Worksheets10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -1
Total questions: 35
Worksheet time: 13mins
'ભારતના વારસા' માટે એક વિધાન સાચું છે.
વારસા વિશે 'અગ્નિ પુરાણ' માં ઉલ્લેખ છે.
હિમાલયમાં શિવ મંદિરો આવેલા છે.
ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે.
ભારત માત્ર પ્રાકૃતિક વારસો ધરાવે છે.
ભારતીય સંસ્કૃતિ કઇ નદીના કિનારે પાલન પોષણ પામી છે ?
સિંધુ અને રાવી
સિંધુ અને ચિનાબ
ગંગા અને ગોદાવરી
ઝેલમ અને બિયાસ
ભારતીય સંસ્કૃતિમાં ........
(1) પીપળો, વડ, તુલસીની પૂજા થાય છે.
(2) કેળ, આંબા, લીમડો વગેરે પૂજાય છે.
(3) મહુડો, ખીજડો અને ખજૂરીને પવિત્ર ગણવામાં આવે છે.
(4) વટસાવિત્રીના વ્રત દરમ્યાન વડની પૂજા થાય છે.
1 અને 4
2 અને 3
3 અને 2
3 અને 3
આર્યો ...................... હતા.
નાટકપ્રેમી
પ્રકૃતિપ્રેમી
સંગીતપ્રેમી
નૃત્યુપ્રેમી
તેઓ સિંધુખીણની સંસ્કૃતિના સર્જન ગણાય છે. તેઓ માતૃરૂપે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા અને શિવની પૂજાની સમાજ આપી, તથા દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપી હતી.
આ કઇ પ્રજાની વાત છે.....
આર્યો
નેગ્રીટો
ઓસ્ટ્રેલોઇડ
દ્રવિડ
કઇ પ્રજા પ્રાચીનકાળમાં પશ્વિમ ચીનમાંથી તિબેટમાં થઇ ભારતમાં આવી ઉત્તર અસમ, સિક્કિમ, ભૂતાન પૂર્વ બંગાળમાં વસવાટ કર્યો.
ડિનારિક
દ્રવિડ
આર્મેનોઇડ
મોંગોલોઇડ
નીચેનામાંથી કઇ એક જોડ ખોટી નથી ?
શારદાપીઠ - સોમનાથ
પોળો ઉત્સવ - વડનગર
ઉત્તરાર્ધ - નૃત્યુ મહોત્સવ ( મોઢેરા )
સીદી સૈયદની જાણી - અમરેલી
દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઇ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?
હિન્દી
તમિલ
કન્નડ
મલયાલમ
નીચેનામાંથી ખોટું જોડકું શોધો ?
દાઢીવાળા પુરુષનું શિલ્પ - સિંધુખીણ
નર્તકીની મૂર્તિ - સિંધુખીણ
બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ - મૌર્યયુગ
ઊંધા કમળ પર વૃષભ કે સિંહની આકૃતિ - સિંધુખીણ
નીચેનામાંથી ખોટું જોડકું શોધો.
ગૌવર્ણ, બદામી આંખો - દ્રવિડ
શ્યામવર્ણ, વાંકડિયા વાળ - નેગ્રીટો
શ્યામવર્ણ, ચપટુ નાક - ઓસ્ટ્રેલોઇડ
પીળો રંગ, ચપટો ચહેરો - મોંગોલોઇડ
ફાગણ સુદ પૂનમના રોજ આહવા ખાતે કયો મેળો યોજાય છે ?
નકળંગનો મેળો
ગોળ ગધેડાનો મેળો
ડાંગ દરબારનો મેળો
ફાગણી પૂનમનો મેળો
ભાંગુરિયાનો મેળો ક્યાં ભરાય છે ?
છોટાઉદેપુર અને ક્વાંટ
ધોળકા અને ધોલેરા
ભાવનગર અને અમરેલી
અમદાવાદ અમે મોઢેરા
નીચેનામાંથી કઇ પ્રજાને 'નિષાદ' તરીકે ઓળખવામાં આવે છે ?
હબસી
નોર્ડિક
મોંગોલોઇડ
કિરાત
તના-રીરી મહોત્સવ ક્યાં યોજાય છે ?
વડનગર
મહેસાણા
ઉનાવા
વિસનગર
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં વરસાના સ્થળોના જતન અને જાળવણી માટેની મૂળભૂત ફરજો દર્શાવી છે ?
51 અ
51 બ
51 ડ
51 ક
વનૌષધિ : આંબળા અને કુંવારપાઠું ;
તો પુષ્પો : ............
સૂરજમુખી અને ડમરો
અરડૂસી અને લીમડો
હરડે અને બહેડાં
આંંંંબોઅને જાંબુડો
બહુચરાજીનો મેળો બહુચરાજી ખાતે .............. ના દિવસે યોજાય છે.
ચૈત્ર સુદ પૂનમ
ફાગળ સુદ પૂનમ
કારતક સુદ પૂનમ
શ્રાવણ સુદ પુનમ
શામળાજીનો કાળિયાઠાકોરનો મેળો .......... જિલ્લામાં યોજાય છે.
અરવલ્લી
સાબરકાંઠા
બનાસકાંઠા
પંચમહાલ
................... માસની તા. 9, 10, 11 ના રોજ અમદાવાદના ભડિયાદ ખાતે મેળો ભરાય છે.
રજબ
રમઝાન
મોહરમ
સાવન
હોળી પછીના 5મા કે 7મા દિવસે દાહોદમાં .............. સ્થળે ગોળગધેડાનો મેળો યોજાય છે.
ગરબાડા
અબસાડા
બડગાડા
અસબાડા
આપણે સૌ લોકમાતાના સંતાન છીએ.
ખરું
ખોટું
હિમાલયમાં અમરનાથ અને કેદારનાથ શિખરો છે.
સાચું
ખોટું
બહુચરાજીનો મેળો પાટણ જીલ્લામાં યોજાય છે.
ખોટું
ખરું
નકળંગનો મેળો આહવા ખાતે યોજાય છે.
ખોટું
ખરું
શરદ-પૂર્ણિમાનો મેળો અંબાજી ખાતે યોજાય છે.
ખરું
ખોટું
મીરાદાતારનો મેળો ઉનાવા ( મહેસાણા ) ખાતે યોજાય છે.
ખરું
ખોટું
હિમાલય પર્વતમાળામાં આવેલું નંદાદેવી એ શું છે ?
શિખર
હવાખાવાનું સ્થળ
ધાર્મિક સ્થળ
ઘાટ
કઇ ગુફાઓ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ગણાય છે ?
ઇલોરા
અજંટા
ભીમ-બેટકા
એલિફન્ટા
શું પંચત્રંતની વાર્તાઓ એ પ્રાકૃતિક ચિકિત્સા છે ?
ના
હા
શુંં પ્રાકૃતિક ચિકિત્સા પૂર્ણપણે સંસ્કૃતિ પર આધારિત હોય છે ?
ના
હા
તરાઇના જંગલો ......... પર્વતમાળામાં આવેલા છે ?
હિમાલય
અરવલ્લી
વિંધ્યાચળ
નીચેનામાંથી સાંસ્કૃતિક વારસાનું કયું સ્થળ અમદાવાદ સાથે સંલગ્ન નથી ?
મહોબત્તખાનનો મકબરો
ઝૂલતા મિનરા
જામા મસ્જિદ
હઠિસંગના દહેરાં
વિશ્વમાં સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે ?
આ વિધાન સાચું નથી
આ વિધાન ખોટું નથી
નીચેના પૈકી કયાં સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળતી નથી ?
વાગડિયા, રણુજા
ખંભાલીડા, જૂનાગઢ
વડનગર, તારંગા
શામળાજી, કોટેશ્વર
તાના-રીરી મહોત્સવ મોઢેરા ખાતે ઉજવાય છે ?
આ વિધાન સાચુ નથી
આ વિધાન ખોટું નથી.
