WorksheetsS.S(10) ch4,12,17.
Total questions: 30
Worksheet time: 30mins
ભારતીય સાહિત્યનો પ્રાચીન ધર્મગ્રંથ કયો છે?
ઋગ્વેદ
યજુર્વેદ
અથર્વવેદ
બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે?
પાલી
હિન્દી
બ્રાહ્મની
દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે?
તમિલ.
તેલુગુ.
કન્નડ.
કવિ ચંદ્ર બરડાઈ નો કયો ગ્રંથ હિન્દી સાહિત્ય નો પ્રારંભિક ગ્રંથ છે?
પૃથ્વીરાજરાસો.
ચંદ્રાયન
કવિરાજ માર્ગ
મહર્ષિ પાણી નિનો મહાન ગ્રંથ કયો છે?
અષ્ટાધ્યાયી.
પૃથ્વીરાજરાસો.
ચંદ્રાયન
મોક્ષ પ્રાપ્તિના માર્ગો માં એક નો સમાવેશ થતો નથી.
મોક્ષમાર્ગ
ભક્તિમાર્ગ
કર્મ માર્ગ
મહા કવિ કાલિદાસ ની કાવ્ય કલાં ના સંસ્કૃત ગ્રંથોમાં એક નો સમાવેશ થતો નથી.
ઉરુભંગ
રઘુવંશ
કુમાર સંભવમ
ઋતુસંહાર.
પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ નું ની દર્શન કરાવવા ઈચ્છે છે, તો તે સૌથી નજીકનું ક્યુ સ્થળ પસંદ કરશે?
ધુવારણ.
દાંતીવાડા
મેથાણ
ભારતમાં ગરીબાઈ નું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે?
ઉત્તર પ્રદેશ
ઓરિસ્સા
છત્તીસગઢ
ભારતમાં ૨૦૧૧ મા -૧૨ મા ગરીબીનું પ્રમાણ કેટલું હતું? (કરોડમાં) ?
૨૧.૬૫ કરોડ
૨૬.૯૩ કરોડ
૩૬.૯૩ કરોડ
મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વર્ધન , સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવેલ છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના
મિશન મંગલમ યોજના
રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના
ભારતમાં કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળ્યું ?
બિહાર
ઝારખંડ
કેરાલા
અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી ?
મા અન્નપૂર્ણા યોજના
મનરેગા
અંત્યોદય યોજના
યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગસાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે?
મેક ઇન ઇન્ડિયા
સ્ટાર્ટ અપ ઇન્ડિયા
ડિજિટલ ઇન્ડિયા
બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા________
રોજગાર વિનિમય કેન્દ્ર
શ્રમ મંત્રાલય
ગ્રામ પંચાયત
ગરીબી રેખાથી નીચે જીવતા લોકો મા કોનો સમાવેશ ન કરી શકાય?
શારીરિક રીતે સશક્ત હોય
બે ટંકપૂરતું ભોજન મળ્યું ન હોય
ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય
ઉંચી આવક વાળા જૂથની નીચે આવકવાળા જૂથ સાથે સરખામણી કરતા નીચીઆવકવાળી વ્યક્તિને શું કહેવાય?
નિમ્ન ગરીબ
બેકાર
સાપેક્ષ ગરીબી
ભારતમાં સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ કયા રાજ્યમાં છે?
ગોવા
મણિપુર
ઓરિસ્સા
નીચેનામાંથી કયા ઉદ્યોગમાં યંત્રનો ઉપયોગ ઓછો થાય અને રોજગારીની તકો વધારી સકાય ?
ભારે ઉદ્યોગ
નાની અનેમોટી સિંચાઇ યોજના ઓ
ટેકનોલોજી ઉદ્યોગ
બેરોજગારીની વ્યાપકતા નો ખ્યાલ શાને આધારે મેળવી શકાય છે ?
રાજ્ય સરકારના શ્રમ મંત્રાલય
નેશનલ સેમ્પલ સર્વે
રાજ્ય સરકારના રોજગાર મંત્રાલય
ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે કામદારો માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસ કરવા કઈ મહત્વ લક્ષી યોજના અમલમાં મૂકી નથી ?
મેક ઇન ઇન્ડિયા
સ્કીલ ઇન્ડિયા
ટેકનિકલ ઇન્ડિયા
ડિજિટલ ઇન્ડિયા
તમે બેરોજગાર હોય તો તમે કઈ કચેરીએ નોંધવી કરાવવા માટે જશો ?
મામલતદાર કચેરી
કલેકટર કચેરી
રોજગાર વિનિમય કચેરી
જિલ્લા પંચાયત કચેરી
વિદેશોના ગયેલા શ્રમિકના માધ્યમ વડે દેશમાં આવક વધતાં કઈ સમસ્યા હળવી થઈ છે?
શ્રમ
ગરીબી
બેરોજગારી
વિદેશી ચલણ
(a) માતાનો મઢ કચ્છમાં આવેલો છે.
એલિફન્ટા ગુફા ઓ (a) પાસે અરબ સાગરમાં આવેલી છે.
ભાષાના ઘડતરમાં (a) નો ફાળો સવિશેષ છે
ખનિજોનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે (a)
વિશ્વમાં ભારત (a) ના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
ગરીબી એ (a) ખ્યાલ છે.
ગરીબી રેખા નો ખ્યાલ સૌપ્રથમ (a) ના નિયામકે કર્યો હતો.
