Worksheetsગણેશ ચતુર્થી કવિઝ 2021 /નૌસીલ પટેલ
Total questions: 36
Worksheet time: 18mins
નીચેનામાંથી કયો શ્લોક ગણપતિની વંદન માટેનો છે.
ॐ भूर्भुस्वः तत सवितुर्वरेण्यं.....
वक्रतुण्ड महाकाय...
मनोजवं मारुततुल्य वेगं....
ॐ त्र्यम्बकं यजामहे..
નીચેનામાંથી ક્યુ નામ ગણપતિનું નથી.
વિનાયક
એકદંત
ભાલચંદ્ર
મારુતિ
કોઈ પણ સારું કાર્ય શરુ કરતા પહેલા સૌપ્રથમ કોની પૂજા કરવામાં આવે છે
હનુમાનજી
શંકર
માતાજી
ગણેશજી
ગણપતિજીના પુત્રોનું નામ શું હતું.
લવ-કુશ
અજય -દીગજય
શુભ- લાભ
જય-વિજય
ગણપતિજીને કઈ વનસ્પતિના પાન સૌથી પ્રિય છે.
દુર્વા
તુલસી
પીપળો
બીલી
દર વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે ઉજવવામાં આવે છે
આસો સુદ ચોથ
શ્રાવણ સુદ ચોથ
અષાઢ સુદ ચોથ
ભાદરવા સુદ ચોથ
ગણેશ ચતુર્થીએ કેટલા દિવસ માટે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે.
11 દિવસ
10 દિવસ
7 દિવસ
9 દિવસ
ગણેશજીના બે લગ્ન થાશે, એવો શ્રાપ ગણેશજીને કોણે આપ્યો હતો.
રામે
ગંગા
તુલસી
માતાજી
ગણેશજીના મોટાભાઈનું નામ શું છે
કાર્તિકેય
શનિ
રવિ
યમ
મહાકાવ્ય મહાભારતનું લખાણ કોના દ્વારા થયું હતું?
વેદ વ્યાસ
ગણેશજી
નારદજી
માધ
રિદ્ધિ અને સિદ્ધિનો ગણપતિજી સાથે શું સંબંધ છે.
બહેન
પત્ની
દીકરી
એક પણ નહીં
ગણપતિનો અર્થ શું થાય.
ગણોના સ્વામી
વાંકી સૂંઢ વાળા
મોટા પેટવાળા
એક પણ નહીં
ગણપતિનું સર્જન શેમાંથી થયેલું છે
માટીમાંથી
પરસેવામાંથી
નાભિ માંથી
વાળમાંથી
ગણપતિના શરીર પર કયા પ્રાણીનું મસ્તક મુકવામાં આવ્યું છે.
હાથી
સિંહ
વાઘ
બળદ
ગણેશજીનું વાહન ક્યુ છે.
મૂષક
મોર
વાઘ
ગરુડ
ગણેશજીને પ્રિય મિષ્ટાન ક્યુ છે
મોદક
જલેબી
બરફી
હલવો
ભારતના ક્યાં રાજ્યમાં સૌથી વધુ ગણેશ ઉત્સવનું આયોજન થાય છે.
ગુજરાત
ઉત્તરપ્રદેશ
મહારાષ્ટ્ર
કેરળ
ગણેશજીનો એક દાંત કોની સાથે યુદ્ધ કરતા તૂટી ગયો હતો.
શિવજી
તરકાસુર
પરશુરામ
રામ
ગણેશજીના ચાર હાથોમાં નીચેનામાંથી શું નથી હોતું.
ગદા
મોદકપાત્ર
પાસ
અંકુશ
સુપ્રસિદ્ધ ગણેશ ચાલીસાના રચનાકાર કોણ છે.
શૂર શ્યામ શરણ
કાલીદાસ
તુલસીદાસ
રામસુંદર પ્રભુદાસ
જય ગણેશ જય ગણેશ દેવ- આરતીની રચના કોણે કરી હતી.
રામસુંદર પ્રભુદાસ
શૂર શ્યામ શરણ
કાલીદાસ
એક પણ નહીં
મહારાષ્ટ્રમાં ગણપતિની સાર્વજનિક ઉજવણી કોણે શરુ કરાવી હતી
જ્યોતિબા ફુલે
બાળ ગંગાધર ટીળક
વીર સાવરકર
શિવાજી
આ ફોટામાં આપેલ મંદિર કયા આવેલું છે?
મુંબઇ
સુરત
મહેમદાબાદ
શેરડી
ગણેશજીની આરતી સુખહર્તા દુ:ખહર્તા.... કોણે લખી છે.
રામદાસ
તુકારામ
એકનાથ
જ્ઞાનનાથ
અષ્ટ વિનાયક નામથી જાણીતા ગણેશજીના આઠ મંદિર કયા રાજ્યમાં આવેલ છે.
તમિલનાડુ
કેરળ
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
વિશ્વ પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિર ક્યા આવેલ છે.
ઇન્દોર
ભોપાલ
મુંબઈ
મહેસાણા
કોની સાથે યુદ્ધ કરતા બાળ ગણેશનું મસ્તક કપાઇ ગયુ હતુ.
પાર્વતી
બ્રહ્મા
ઇન્દ્ર
શિવજી
ભવિષ્ય પૂરાણ મુજબ કળિયુગમાં ગણેશજી ક્યા નામથી અવતાર લેશે.
વિઘ્નહર્તા દેવ
ધૂમકેતુ
બંને
એક પણ નહીં
સૌભરી ઋષિના શ્રાપના કારણે ક્યા ગંધર્વ મૂષક બની ગયા હતા જે ગણેશજીનું વાહન છે
ચિત્રસેન
સૂરિચિ
કૌંચ
વિશ્વામિત્ર
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગણેશજીને કોના દેવતા માનવામા આવે છે.
કેતુ
મંગળ
શનિ
ચન્દ્ર
નીચેનામાંથી ક્યુ નામ ગણપતિનું નથી.
વિનાયક
એકદંત
ભાલચંદ્ર
મારુતિ
ઉદયપુરમાં આવેલ દુધિયા ગણેશજી મંદિર કોને નિર્માણ કરાવ્યું હતું
જનકસિંહ
મહારાણા સજ્જનસિંહ
મહારાણા પ્રતાપ
No
ગણપતિ બાપા મોરિયા માં મોરિયા શબ્દ નો ગણપતિ સાથે શુ સબંધ છે
ભાઈ
ભક્ત
માતા પિતા
મિત્ર
ક્યાં દેશની 20 હજારની નોટ પર ગણેશજી નો ફોટો જોવા મળે છે
ભારત
ભૂટાન
નેપાળ
ઇન્ડોનેશિયા
ગણેશજી નું મનપ્રસંગ ફૂલ .......?
બારમાસી
જાસૂદ
કમળ
સૂર્યમુખી
ગણપતિને ઓછામાં ઓછા કેટલા મોદક ચઢાવવામાં આવે છે?
15
19
21
25
