Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

R-5 social science

Total questions: 25

Worksheet time: 19mins

Name
Class
Date
1.

કયા વેદને સંગીતની ગંગોત્રી કહે છે.

a)

ઋગ્વેદ

b)

અથર્વવેદ

c)

સામવેદ

d)

બ્રાહ્મણ ગ્રંથો

2.

કયા ગ્રંથમાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે

a)

શ્રીમદ્ ભગવદ્ ગીતા

b)

રામાયણ

c)

મહાભારત

d)

મનુસ્મૃતિ

3.

કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતું શિલ્પ ક્યુ છે.

a)

બુદ્ધ નું

b)

નટરાજ નું

c)

બોધી ગયા નું

d)

ધનુર્ધારી રામનું

4.

જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર હોરા અને સંહિતા એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું?

a)

વરાહમિહિરે

b)

ભાસ્કરાચાર્ય

c)

આર્યભટ્ટ

d)

નાગાર્જુન

5.

પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી

a)

બ્રહ્મગુપ્તે

b)

વાત્સ્યાયને

c)

ગૃત્સમદે

d)

મહામુનિ પતંજલિએ

6.

UNDP-2015 ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈ.સ. 2011 -12 મા ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા હતું

a)

૨૧.૬૫

b)

૨૬.૯૩

c)

૨૧.૯૨

d)

૨૩.૯૪

7.

કઈ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઉભુ કરવામાં આવ્યું છે

a)

સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન

b)

મિશન મંગલમ

c)

ઇ-નામ યોજના

d)

બાજપાઈ બેકેબલ

8.

સાતમી સદીમાં ગુજરાતનું ક્યુ વિદ્યાધામ શિક્ષણનું અતિપ્રસિદ્ધ કેન્દ્ર હતુ

a)

નાલંદા

b)

વલભી

c)

તક્ષશિલા

d)

વારાણસી

9.

કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે

a)

પૃથ્વીરાજરાસો

b)

વિક્રમકદેવચરીત

c)

કવિરાજ માર્ગ

d)

ચંદ્રાયન

10.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી

a)

નાગાર્જુન ને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે

b)

પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી

c)

રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન નથી

d)

ધાતુઓની ભસ્મનો વર્ણન રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં જોવા મળે છે

11.

મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, ઇત્યાદિ ની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.

a)

ગણિતશાસ્ત્ર

b)

રસાયણશાસ્ત્ર

c)

વૈદકશાસ્ત્ર

d)

વાસ્તુશાસ્ત્ર

12.

ગરીબી એક એવો ખ્યાલ છે?

a)

રાષ્ટ્રીય

b)

સામાજિક

c)

ગુણાત્મક

d)

સાર્વત્રિક

13.

ભારતમાં ગરીબી નું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે?

a)

ઉત્તર પ્રદેશ

b)

ઓડિશા

c)

છત્તીસગઢ

d)

બિહાર

14.

રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા કયા મેગેઝિન પ્રસિદ્ધ થાય છે?

a)

કારકિર્દી, વિનિમય

b)

રોજગાર, કારકિર્દી

c)

કેરિયર, વ્યવસાય

d)

રોજગાર, માર્ગદર્શન

15.

નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર આપો.

a)

કવિ રનના - અજીતનાથ પુરાણ

b)

કવિ પોનના - શાંતિ પુરાણ

c)

કવિ પંપા - આદિ પુરાણ

d)

કવિ કમ્બલ - મહાભારત

16.

કથાસરિતસાગર : સોમદેવ /રાજતરંગિણી : ..............

a)

જયદેવ

b)

ભારવી

c)

કલ્હણ

d)

ભવભૂતિ

17.

વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે?

a)

રસાયણશાસ્ત્ર

b)

ગણિતશાસ્ત્ર

c)

ખગોળશાસ્ત્ર

d)

જ્યોતિષશાસ્ત્ર

18.

દેશના બુદ્ધિધનનું બહિર્ગમન બ્રેઈન ડ્રેઇન એ શું છે?

a)

વિશ્વ - શ્રમબજાર

b)

આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર

c)

શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા

d)

વૈશ્વિકીકરણ નું એક લક્ષણ

19.

અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી?

a)

મા અન્નપૂર્ણા યોજના

b)

મનરેગા

c)

અંત્યોદય યોજના

d)

સુકન્યા સમૃદ્ધિ યોજના

20.

બેરોજગારી - નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા કઇ છે?

a)

રોજગાર વિનિમય કેન્દ્ર

b)

શ્રમ મંત્રાલય

c)

મોડેલ કેરિયર સેન્ટર

d)

ગ્રામ પંચાયત

21.

યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગસાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે?

a)

મેક ઇન ઇન્ડિયા

b)

સ્ટાર્ટ અપ ઇન્ડિયા

c)

ડિજિટલ ઇન્ડિયા

d)

સ્વચ્છ ભારત અભિયાન

22.

મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે?

a)

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના

b)

એગ્રો બિઝનેસ પોલીસી 2016

c)

મિશન મંગલમ યોજના

d)

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના

23.

મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગ નું વિવેચન શેમા કરવામાં આવ્યું છે,?

a)

રામાયણમાં

b)

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં

c)

રામચરિતમાનસમાં

d)

ઉત્તરરામચરિત મા

24.

બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે?

a)

પાલી

b)

હિન્દી

c)

બ્રાહ્મી

d)

ગુજરાતી

25.

દિલ્હી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ કરાવ્યો હતો?

a)

અશોકે

b)

સમુદ્રગુપ્તે

c)

ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યએ)

d)

ચંદ્રગુપ્ત પહેલાએ