Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.S(10)ch3,15,16

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

a)

વાસ્તુ

b)

કોતરણી

c)

મંદિર

d)

ખંડેર

2.

લોથલમાં વહાણ લાંગરવામાં માટે શું બાંધવામાં આવતું હતું?

a)

ખીલો

b)

થાંભલો

c)

ધક્કો

d)

જાળી

3.

સ્થંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલ આ છે?

a)

હિન્દી

b)

બ્રાહ્મી

c)

Urdu

d)

ઉડિયા

4.

ગુજરાતના___ખાતે સુર્યમંદીર આવેલું છે.

a)

મોઢેરા

b)

વડનગર

c)

ખેરાલુ

d)

વિજાપુર

5.

અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે?

a)

જામા મસ્જિદ

b)

જુમ્મા મસ્જિદ

c)

Sipri ni masjid

d)

મસ્જિદે નગીના

6.

મોહેંજો દરો નો અર્થ_____એવો થાય છે.

a)

ઈશ્વર નો ટેકરો

b)

મરેલા નો ટેકરો

c)

દરબાર ગઢ

d)

પિરામિડ

7.

મોહેંજો દડો ની નગર રચના માટે એક વિધાન સ લગ્ન છે.

a)

સમગ્ર નગરની ફરતે દીવાલની રચના કરવામાં આવી હતી

b)

શ્રીમંતોના મકાનો એક માળ અને બે કે ત્રણ ઓરડાવાળાં હતાં

c)

મકાનોના દરવાજાઓ જાહેર રસ્તાઓ તરફ પડતા હતા

d)

મકાનોમાં હવા ઉજાસ માટે બારી-બારણા ની વ્યવસ્થા ન હતી

8.

બૌદ્ધ ધર્મની સ્થાપત્ય કલા ક્ષેત્રે જે સ્થાપત્યની ભેટ આપી, તેમાં એક નો સમાવેશ થતો નથી?

a)

ગુફા વિહારો

b)

ચૈત્યો

c)

ગોળ ગુંબજો

d)

સ્તૂપો

9.

ગુપ્તકાલીન શિલ્પકલાના નમૂનાઓમાં એક નો સમાવેશ થતો નથી.

a)

અમરાવતી નો સ્તૂપ

b)

મથુરાની મહાવીર સ્વામીની પ્રતિમા

c)

સારનાથની બુદ્ધ પ્રતિમાઓ

d)

વિષ્ણુના વરાહ સ્વરૂપ ની પ્રતિમાઓ

10.

બૃહદેશ્વર મંદિર નું બાંધકામ કયા રાજવીએ કરાવ્યું હતું ?

a)

રાજ રાજ પ્રથમ.

b)

ભીમદેવ પ્રથમ

c)

સમ્રાટ કૃષ્ણદેવરાય

d)

નરસિંહ વરમન પ્રથમ.

11.

દાદા હરિની વાવ: અમદાવાદ, રાણીની વાવ:_____

a)

સિધ્ધપુર

b)

પાટણ

c)

વડનગર

d)

ધોળકા

12.

આર્થિક રીતે ભારત કેવો દેશ છે?

a)

વિકશિત

b)

પછાત

c)

વિકાસશીલ

d)

ગરીબ

13.

વિશ્વ બેન્કના 2004ના અહેવાલ મુજબ માથા દીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય?

a)

૪૮૦ ડોલર

b)

520 ડોલર

c)

735 ડોલર

d)

૨૫૦ ડોલર

14.

કઈ પદ્ધતિ ને મુક્ત અર્થતંત્ર કહે છે?

a)

સમાજવાદી પદ્ધતિ

b)

મિશ્ર અર્થતંત્ર

c)

બજાર પદ્ધતિ

d)

એક પણ નહીં

15.

પશુપાલન વ્યવસાય નો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે?

a)

માધ્યમિક

b)

પ્રાથમિક

c)

સેવા ક્ષેત્ર

d)

આપેલ ત્રણેય.

16.

અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં વધારો થાય તેને શું કહેવાય?

a)

આર્થિક વિકાસ

b)

આર્થિક વૃદ્ધિ

c)

આર્થિક ઉત્પાદન

d)

આર્થિક સંશોધન

17.

કયા દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય?

a)

અલ્પવિકસિત

b)

વિકસિત

c)

વિકાસશીલ

d)

ગરીબ.

18.

કયા પ્રકારના દેશોમાં આવક તથા ઉત્પાદનના સાધનો ની વહેચણીમાં અસમાનતા જોવા મળે છે ?

a)

વિકસિત

b)

ગરીબ

c)

અલ્પવિકસિત

d)

વિકાસશીલ

19.

ક્યાં દેશોમાં ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારોમાં દ્વિમુખી અર્થતંત્ર નું સ્વરૂપ જોવા મળે છે ?

a)

પછાત

b)

અલ્પ વિકસિત

c)

વિકાસશીલ

d)

વિક સિત

20.

કઈ પરિસ્થિતિમાં દેશ પર વિદેશી દેવું વધે છે?

a)

આવક=ખર્ચ

b)

આવક>ખર્ચ

c)

આવક<ખર્ચ

d)

માત્રા આવક વધે.

21.

ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલા પ્રવૃત્તિઓનો સમાવેશ કરી પ્રવૃત્તિમાં થાય છે?

a)

પ્રાથમિક ક્ષેત્ર

b)

માધ્યમિક ક્ષેત્ર

c)

સેવા ક્ષેત્ર

d)

રાજકીય ક્ષેત્ર

22.

નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

a)

જમીન-જળ સંપત્તિ

b)

મુ ડી-કારખાનું

c)

શ્રમ-ડોક્ટર

d)

નિયો જક -વૈજ્ઞાનિક.

23.

ઉત્પાદન ના સાધનો ની ફાળવણી મુખ્ય પદ્ધતિઓ કેટલી છે?

a)

૨

b)

૩

c)

૪

d)

૫

24.

કઈ પદ્ધતિમાં ઉત્પાદનના બધાં સાધનો ની માલિકી રાજ્યની હોય છે?

a)

બજાર પદ્ધતિ

b)

સમાજવાદી

c)

મિશ્ર અર્થતંત્ર

d)

લશ્કરી શાસન

25.

બજાર પદ્ધતિ: અમેરિકા, સમાજ વાદ:_____

a)

ભારત

b)

શ્રીલંકા

c)

ઓસ્ટ્રેલિયા

d)

ર શિયા

26.

વિશ્વ વ્યાપાર સંગઠન નું વડુ મથક ક્યાં આવેલું છે?

a)

સ્ટોકહોમ

b)

જીનીવા

c)

લંડન

d)

કોલકાતા

27.

પર્યાવરણીય જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી?

a)

1972

b)

1951

c)

1992

d)

2014

28.

વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે?

a)

8 માર્ચ

b)

11 જૂન

c)

5 જૂન

d)

12 માર્ચ

29.

દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે?

a)

ખાનગીકરણ

b)

વૈશ્વિકીકરણ

c)

ઉદારીકરણ

d)

એક પણ નહીં.

30.

કઈ નીતિવિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ મળે છે?

a)

રાષ્ટ્રીયકરણ

b)

રાજકીય કરણ

c)

કૃષિ કરણ

d)

વૈશ્વિકીકરણ