wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ :- 8 એકમ :- 9

Total questions: 37

Worksheet time: 19mins

Name
Class
Date
1.

ઈ.સ 1857 નો સ્વાતંત્ર્યસંગ્રામ ના ઉદભવ ના કારણો જણાવો (સિલેક્ટ કરી સબમિટ કરો)

a)

સામાજિક અને ધાર્મિક કારણ

b)

આર્થિક કારણ અને રાજકીય કારણ

c)

સેવાકીય કારણ

d)

લશ્કરી કારણ

e)

તાત્કાલિક કારણ

2.

એ સમયની અંગ્રેજોની આર્થિક નીતિ શું હતી

a)

ઇંગ્લેન્ડ ના ભોગે ભારતને સમૃદ્ધ બનાવવાની

b)

ભારત ના ભોગે ઇંગ્લેન્ડ ને સમૃદ્ધ બનાવવાની

c)

ભારતની ગરીબ પ્રજાને સાથ સહકાર આપવાની

d)

ભારતમાં કમાયેલું ધન ભારતની પરત સોંપવા

3.

ઈ.સ 1764 ના બકસર ના યુદ્ધમાં કોનો વિજય થયો હતો

a)

મીરજાફર

b)

મીર કાસીમ

c)

સિરાજ ઉદ દોલા

d)

અંગ્રેજો

4.

લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકો નું પ્રમાણ કેટલું હતું

a)

2:6

b)

1:6

c)

6:1

d)

6:2

5.

પાયદળ ના ભારતીય સિપાઈને માસીક કેટલા રૂપિયા પગાર મળતો હતો

a)

પંદર રૂપિયા

b)

પાંચ રૂપિયા

c)

સાત રૂપિયા

d)

150 રૂપિયા

6.

પાયદળ ના અંગ્રેજ સિપાઈને માસીક કેટલા રૂપિયા પગાર મળતો હતો

a)

પંદર રૂપિયા

b)

પાંચ રૂપિયા

c)

સાત રૂપિયા

d)

150 રૂપિયા

7.

ઈ.સ 1857 નો સ્વાતંત્ર્યસંગ્રામ ના તાત્કાલિક કારણ નું મુખ્ય કારણ શું હતું

a)

અંગ્રેજી સિપાહીઓ ને વધુ પગાર આપવો

b)

ભારતના સૈનિકોને ઓછો પગાર આપવો

c)

એન્ફિલ્ડ રાઈફલ

d)

મંગલ પાંડે

8.

એન્ફિલ્ડ રાઈફલ નો કઈ પલટને વિરોધ કર્યો

a)

17 મી

b)

19 મી

c)

21મી

d)

16 મી

9.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીની હકૂમત સામે સંગ્રામ નું આયોજન કઈ તારીખે હતું

a)

1 મે 1857

b)

31 મે 1857

c)

20 મે 1857

d)

31 જુલાઈ 1857

10.

પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કોનું છે

a)

મંગલ પાંડે

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ

11.

અહી આપેલ ચિત્ર કોનું છે

a)

તાત્યા ટોપે

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ

12.

પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કોનું છે

a)

કુંવરસિંહ

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ

13.

પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કોનું છે

a)

કુંવરસિંહ

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

નાના સાહેબ

14.

પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કોનું છે

a)

કુંવરસિંહ

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

નાના સાહેબ

15.

પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કોનું છે

a)

કુંવરસિંહ

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

તાત્યા ટોપે

d)

રાજા રણજીતસિંહજી

e)

નાના સાહેબ

16.

પાઠ્યપુસ્તકમાં આપેલ આ નકશો શુ દર્શાવે છે

a)

સંગ્રામમાં જોડાયેલા રાજાઓ વિશે

b)

સંગ્રામના કેન્દ્ર વિશે

c)

સંગ્રામના વ્યાપ વાળા પ્રદેશો વિશે

d)

રાજા રણજીતસિંહજી વિશે

e)

નાના સાહેબ વિશે

17.

મંગલ પાંડે પર સૈનિક અદાલત નું નાટક ક્યારે શરૂ થયું

a)

8 એપ્રિલ 1857

b)

6 એપ્રિલ 1857

c)

16 એપ્રિલ 1857

d)

12 એપ્રિલ 1857

18.

ઈસ 1857 ના સ્વાતંત્ર સંગ્રામ ના પ્રથમ શહીદ કોણ હતા

a)

મંગલ પાંડે

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ

19.

મંગલ પાંડે ને ફાંસી ક્યારે આપવામાં આવી

a)

8 એપ્રિલ 1857

b)

6 એપ્રિલ 1857

c)

16 એપ્રિલ 1857

d)

12 એપ્રિલ 1857

20.

કયા રાજાને હિન્દના સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યા

a)

મંગલ પાંડે

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ

21.

કાનપુરમાં સંગ્રામ ક્યારે શરૂ થયો

a)

4 એપ્રિલ 1857

b)

8 જૂન 1857

c)

6 એપ્રિલ 1857

d)

4 જૂન 1857

22.

નાના સાહેબના અંગ્રેજોની શરણાગતિ કેમ સ્વીકારવી પડી

a)

અનાજ પાણી ખૂટી જવાથી

b)

નાના સાહેબની એક સરસ પ્રદેશ આપી દેવાથી

c)

નાના સાહેબ ને રાજા બનાવી લેવાથી

d)

નાના સાહેબ હિંમત હારી ગયા હતા

23.

જગદીશપુર મા સંગ્રામની આગેવાની કોણે લીધી હતી

a)

કુંવરસિંહ

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ

24.

પોતાના હાથમાં બંદૂક ની ગોળી વાગવાથી પોતાની જ તલવારથી હાથ કાપી અને અંગ્રેજો પાસેથી પોતા નો પ્રદેશ છોડાવનાર વીર યોદ્ધા કોણ હતો

a)

કુંવરસિંહ

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ

25.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શા કારણે સંગ્રામ માં જોડાયા હતા

a)

અંગ્રેજોએ દત્તક પુત્ર નામંજૂર કરવાથી

b)

પોતાના પતિ નો બદલો લેવા

c)

અંગ્રેજોની સહાય કરવા

26.

ગુજરાતના અમદાવાદમાં સ્વતંત્ર સંગ્રામ ની શરૂઆત ક્યારે થઈ

a)

મે 1858

b)

જૂન 1857

c)

એપ્રિલ 1857

d)

માર્ચ 1857

27.

ગુજરાતના ખેડા જિલ્લાના આણંદમાં સંગ્રામની આગેવાની કોણે લીધી

a)

કુંવરસિંહ

b)

ગરબડદાસ પટેલ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ

28.

ઈડર થી 16 માઈલ દૂર ચાંડુપમાં લોકો એ કોની આગેવાની સ્વીકારી

a)

કુંવરસિંહ

b)

ગરબડદાસ પટેલ

c)

નાથાજી અને યામાજી

d)

રાજા રણજીતસિંહજી

e)

ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ

29.

નાના સાહેબના અવસાન ક્યારે થયું

a)

1920

b)

1929

c)

1902

d)

1927

30.

તાત્યા ટોપેને ફાંસી ક્યારે થઈ

a)

18 એપ્રિલ 1860

b)

18 એપ્રિલ 1857

c)

18 એપ્રિલ 1858

d)

18 એપ્રિલ 1859

31.

ઇ.સ 1857 વિપ્લવ નિષ્ફળ થવાના કારણો જણાવો

(સિલેક્ટ કરી સબમિટ કરો)

a)

કેન્દ્રીય સંગઠન નો અભાવ

b)

નિશ્ચિત સમય કરતાં વહેલી શરુઆત

c)

વિપ્લવ ઉત્તર ભારતના અમુક વિસ્તારો પૂરતો મર્યાદિત

d)

ભારતના લોકો માટે દેશ પ્રેમનો અભાવ

e)

ભારતના રાજાઓ સામનો કરવાની જગ્યાએ અંગ્રેજોતરફી થઈ ગયા

32.

ઇ.સ ૧૮૫૭ના વિપ્લવના પરિણામ અને અસરો જણાવો

a)

હિંદી સૈનિકો ના પગાર ભથ્થા અને સગવડો વધારી

b)

દેશી રાજ્યોમાં દખલગીરી કરવાનું બંધ કર્યું

c)

ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન થઈ

d)

ભારતના લોકો આળસુ થઇ ગયા

33.

ઈસવીસન 1857માં ભારતના લશ્કરમાં કઈ રાઇફલ દાખલ કરવામાં આવી

a)

ડોમોશ

b)

ડોમેસ્ટિક

c)

એન્ફિલ્ડ

d)

એફ્નિલ્ડ

34.

દિલ્હીના છેલ્લા મુગલ બાદશાહ કોણ હતા

a)

કુંવરસિંહ

b)

ગરબડદાસ પટેલ

c)

બહાદુર શાહ ઝફર

d)

રાજા રણજીતસિંહજી

e)

ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ

35.

તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ગુજરાતમાં ક્યાં ગાળ્યા હોવાનું મનાય છે

a)

સુરત

b)

અમદાવાદ

c)

નવસારી

d)

વલસાડ

36.

નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ હતી

a)

કુંવરસિંહ

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

તાત્યા ટોપે

d)

રાજા રણજીતસિંહજી

e)

નાના સાહેબ

37.

આ ક્વિઝ ને તમે કેટલા સ્ટાર ⭐⭐⭐⭐⭐ આપશો


( જેમાં પાંચ એ અતિ ઉત્તમ અને એક સાધારણ રહેશે)

🙏🙏🙏

a)

5 ⭐⭐⭐⭐⭐

b)

4. ⭐⭐⭐⭐

c)

3. ⭐⭐⭐

d)

2. ⭐⭐

e)

1 ⭐