Worksheets20 કેટલા રે કેટલા
Total questions: 33
Worksheet time: 33mins
Name
Class
Date
1.
‘કેટલા રે કેટલા' ૨મત છેલ્લે કેટલાં બાળકો બાકી હોય ત્યાં સુધી રમી શકાય?
a)
બે
b)
ત્રણે
c)
ચાર
d)
પાંચ
2.
દેવેન્દ્ર અને મંજુલાનાં બાળકોનાં નામ શું છે?
a)
લાડો અને મારા
b)
કિશન અને વાણી
c)
દિવ્યા અને માનવ
d)
વિની અને કીરી
3.
કુટુંબમાંથી બાળકને શું શીખવા મળે છે?
a)
નીડરપણું
b)
સમૂહજીવન
c)
લડાયકવૃત્તિ
d)
એકલતા
4.
રજાઓમાં પડોશમાંથી બાળકો કોના ઘરે જઈને ખૂબ જ મજા કરે છે?
a)
સીતાના ઘરે
b)
કેતનના ઘરે
c)
રેહાના અને હબીબના ઘરે
d)
ક્રિષ્ના-કાવેરીના ઘરે
5.
કોણ માતાને યાદ કરીને પત્ર લખે છે?
a)
ક્રિષ્ના
b)
તારા
c)
સમર
d)
કેતને
6.
શાળામાં શિક્ષિકા તરીકે કોણ ભણાવે છે?
a)
મિનાક્ષી
b)
રેહાના
c)
કાવેરી
d)
સીતા
7.
સીતાના કાકાની છોકરી કોની સાથે સુએ છે?
a)
મિનાક્ષી સાથે
b)
કાવેરી સાથે
c)
મંજુલા સાથે
d)
સીતાની માતા સાથે
8.
બાળકો તાલ-સંગીત સાથેની………..રમત રમતાં હતાં.
a)
કેટલાં રે કેટલાં
b)
ભાઈ-બહેન
c)
ગીતા
d)
માસા-માસી
9.
માનવ અને દિવ્યા બંને…………છે.
a)
કેટલાં રે કેટલાં
b)
ભાઈ-બહેન
c)
ગીતા
d)
માસા-માસી
10.
સીતાની નાની બહેનનું નામ.........છે.
a)
કેટલાં રે કેટલાં
b)
ભાઈ-બહેન
c)
ગીતા
d)
માસા-માસી
11.
ક્યારેક તારાના ઘરે તેના • • • • • • • નાં બાળકો આવે છે.
a)
કેટલાં રે કેટલાં
b)
ભાઈ-બહેન
c)
ગીતા
d)
માસા-માસી
12.
અમદાવાદમાં ભણવા માટે...........અને તેના ભાઈઓને આવવું પડ્યું.
a)
કેતન
b)
કેરમ
c)
ઘર
d)
પૈસા
13.
કાવેરી તેના ભાઈ સાથે • • • • • • •રમે છે.
a)
કેતન
b)
કેરમ
c)
ઘર
d)
પૈસા
14.
આપણી પ્રથમ શાળા આપણું...........છે.
a)
કેતન
b)
કેરમ
c)
ઘર
d)
પૈસા
15.
કેતનના પિતા તેના દાદાને નિયમિત ગામડે.........મોકલે છે.
a)
કેતન
b)
કેરમ
c)
ઘર
d)
પૈસા
16.
તારા તેની માતા સાથે ................ માં રહે છે.
a)
રાજકોટ
b)
દત્તક પુત્રી
c)
ઘર
d)
પૈસા
17.
તારા મિનાક્ષીની..............છે.
a)
રાજકોટ
b)
દત્તક પુત્રી
c)
ઘર
d)
પૈસા
18.
કુટુંબના સભ્યોએ એકબીજાથી અલગ રહેવું જોઈએ.
a)
ખરું
b)
ખોટું
19.
સંયુક્ત કુટુંબમાં બાળકનો યોગ્ય ઉછેર થાય છે.
a)
ખરું
b)
ખોટું
20.
ક્રિષ્ના અને કાવેરી સાથે જમે છે.
a)
ખરું
b)
ખોટું
21.
કેતન તેની માતાને પત્ર લખે છે.
a)
ખરું
b)
ખોટું
22.
તારાના પિતાજી તેની સંભાળ રાખે છે.
a)
ખરું
b)
ખોટું
23.
સીતા સંયુક્ત પરિવારમાં રહે છે.
a)
ખરું
b)
ખોટું
24.
દેવેન્દ્રનું કુટુંબ નાટકો અને ચલચિત્રો જોવા માટે જાય છે.
a)
ખરું
b)
ખોટું
25.
કાવેરી
a)
મોટા ભાઈ સાથે કેરમ રમે છે.
b)
સીતાની બહેન છે.
c)
મિનાક્ષીની દત્તક પુત્રી છે.
d)
અમદાવાદમાં ભણવા માટે આવેલ છે.
26.
ગીતા
a)
મોટા ભાઈ સાથે કેરમ રમે છે.
b)
સીતાની બહેન છે.
c)
મિનાક્ષીની દત્તક પુત્રી છે.
d)
અમદાવાદમાં ભણવા માટે આવેલ છે.
27.
તારા
a)
મોટા ભાઈ સાથે કેરમ રમે છે.
b)
સીતાની બહેન છે.
c)
મિનાક્ષીની દત્તક પુત્રી છે.
d)
અમદાવાદમાં ભણવા માટે આવેલ છે.
28.
કેતન
a)
મોટા ભાઈ સાથે કેરમ રમે છે.
b)
સીતાની બહેન છે.
c)
મિનાક્ષીની દત્તક પુત્રી છે.
d)
અમદાવાદમાં ભણવા માટે આવેલ છે.
29.
‘કેટલા રે કેટલા’ રમતથી બાળકોમાં કઈ ભાવના વિકસે છે?
a)
અલગ થવાની
b)
સમૂહમાં જોડાયેલા રહેવાની
c)
હક જમાવવાની
d)
નીડર થવાની
30.
રજાઓમાં કોનો પરિવાર દૂર ફેરવા જાય છે અને મજા માણે છે.
a)
કેતનનો
b)
કાવેરીનો
c)
તારાનો
d)
દિવ્યાનો
31.
સુરતમાં કોણ રહે છે?
a)
સીતા
b)
કેતન
c)
ક્રિષ્ના
d)
તારા
32.
કેતન અમદાવાદમાં શા માટે આવ્યો છે?
a)
વેપાર કરવા
b)
નોકરી કરવા
c)
ભણવા માટે
d)
જોવા માટે
33.
કોના પિતાને એકલા ટેલિવિઝન જોવાનું ગમતું નથી ?
a)
તારાના
b)
ક્રિષ્નાના
c)
કેતનના
d)
હબીબના
100 %
