Font size
Worksheetsસામાયિક
Total questions: 25
Worksheet time: 13mins
શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા.......
દુઃખી દુઃખી થાય છે
કલ્પાત કરે છે
ભાવમુક્ત બની જ ગયા છે
હરખ પામી રહ્યા છે
ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે
હળધર જેવા
સોનામાં જળેલ હીરા જેવા
તારામંડળમાં ચંદ્ર જેવા
ઉપરોક્ત તમામ
ગિરિધર સમાસ ઓળખાવો
ઉપપદ સમાસ
કર્મધારય સમાસ
બહુવ્રીહી સમાસ
દ્વિગુ સમાસ
ગાંધીજીને બીડી પીવાની કુટેવ માંથી બીજી કઈ કુટેવ આવી
ધુમાડો કાઢવાની
નોકરના પૈસા ચોરવાની
વડીલોના દેખતા બીડી પીવાની
ધતુરાના ડોડવા ખાવાની
ચોરીની ભૂલ સ્વીકારવા માં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે
પિતાજી મારશે તેવો ડર હતો
પોલીસ પકડવા આવશે તેઓ ભાઈ હતો
પિતાજી દુઃખી થશે કદાચ માથું કૂટશે તેઓ ભય
ગાંધીજી ભૂલ સ્વીકારવા માગતા ન હતા
ગાંધીજી સંજ્ઞા ઓળખાવો
વ્યક્તિવાચક
જાતિવાચક
દ્રવ્યવાચક
સમૂહ વાચક
જુના ચલણનો એક સિક્કો
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો
રૂપિયો
આઠાના
દોકડો
બે રૂપિયા
શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઇ હતી
લાકડા ફાડવાની
દોડવાની
કુસ્તી કરવાની
જીવનની સફળતા અને નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ?
અમે ભણ્યા અહીંના ખેતરમાં
અહીં શિયાળે તાપીયા સગડી
જીવન જંગે જગત ભમ્યા
કોકિલ સુણી વસંતે
કાષ્ઠ શબ્દોનો અર્થ આપો
લાકડું
સોનુ
કાટ
કાંસુ
લાજ શબ્દનો સમાનાર્થી શબ્દ
શરમ
વિવેક
ઉપાય
ઉપરમ માંથી એકેય નહિ
ગોપાલબાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા ?
અમર ફળ જેવા બોરનો
આંબાની કેરીનો
કોલસાનો
હરિ નામનો
મહારાજા સયાજીરાવ માં કઈ શક્તિ હતી ?
જાનવરના સઘડ પારખવાની
હીરા પારખવાની
ખોટા રૂપિયા પાર રાખવાની
માણસને પારખવાની
ગુર્જરીના ગૃહકુંજે કાવ્યાના કવિનું નામ શું છે
સુંદરમ
ઈશ્વર પેટલીકર
નરસિંહ મહેતા
દર્શક
અમરત કાકી મંગુ ની નાતમાં વટલાઈ ગયા એટલે
અમૃતતાકીય ધર્મ બદલ્યો
અમરત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા
અમરત કાકી લોકોને દવાખાના અંગે સાની ઉપમા આપતા ?
ઘરની
મંદિરની
પાંજરાપોળની
સ્મશાનની
દુનિયા કઈ રીતે બદલી શકાય ?
ખૂબ જ મહેનત કરીને
આરામ કરીને
કામ કર્યા વગર
ઓલમ્પિક માં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે ?
ભાલા ફેકની
કેળાની છાલ ફેંકવાની
દોડવાની
પુત્રવધુના વેણ કેવા લાગે છે ?
કડવા ઝેર જેવા
વહાલપ નીતરતા
કોટડા
સુગંધ શબ્દનો વિરોધી શબ્દ
સુવાસ
દુર્ગંધ
વિકૃતિઓ ક્યારેય ક્ષીણ થતી જશે છે
માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે
માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે
મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા ?
શંખ અને છીપલા
ખાલી હાથે આવ્યા
ન ખૂટે તેવા મણી મોતી ખજાનો
માર્કંડી લેખક ને શું આપતી
શક્કરિયા
અમૃત જેવું પાણી
મૃગ નક્ષત્રના દર્શન
ઉપરનું બધું જ
નાનપણમાં અમે કેટલી વાતો કરતા
વાક્યમાં સર્વનામ શબ્દો કયો છે?
અમે
નણપણમાં
કેટલી
અમૃત જેવું પાણી પણ પાતી ?
વિશેષણ પ્રકાર લખો
ગુણવાચક
સંખ્યાવાચક
ભાવવાચક
કોઈપણ નહીં
