Worksheetsગુજરાત ની ભૂગોળ- કચ્છ એક પરિચય most mcq-નૌસિલ પટેલ
Total questions: 30
Worksheet time: 15mins
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક નીચેના માંથી ક્યુ છે?
રાપર
માંડવી
ભુજ
પાટણ
કચ્છ જિલ્લાને નીચેના માંથી ક્યાં જિલ્લા ની સરહદ સ્પર્શ કરે છે
જામનગર
મોરબી
સાબરકાંઠા
અજમેર
નીચેના માંથી ક્યાં જિલ્લાનો અર્થ "કાચબો" થાય છે
મોરબી
નવસારી
કચ્છ
કુકરમુંડા
નીચેનામાંથી કચ્છ જિલ્લા નો તાલુકો કયો છે?
ભચાઉ
પ્રાતિજ
સમી
જેસર
કચ્છ નો ક્યો તાલુકો મોટા રણ અને નાના રણ વચ્ચે આવેલો છે
નખત્રાણા
ભુજ
રાપર
લખપત
ગુજરાત નો એક માત્ર જિલ્લો કયો છે જે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સીમા ધરાવે છે.
અરવલ્લી
દાહોદ
કચ્છ
બનાસકાંઠા
કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે કેટલા કી.મી સરહદ બનાવે છે.
510km
513km
512km
500km
કચ્છ ના બંને રણ નું ક્ષેત્રફળ ...........ચો. કી. મી છે..
25700 ચો. કિમિ
27200 ચો કી. મી
24000 ચો કી.મિ
25300 ચો કી. મી
ધોળાવીરા નામનું સ્થળ કયા બેટમાં આવેલું છે..
ખાવડા બેટ
ખદિર બેટ
બેટ દ્વારકા
એક પણ નહીં
ધોળા વીરા નામનું સ્થળ કઈ નદીના ના કિનારે આવેલું છે
બનાસ
લૂની
ભોગાવો
કનકાવતી
સુરકોટડા નામનું ઐતિહાસિક સ્થળ ગુજરાત માં ક્યાં આવેલું છે
રાપર
લોથલ
રાજકોટ
પોરબંદર
કચ્છ નું ક્યુ સ્થળ શ્રાદ્ધ ક્રિયા માટે જાણીતું છે
વીરા
નલિયા
રવેચી
એક પણ નહીં
કાઠિયા એ બનાવેલું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે
મોઢેરા
કોટાય
પોરબંદર
ઓરિસ્સા
કંડલા બંદર ના કેટલા વિસ્તાર ને મુક્ત વ્યાપર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો છે
300 હેકટર
283હેકટર
303 હેકટર
એક પણ નહીં
રાપર તાલુકા માં કોની સમાધિ આવેલી છે
ત્રિકમસાહેબ
ગાંધીજી
મેંકરણ દાદા
જેસલ તોરલ
કાળો ડુંગર કચ્છ જિલ્લાની કઈ ધાર માં આવેલો છે
મધ્યધાર
ઉતરધાર
દ.ધાર
પૂર્વધાર
ભુજિયો, લાલિયો,ધીનોધર, અને હબા ડુંગર કચ્છ ની કઈ ધાર માં આવેલા છે
ઉતરધાર
મધ્ય ધાર
દ.ધાર
અરવલ્લી ની ધાર
મધ્ય ધાર નો સૌથી ઊંચો ડુંગર કયો છે
નનામો
કાળો
ધીનોધર
હબા
કાળા ડુંગર ઉપર કોની સમાધિ આવેલી છે
દતાત્રેય
રામદેવપીર
જગજીવનબાપુ
એક પણ નહીં
ધોળાવીરા સ્થળ ગુજરાત ના ક્યાં તાલુકા માં આવેલું છે...
સમી
વાંકાનેર
ભચાઉ
રાપર
કચ્છ નું પેરિસ તરીકે ક્યુ સ્થળ જાણીતું છે
રાપર
માંડવી
મુંદ્રા
મહુવા
ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
રાપર
મુંદ્રા
અબડાસા
નલિયા
ગુજરાતી સાહિત્યકાર જયંત ખત્રી નો જન્મ કયાં થયો હતો
માંડવી
મુંદ્રા
ચોટીલા
વઢવાણ
નારાયણ સરોવર ગુજરાત માં ક્યાં તાલુકા માં આવેલું છે
રાપર
ખંભાળિયા
લખપત
સાવરકુંડલા
ભારત માં 5 પવિત્ર સરોવરો માં પંપા સરોવર કયા રાજયમાં આવેલું છે
કર્ણાટક
ગુજરાત
રાજસ્થાન
મ પ્રદેશ
માંડવી શહેર કઈ નદીના કિનારે આવેલુ છે
કનકાવતી
રૂકમાવતી
ખારી
ભૂખી
માંડવી શહેર નું નામ......ના નામ પરથી પડ્યું છે
મેકરણદાદા
ત્રિકમસાહેબ
રાવ માન સિંહ
મંડાવ્યા ઋષિ
દેશલસર તળાવ કચ્છ માં ક્યાં તાલુકા માં આવેલું છે
ભુજ
ધોરડો
નલિયા
જસરા
ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા ની જન્મ કયાં થયો હતો
સુરત
માંડવી
ભચાઉ
પાલનપુર
નીચે આપેલ ચિત્ર જોવો અને તે સ્થાપત્ય કયા સ્થળે આવેલુ Nઇછે.
વડોદરા
માંડવી
મોરબી
જૂનાગઢ
