Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.S. ROUND :- 01

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

એવું કોઇ શાસ્ત્ર નથી, એવું કોઇ શિલ્પ નથી, એવી કોઇ વિદ્યા નથી, એવું કોઇ કર્મ નથી જે આ કળામાં ન હોય?

a)

ભવાઇ

b)

નાટ્યકલા

c)

ગરબો

d)

ત્રણેય

2.

ગુજરાતી નાટ્યકલામાં મોખરાનું નામ એટલે.....

a)

જયશંકર સુંદરી

b)

જશવંત ઠાકર

c)

પ્રાણસુખ નાયક

d)

બાપુલાલ નાયક

3.

ભીલ અને કોળી આદિવાસી જાતિઓમાં ક્યું નૃત્ય પ્રચલિત છે?

a)

ચાળો નૃત્ય

b)

ટીપ્પણી નૃત્ય

c)

મેરાયો નૃત્ય

d)

ત્રણેય

4.

મણિપુરી નૃત્યના બે પ્રકાર ક્યાં છે?

a)

લાસ્ય અને તાંડવ

b)

તાંડવ અને શૃંગાર

c)

લાસ્ય અને શૃંગાર

d)

એકેય નહિ

5.

અમીર ખુશરો કોના સમયમાં થઈ ગયા?

a)

અકબરના

b)

બાબરના

c)

ખલજીના

d)

શાહજહાંના

6.

અકીકના ઘરેણાં બનાવવા માટે ગુજરાતનું ક્યું શહેર જાણીતું હતું?

a)

સુરત

b)

અમદાવાદ

c)

સિદ્ધપુર

d)

ખંભાત

7.

સંગીત મકરંદ ગ્રંથના રચનાર કોણ હતાં?

a)

પંડિત નારદ

b)

પંડિત સારંગદેવ

c)

પંડિત અહોબલ

d)

ત્રણેય

8.

રાજસ્થાન વસ્ત્રવણાટની કઇ ચીજ બનાવવામાં વિશ્વપ્રસિદ્ધ હતું?

a)

ગાલીચા

b)

બાંધણી

c)

પટોળું

d)

સાડી

9.

ગુજરાતની કઇ કલામાં અદભૂત સિદ્ધિ છે?

a)

શિલ્પકલામાં

b)

સ્થાપત્યકલામાં

c)

વણાટકલામાં

d)

ગૂંથણકલામાં

10.

નીચેના પૈકી કઇ કૃતિ કાલિદાસની છે?

a)

ઉરુભંગ

b)

કર્ણભાર

c)

મેઘદૂતમ

d)

દૂતવાક્યમ

11.

ગુજરાતમાં પટોળાં બનાવવાની કલા આશરે કેટલાં વર્ષ જૂની છે?

a)

350 વર્ષ

b)

750 વર્ષ

c)

1050 વર્ષ

d)

850 વર્ષ

12.

ભારત કેટલા કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે?

a)

1750 કિમી

b)

1775 કિમી

c)

7157 કિમી

d)

7517 કિમી

13.

નિર્મળ મહેતા કઇ કૃતિ સાથે જોડાયેલ છે?

a)

મણિપુરી

b)

કથક

c)

કથકલી

d)

કુચીપુડી

14.

પડખાઉ જમીનનું અન્ય નામ શું છે?

a)

જંગલ પ્રકારની જમીન

b)

કાળી જમીન

c)

પર્વતીય જમીન

d)

લેટેરાઇટ જમીન

15.

કાંપની જમીનો નદીઓની કઈ પ્રક્રિયાથી તૈયાર થાય છે?

a)

વિઘટન

b)

વિખંડન

c)

ખવાણ

d)

નિક્ષેપણ

16.

રાતી જમીનનો લાલ રંગ તેમાં રહેલાં ક્યાં તત્વને આભારી છે?

a)

લોહતત્વ

b)

ફોસ્ફેટ

c)

નાઈટ્રિક એસિડ

d)

ફેરિક ઓકસાઇડ

17.

લેટિન ભાષાના શબ્દ Later નો અર્થ શો થાય છે?

a)

ઈંટવાડો

b)

ઇંટ

c)

કાગળ

d)

થોડીવાર પછી

18.

રણ વિસ્તારમાં જમીન ધોવાણ માટે ક્યું પરિબળ જવાબદાર છે?

a)

પવન

b)

અનાવૃષ્ટિ

c)

અતિવૃષ્ટિ

d)

રેતી

19.

નીચે પૈકી રાષ્ટ્રીય સંસાધન કર્યું છે?

a)

ભૂમિ

b)

પેટ્રેલિયમ

c)

લશ્કર

d)

ઓક્સિજન

20.

નીચે પૈકી કઈ જમીન રેગુર તરીકે પણ ઓળખાય છે?

a)

કાંપની જમીન

b)

કાળી જમીન

c)

રાતી જમીન

d)

પર્વતીય જમીન

21.

કઈ જમીનમાં ચા અને કોફીનો પાક લેવાય છે?

a)

કાળી જમીનમાં

b)

જંગલ પ્રકારનીમાં

c)

લેટેરાઇટ જમીનમાં

d)

રાતી જમીનમાં

22.

સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની કઈ બાબત સાથે જોડાયેલો છે?

a)

છત

b)

અછત

c)

સુલભતા

d)

વ્યાપકતા

23.

પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહે છે?

a)

કાદવ

b)

રેતી

c)

જમીન

d)

માટી

24.

આ પૈકી વિરલ સંસાધન ક્યું છે?

a)

જમીન

b)

કોલસો

c)

લશ્કર

d)

ઓક્સિજન

25.

સ્તર પાતળું અને અપરિપકવ હોય છે આ વાક્ય કઈ જમીન સાથે સંકળાયેલ છે?

a)

પર્વતીય જમીન

b)

લાલ જમીન

c)

કાળી જમીન

d)

જંગલ પ્રકારની જમીન