NEW
Font size
Worksheetsધોરણ ૮ પ્રકરણ 12 : ઉદ્યોગ
Total questions: 40
Worksheet time: 20mins
સિલિકોન વેલી ક્યાં આવેલી છે ?
બેંગલુરુ
કેલિફોર્નિયામાં
અમદાવાદમાં
જાપાનમાં
કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે ?
લોખંડ પોલાદનો ઉદ્યોગ
સુતરાઉ કાપડનો ઉદ્યોગ
માહિતી ટેકનોલોજી ઉદ્યોગ
ક્ષણ ઉદ્યોગ
નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે ?
નાયલોન
શણ
એક્રેલિક
પોલિએસ્ટર
કયા પ્રકારના ઉદ્યોગો મોટાભાઈ મૂડી રોકાણની જરૂર પડે છે ?
સુતરાઉ કાપડનો ઉદ્યોગ
વન આધારિત ઉદ્યોગ
સહકારી ઉદ્યોગ
લોખંડ પોલાદનો ઉદ્યોગ
વિશ્વમાં કયો ઉદ્યોગ એ નવા પ્રકારનો વિકાસતો ઉદ્યોગ છે ?
લોખંડ પોલાદનો ઉદ્યોગ
ઉતરાવ કાપડનું ઉદ્યોગ
સંયુક્ત પ્રકારનો ઉદ્યોગ
માહિતી તકનીકી ઉદ્યોગ
ગુજરાતના કયા જિલ્લામાં સરકાર દ્વારા મળતાં આર્થિક પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે?
જામનગર
ભાવનગર
સુરેન્દ્રનગર
કચ્છ
ઔદ્યોગિકીકરણથી કોનાં વૃદ્ધિ અને વિકાસ થાય છે?
જળાશયોનાં
શહેરો અને નગરોનાં
ગામડાંઓનાં
જંગલોનાં
ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં કયા એક પ્રદેશનો સમાવેશ થતો નથી?
અમદાવાદ – વડોદરા ઔદ્યોગિક પ્રદેશનો
વિશાખાપટ્નમ – ગંતુર ઔદ્યોગિક પ્રદેશનો
જયપુર – અજમેર ઔદ્યોગિક પ્રદેશનો
છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશનો
વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં કયા એક ઉદ્યોગનો સમાવેશ થતો નથી?
સિમેન્ટ ઉદ્યોગનો
લોખંડ-પોલાદ ઉદ્યોગનો
. ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઉદ્યોગનો
સુતરાઉ કાપડ ઉદ્યોગનો
. નીચે આપેલા દેશો પૈકી ક્યા એક દેશમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી?
યુ.એસ.એ.માં
દક્ષિણ આફ્રિકામાં
. ચીનમાં
. જર્મનીમાં
નીચે આપેલા દેશો પૈકી કયા એક દેશમાં કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી?
ભારતમાં
ચીનમાં
દક્ષિણ કોરિયામાં
જાપાનમાં
નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે?
ઍલ્યુમિનિયમ
તાંબું
મેંગેનીઝ
પોલાદ
ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રોમાં કયા એક કેન્દ્રનો સમાવેશ થતો નથી?
ભિલાઈ
બર્નપુર
અમદાવાદ
બોકારો
ભારતમાં લોખંડ ઉદ્યોગ જે રાજ્યોમાં વિકસ્યો છે તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
. પશ્ચિમ બંગાળનો
ઝારખંડનો
ઉત્તર પ્રદેશનો
છત્તીસગઢનો
સાકસી(હાલનું જમશેદપુર)માં ટિસ્કો(ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની)ની સ્થાપના ક્યારે થઈ હતી?
ઈ. સ. 1858માં
ઈ. સ. 1907માં
ઈ. સ. 1918માં
ઈ. સ. 1858માં
ટિસ્કો(ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની)ની સ્થાપના ક્યારે થઈ હતી?
સાકચી
બોકારો
ધનબાદ
ઝરિયા
ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગનાં કેન્દ્રોમાં કહ્યું કેન્દ્ર સૌથી વધુ સુવિધાવાળા સ્થળે આવેલું છે?
સાલેમ
વિજયનગર
ભદ્રાવતી
જમશેદપુર
યુ.એસ.એ.(સંયુક્ત રાજ્ય અમેરિકા)નું લોખંડ-પોલાદ ઉદ્યોગનું મહત્ત્વનું શહેર કયું છે?
સૅન ફ્રેન્સિસ્કો
ઓટાવા
શિકાગો
પિટ્સબર્ગ
માનવનિર્મિત રેસાઓમાં કયા એક રેસાનો સમાવેશ થતો નથી?
નાયલૉનનો
લિનિનનો
રેયૉનનો
ઍક્રેલિકનો
માનવનિર્મિત રેસો કયો છે?.
ઊન
ઊન
પૉલિએસ્ટર
કપાસ
બ્રિટિશ શાસન પહેલાં ભારતમાં નીચેનાંમાંથી કયું શહેર મલમલ માટે પ્રખ્યાત હતું
ઢાકા
કોલકાતા
કાનપુર
સુરત
નીચેનાંમાંથી કયા શહેરનું સોનેરી જરીકામવાળું સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગપ્રખ્યાત હતું?
આગ્રા
અમદાવાદ
મુંબઈ
સુરત
ભારતના સુતરાઉ કાપડ સમાવેશ થતો નથી?
કાનપુર
જયપુર
કોઇમ્બતુર
ચેન્નઇ
લોખંડ અને પોલાદ ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે?
પ્રવાસન સેવા સાથે
વસ્તુઓના ઉત્પાદન સાથે
માનવીની જરૂરિયાતો સાથે
તેની ઉપયોગિતા સાથે
ચર્મ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?
કૃષિ
પશુ
વન
ખનિજ
કાગળ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?
વનને
કૃષિને
સમુદ્રને
પશુને
સિમેન્ટ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?
પશુને
સમુદ્રને
વનને
ખનીજને
સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?
સંયુક્ત ક્ષેત્રનો
સાર્વજનિક ક્ષેત્રનો
ખાનગી ક્ષેત્રનો
, સહકારી ક્ષેત્રનો
આણંદ મિલ્ક યુનિયન એ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે?
સહકારી ક્ષેત્રનો
ખાનગી ક્ષેત્રનો
સંયુક્ત ક્ષેત્રનો
સંયુક્તક્ષેત્રનો
. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?
સહકારી ક્ષેત્રનો
સાર્વજનિક ક્ષેત્રનો
સંયુક્ત ક્ષેત્રનો
ખાનગી ક્ષેત્રનો
ઉદ્યોગોના સ્થાનીકરણને અસર કરતાં પરિબળોમાં ક્યા એક પરિબળનો સમાવેશ થતો નથી?
વ્યક્તિનો
ઊર્જાનો
મૂડીનો
બજારનો
અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે?
મહીસાગર
સાબરમતી
નર્મદા
તાપી
ભારતના કયા શહેરને ભારતનું માંચેસ્ટર (ઉપમા) મળી હતી ?
વડોદરા
મુંબઈ
ચેન્નઇ
અમદાવાદ
. જાપાનનું કયું શહેર ‘જાપાનના માન્ચેસ્ટર' તરીકે પણ ઓળખાય છે?
. પિટ્સબર્ગ
ઓસાકા
ક્યોટો
યાંકોહમાં
. ઓસાકાના કાપડ ઉદ્યોગ માટેનો કપાસ કયા દેશથી આયાત કરવામાં આવે છે?
. ઇંગ્લૅન્ડથી
ઇજિપ્તથી
યૂ.એસ.એ
ફ્રાન્સથી
યૂ.એસ.એ.ની સૉફ્ટવેર કંપનીઓએ ભારતના ક્યા શહેરની સૉફ્ટવેર કંપનીઓ સાથે એકસાથે કામ કરવાના કરાર કર્યા છે?
. બેંગલૂરુની
દિલ્લીની
કાનપુરની
ચેન્નાઈની
ઉત્તર અમેરિકામાં સાન્તાક્લોઝ ખીણ કઈ પર્વતમાળાની નજીક આવી છે?
રૉકીઝ
પ્રેરીઝ
યુરલ
ઍન્ડીઝ
યૂ.એસ.એ.માં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે?
ઑસ્ટિન વેલી
સિનસિનાટી વેલી
સીડર વેલી
સિલિકોન વેલી
યૂ.એસ.એ.માં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે?
બોલિવિયા
સાન્તાક્લોઝ
કૉલરાડો
સિએરા નિવાડા
બેંગલૂરુ શહેર કયા પ્રકારની આબોહવા માટે જગપ્રસિદ્ધ છે?
વિષમ
સમશીતોષ્ણ
સમઘાત
અતિ વિષમ
