NEW
Font size
WorksheetsS.S 7ch1,2
Total questions: 30
Worksheet time: 30mins
ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા?
પુલકેશી બીજા ના
હર્ષવર્ધન ના
મિહિરભોજ.
સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો?
સામંતશાહી.
લોકશાહી
રાજાશાહી.
ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
ચંદ્ર દેવે
મિહિરભોજ.
યશોવર્મા
નીચેના પૈકી કયો પ્રાચીનકાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે?
માળવા.
બુંદેલખંડ.
વાતાપી.
માળવા ના પરમાર વંશના શાસકો માં નીચેના માંથી કોનો સમાવેશ થતો નથી?
કુમારપાળ.
ભોજ
મુંજ.
ભોજ ક્યા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?
પરમાર.
ચૌહાણ.
સોલંકી.
પૃથ્વીરાજ ચૌહાણે ક્યાં મેદાનમાં શાહબુદ્દીન ઘોરી અને સજ્જડ પરાજય આપ્યો હતો?
તરાઈના મેદાનમાં.
હલ્દીઘાટીના મેદાનમાં.
પાણીપતમાં.
ધારાનગરી માં મહા શાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી?
મુજે.
ભોજ.
અશોક.
કયા વંશના શાસન કાળ ને ગુજરાત ના રાજપુત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે?
સોલંકી
વાઘેલા
ચાવડા
રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી?
સોલંકી.
ચાવડા.
વાઘેલા.
આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?
Chandel vansh no
પાલ વંશ નું
પરમાર વંશ નું.
પાટણમાં વિશ્વપ્રસિદ્ધ રાણી ની વાવ કોને બનાવડાવી હતી?
રાજમાતા મીનળદેવીએ
રાણી નાયકા દેવીએ
રાણી ઉદયમતીએ.
ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?
વિરમગામ.
ધોળકામાં.
પાટણમાં.
વાઘેલા વંશના છેલ્લા શાસક નું નામ શું હતું?
કર્ણદેવ.
વિર ધવલ
સારંગદેવ.
કોનું નામ કેરલ અથવા મલયાલમ છે?
પલ્લવ.
ચોલ
ચેર
પ્રાચીનકાળથી ક્યુ શહેર ભારતીય રાજનીતિ નું કેન્દ્ર રહ્યું છે?
લાહોર
આગરા
દિલ્હી.
દિલ્હી સલ્તનત માં જે વંશજોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશ નો સમાવેશ થતો નથી?
મુઘલ વંશ.
ખીલજી વંશ.
લોદી વંશ.
ભારતમાં દિલ્હી સલ્તનત ની સત્તા નો પાયો કોને નાખ્યો હતો?
મોહમ્મદ બિન તઘલખ કે.
અલાઉદ્દીન ખીલજીએ
શાહબુદ્દીન ઘોરીએ.
દિલ્હી સલ્તનતના ચેહલગા ન ની સ્થાપના કોણે કરી હતી ?
ઇ લ તું મિસ.
રજીયા સુલતાન.
કુતુબુદ્દીન ઐબક.
દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા કોણ હતા?
રઝિયા સુલતાના.
નૂરજહાં.
મેરુ નિશા.
દિલ્હીની ગાદી ઉપર છે તેની સ્થાપના કોણે કરી હતી?
બહલોલ
ઈબ્રાહીમ
ખીરજ ખાં.
પાણીપતનું પ્રથમ યુદ્ધ કઇ સાલમાં થયું હતું?
ઇ.સ.૧૫૦૬
ઇ.સ.૧૫૨૬
ઇ.સ.૧૫૩૬
દિલ્હીની ગાદી ઉપર ની સ્થાપના કોણે કરી?
અકબરે.
જહાંગીરે.
બાબરે.
કુતુબુદ્દીન એબક દિલ્હીમાં કઈ મસ્જિદ નિર્માણ કર્યું હતું?
કુવ ત ઉલ ઇસ્લામનું.
ચિરાગ એ દેહ લી નું
મોઠથી મસ્જિદનો
અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કોણે બંધાવી હતી?
કુતુબુદ્દીન એબકે
સિકંદર લોદી એ.
ફિરોજશાહ તુઘલક એ.
વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
અહેમદ શાહ.
હરિહર અને બુક્કરાયે.
કૃષ્ણદેવરાય
વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ કોણ હતા?
કૃષ્ણદેવરાય.
બુક્કરાએ
હરિહર રાય
સાહિત્ય અને કલાના ઉત્તેજના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા?
આંધ્રા ભોજ
દક્ષિણના ભોજ
વિજયનગરના ભોજ
તાલી કોટા નું યુદ્ધ ક્યારે થયું હતું?
૧૨ ડિસેમ્બર, ૧૫૬૨ માં
૧૫, ઓક્ટોબર ૧૫૪૮
૨૩ જાન્યુઆરી,૧૫૬૫
સિધ્ધરાજ જયસિંહ"સિદ્ધહેમ શબ્દાનુશાસન"નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી?
હેમચંદ્રાચાર્યજી પાસે.
નરસિંહ મહેતા પાસે.
પતંજલિ પાસે.
