમાયુ
રામાનંદ નો જન્મ ...
પ્રયાગ
વારાણસી
આગ્રા
કેરળ
ગુરુ નાનક ના પિતા નું નામ
કાલુજી
નિરુજી
પીરજી
અન્ય
સંત રામાનંદ નો શિષ્ય નીચેના માંથી કોણ છે
કબીર
જીવક
મૈરાવ
અન્ય
શીખ ધર્મ ના સંસ્થાપક કોણ છે
ગુરુ અંગદ
ગુરુ નાનક દેવ
અર્જુન દેવ
રામદાસ
ગુરુ નાનક નો જન્મ વર્તમાન સ્થિતિ પ્રમાણે કયા દેશ માં થયો હતો
ભારત
પાકિસ્તાન
ભૂટાન
અન્ય
મીરાંબાઈ નું અવસાન ક્યાં થયું હતું
મેડતા
દ્વારકા
ભળકાતીર્થ
અન્ય
મીરાંબાઈ ના લગ્ન કોની સાથે થયા હતા
રાણા ભોજ રાજ
રાણા સાંગા
ઉદાયસિંહ
અન્ય
રામાનુજાચાર્ય ગુરૂ નું નામ
યાદવ પ્રકાશ
માર્ગવ પ્રકાશ
અલવાર ગુરુ
રામાનંદ નો જન્મ ...
પ્રયાગ
વારાણસી
આગ્રા
કેરળ
તુલસીદાસ નીચેના માંથી કોની ભક્તિ સાથ સબંધિત છે
કૃષ્ણ
રામ
દેવી
રામ ચરિત માનસ તુલસીદાસ ને કઈ ભાષા લખી હતી
અવધિ
ફારસી
હિન્દી
પાલી
તુલસીદાસ ક્યાં મુગલ શાસક ના સમકાલીન છે
અકબર
શાહજહાં
ઔરંગઝેબ
શાહઆલમ 2
તુલસીદાસ ના પુત્ર નું નામ
તારક
જીવન
બાલા
અંગદ
સંત રૈદાસ ને સંતો ના સંત કયા સંત ને કહ્યું હતું.
કબીર
રામાનંદ
સુરદાસ
મન ચંગા તો કઠૌતીમાં ગંગા કોની પંક્તિ છે
રૈદાસ
કબીર
મીરા
પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર આ પંક્તિ કોની છે
મીરા
નરસિંહ મહેતા
કબીર
દાદુ દયાલ નો જન્મ...
અમદાવાદ
રાજસ્થાન
કાશી
કિસાન રથ મોબાઈલ એપ કોને લોન્ચ કરી
નરેન્દ્રસિંહ તોમર
નરેન્દ્ર મોદી
અમિતશાહ
ગુરૂ ગ્રંથ સાહેબ કયા ધર્મ ગ્રંથ કયો છે
શીખ ધર્મ
હિન્દૂ
પારસી
વિઠોભા મંદિર ભારત માં ક્યાં આવેલું છે
મહારાષ્ટ્ર
ગુજરાત
કેરળ
ભગવતગીતા પર ટીકા લખનાર સંત કોન હતા
જ્ઞાનેશ્વર
તુકારામ
એકનામ
