wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૭ એકમ- ૭ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

Total questions: 32

Worksheet time: 16mins

Name
Class
Date
1.

ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે ?

a)

અસ્પૃષ્યતા નિવારણ ચળવળ

b)

વ્યસન મુક્તિ ચળવળ

c)

ભક્તિ અને સુફી ચળવળ

d)

રંગભેદ નાબૂદ ચળવળ

2.

ભક્તિ અને સુફી આંદોલને શાના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા ?

a)

ભક્તિમાર્ગના

b)

જ્ઞાન પ્રાપ્તિના

c)

વેપાર રોજગારના

d)

અર્થ પ્રાપ્તિના

3.

આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણા ની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?

a)

સમર્થ ગુરુ રામદાસ

b)

રામાનુજાચાર્ય

c)

સંત જ્ઞાનેશ્વર

d)

શંકરાચાર્ય

4.

મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે ?

a)

જ્ઞાનેશ્વરના

b)

વિઠોબાના

c)

નામદેવના

d)

તુકારામના

5.

ગુરુ નાનક કંઈ શાખાના સંત હતા ?

a)

અલવારના

b)

નયનારના

c)

નિર્ગુણના

d)

એક ઈશ્વરના

6.

જ્ઞાનેશ્વર એ ભગવદગીતા ઉપર લખેલી ટીકા ક્યા નામે ઓળખાય છે ?

a)

બીજક

b)

જ્ઞાનેશ્વરી

c)

રામચરિત માનસ

d)

વિનય પત્રિકા

7.

ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?

a)

રામાનંદથી

b)

શંકરાચાર્ય થી

c)

રામાનુજાચાર્યથી

d)

ચૈતન્ય મહાપ્રભુથી

8.

શંકરાચાર્યનું જન્મ સ્થળ કયું છે ?

a)

તલવંડી

b)

કાલડી

c)

પેરૂમલ તુર

d)

ચંપારણ્ય

9.

શંકરાચાર્ય ના પિતા નું નામ શું હતું ?

a)

હરિકૃષ્ણ

b)

રામ ગુરુ

c)

શિવ ગુરુ

d)

કેશવ

10.

શંકરાચાર્યની માતાનું નામ શું હતું ?

a)

કાંતિમતિ

b)

જયા બાઈ

c)

રાધા બાઇ

d)

અંબા બાઇ

11.

રામાનુજાચાર્ય નું જન્મ સ્થળ કયું છે ?

a)

પેરુમલપુર

b)

કૃષ્ણ ગીરી

c)

મલપ્યુપરમ

d)

વિલ્લુપુરમ

12.

રામાનુજનચાર્યના પિતાનું નામ શું હતું ?

a)

ગુણવંત

b)

નરોતમ

c)

કેશવ

d)

ગિરિરાજ

13.

કયા સંતો શૈવ હતા ?

a)

નયનાર

b)

અલવાર

c)

મનમાર

d)

તલયાર

14.

ચૈતન્ય મહાપ્રભુ એ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો ?

a)

હરી બોલ

b)

ગોવિંદ બોલ

c)

રામ બોલ

d)

ભક્તિ બોલ

15.

ઉત્તર ભારતમાં કયા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો ?

a)

તુલસીદાસે

b)

રામાનુજ ચાર્ય

c)

રામાનંદે

d)

શંકરાચાર્યે

16.

કબીરના કવિતા સંગ્રહ નું નામ શું છે ?

a)

બીજક

b)

જનક

c)

તુકાન

d)

ગુરુનાનક

17.

ગુરુગ્રંથસાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે ?

a)

હિદુ

b)

બૌદ્ધ

c)

જૈન

d)

શીખ

18.

સંત રૈદાસ કઈ શાખા ના સંત હતા ?

a)

નિર્ગુણ

b)

સગુણ

c)

નયનાર

d)

અલવાર

19.

શીખ ધર્મ ના સ્થાપક કોણ હતા ?

a)

તુલસીદાસ

b)

ગુરુ નાનક

c)

જયદેવ

d)

કબીર

20.

રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી છે ?

a)

તુલસીદાસે

b)

શંકરાચાર્ય

c)

રામાનંદે

d)

નરસિંહ મહેતા

21.

ગુજરાતની પ્રજાને ભક્તિરસથી કયા સંતે તરબોળ કર્યું હતું ?

a)

જ્ઞાનેશ્વર

b)

તુકારામે

c)

નરસિંહ મહેતાએ

d)

એકનાથે

22.

ગુજરાતી ભાષા ના આદિ કવિ કોણ છે ?

a)

દલપતરામ

b)

નરસિંહ મહેતા

c)

દયારામ

d)

પ્રેમાનંદ

23.

વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન કોણે રચ્યું છે ?

a)

નરસિંહ મહેતાએ

b)

પ્રેમાનંદ એ

c)

મીરાબાઈએ

d)

દયારામે

24.

કયા સંતના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે ?

a)

મીરાબાઈ ના

b)

એકનાથના

c)

જ્ઞાનેશ્વરના

d)

નરસિંહ મહેતાના

25.

નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા ?

a)

દયારામે

b)

મીરાબાઈએ

c)

પ્રેમાનંદ એ

d)

નરસિંહ મહેતાએ

26.

કયા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણના પદો રજા હતા ?

a)

તુલસીદાસે

b)

રામાનુજાચાર્ય

c)

જ્ઞાનેશ્વરે

d)

સુરદાસે

27.

પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું ?

a)

રાધાજી

b)

વિઠોબા

c)

રાધા વલ્લભ

d)

રામજી

28.

મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો ?

a)

જ્ઞાનેશ્વરે

b)

એકનાથે

c)

તુકારામે

d)

સ્વામી રામદાસે

29.

સમર્થ રામદાસ કોના ગુરુ હતા ?

a)

રાજા ભોજના

b)

કૃષ્ણ દેવરાયના

c)

મહારાણા પ્રતાપના

d)

છત્રપતિ શિવાજીના

30.

કયો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે ?

a)

શેખ

b)

સુફી

c)

ખ્વાજા

d)

મુરીદ

31.

સુફી આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી ?

a)

ચિસ્તી અને કાદરી

b)

સુહરાવર્દી અને કાદરી

c)

ચિસ્તી અને સુહરાવર્દી

d)

કાદરી અને નક્ષબદી

32.

સુખી આંદોલનના મહાન સુખી સંત તરીકે પ્રખ્યાત કોણ બન્યા ?

a)

મોઇનુદ્દીન ચિસ્તી

b)

શેખ અહમદ સર હિન્દી

c)

શેખ બુરહાનુદીન

d)

અહેમદ ખટ્ટુ ગંજબક્ષ