NEW
Font size
Worksheetsધોરણ 10 રાઉન્ડ 1
Total questions: 25
Worksheet time: 25mins
માનવ દ્વારા થતા સંસાધનોના વ્યવસ્થાપનને શું કહે છે?
સંરક્ષણ
સંભાળ
સાચવણ
સાવચેતી
જે સંસાધનો ચોક્કસ સમયમાં આપમેળે નિર્માણ પામે છે તે...
માનવ-નિર્મિત સંસાધન
અજૈવિક સંસાધન
નવીનીકરણીય સંસાધન
અનવીનીકરણીય સંસાધન
બુદ્ધિ, જ્ઞાન, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ કયા પ્રકારના સંસાધનમાં થાય છે?
કુદરતી સંસાધન
માનવ-નિર્મિત સંસાધન
અજૈવિક સંસાધન
અનવીનીકરણીય સંસાધન
કપાસના પાક માટે ઉત્તમ જમીન કઈ છે?
કાંપની જમીન
કાળી જમીન
રાતી જમીન
પડખાઉ જમીન
ખદર અને બાંગર એ કઈ જમીનના પ્રકાર છે?
કાળી જમીન
રાતી જમીન
કાંપની જમીન
કાંપની જમીન
રેગોલિથ માં શું ભળવાથી જમીન તૈયાર થાય છે?
જૈવિક દ્રવ્યો
હવા
પાણી
આપેલ તમામ
ભારતની જમીનને કુલ કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવે છે?
પાંચ
છ
સાત
આઠ
કુદરતી રીતે જમીનના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર હડસેલાઈવ જવું એટલે...
જમીન નિર્માણ
જમીન પોષણ
જમીન ધોવાણ
જમીન સંચય
કાપની જમીન કેટલા ટકા વિસ્તારમાં જોવા મળે છે?
43%
15%
19%
25%
સર્વ સુલભ સંસાધન માં કોનો સમાવેશ થાય છે?
કોલસો
યુરેનિયમ
ઓક્સિજન
જમીન
ભારતમાં કઈ જમીન મર્યાદિત ક્ષેત્રમાં જોવા મળે છે?
જંગલ પ્રકારની જમીન
કાળી જમીન
રાતી જમીન
લેટેરાઈટ જમીન
પર્વતીય જમીન હિમાલયમાં કેટલા મીટરની ઉંચાઈએ જોવાં મળે?
2500 થી 3000
2700 થી 3000
3500 થી 3400
3000 થી 3100
પડખાઉ જમીન નું બીજું નામ શું છે?
કાળી જમીન
રાતી જમીન
લેટેરાઇટ જમીન
પર્વતીય જમીન
કઈ જમીનમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળે છે?
રાતી જમીન
કાળી જમીન
પર્વતીય જમીન
કાપની જમીન
નીચેમાંથી કોનો સંસાધનમાં ખોરાક તરીકે ઉપયોગ થતો નથી?
ચામડું
દૂધ
મધ
માછલાં
ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી?
સિંધુ અને જેલમ
સિંધુ અને રાવી
સિંધુ અને બિયાસ
સતલુજ અને રાવી
"લોકમાતા" શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?
ભારત
પર્વત
નદીઓ
પ્રકૃતિ
દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?
હિન્દી
તમિલ
કન્નડ
મલયાલમ
નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
શારદાપીઠ - સોમનાથ
પોળો ઉત્સવ - વડનગર
ઉત્તરાર્ધનૃત્ય મહોત્સવ - મોઢેરા
સીદી સૈયદની જાળી - ભાવનગર
ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે?
કચ્છ
બનાસકાંઠા
અમદાવાદ
જુનાગઢ
વાયવ્ય ભારતમાં સાત મોટી નદીઓ વહેતી હોવાથી આર્યોએ તેને............ નામ આપ્યું.
સપ્તહિન્દુ
સપ્તસિંધુ
સપ્તભારત
સપ્તવાયવ્ય
ભારતની શિલ્પ સ્થાપત્યની કલા આશરે કેટલા વર્ષ જેટલી પ્રાચીન છે?
5000
7000
2500
3000
ભારતમાં કઇ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો?
સિદી
ભીલી
આદિવાસી
હબસી
દીપ, ધૂપ અને આરતી પૂજા કરવાની પરંપરા ................ લોકોએ આપી હોવાનું મનાય છે
આર્ય
દ્રવિડ
અલ્પાઇન
હબસી
રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી તે પ્રજા કઈ હતી?
દ્રવિડ
આર્મેનોઇડ
મોર્ગોલોઈડ
નિષાદ
