NEW
Font size
WorksheetsNmms પરીક્ષા -સામાજિક વિજ્ઞાન -7 MCQ -નૌસીલ પટેલ
Total questions: 25
Worksheet time: 13mins
નીચેનામાંથી ક્યુ રાજ્ય ઉત્તર ભારતનું રાજપૂત રાજ્ય નથી?
સોલંકી
ગઢવાલ
પરમાર
ચાલુક્ય
ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો?
ચંદ્રદેવ
મદનચન્દ્ર
ગોવિંદચન્દ્ર
કીર્તિવર્મા
ખજૂરાહો મંદિર ક્યાં શાસન દરમિયાન નિર્માણ પામ્યા હતાં?
પરમાર
પ્રતિહાર
ચંદેલ
સોલંકી
પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો?
ભોજ
સીયક
મુંજ
અજયરાજ
અજયરાજે ક્યા નગરની સ્થાપના કરાવી હતી?
જોધપુર
જેસલમેર
અજયમેરૂ
ચિતોડ
નીચેનામાંથી કયો શાસક સોલંકી વંશનો નથી?
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ
કર્ણદેવ વાઘેલા
મલાવ તળાવ ક્યા શહેરમાં આવેલું છે?
પાટણ
અમદાવાદ
ધોળકા
વિરમગામ
રાણકી વાવ કયા શહેરમાં આવેલી છે?
પાટણ
ધોળકા
વડોદરા
સિદ્ધપુર
મહંમદ ગઝનીયે કઈ સાલમાં સોમનાથ મન્દિરમાં પર ચડાઈ કરી હતી?
1015
1025
1020
1526
ઈ. સ 756માં વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કઈ નદીના કિનારે કરી હતી?
બનાસ
સરસ્વતી
નર્મદા
તાપી
સિદ્ધહેમશબ્દાનુંશાસન ગ્રંથની રચના કોણે કરી હતી?
બાણભટ્ટ
હેમચંદ્રચાર્યજી
કાલિદાસ
એક પણ નહીં
રાજપૂતયુગ શાસન દરમ્યાન જમીન પરનો કર........ નામે ઓળખાતો.
વસુલ
ભાગ
કર
એક નહીં નહીં
ગુજરાતનાં ક્યાં રાજાએ સિંહાબુદીન ઘોરીને યુદ્ધમાં હરાવ્યો હતો?
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ 1
મૂળરાજ બીજો
પૃથ્વીરાજ ચૌહાણ
પુલકેશી બીજોયે ક્યા નગરને પોતાની રાજધાની બનાવી?
વાતાપી
દેવગીરી
વરંગલ
એક પણ નહીં
ગુલામવંશની સ્થાપના કોણે કરી હતી?
ગ્યાશુદિન તુગલક
કુતુબુંદીન ઐબક
ઇલતુસમિશ
બલ્બન
નીચેનામાંથી કયા શાસકને ગુલામવંશ સાચો સ્થાપક માનવામાં આવે છે?
ઇલતુતમિસ
કુતુંબુંદીન ઐબક
અલાઉદ્દીન ખલજી
એક પણ નહીં
કુતુબુદીન ઐબક ક્યાં વંશ નો શાસક હતો?
તુગલક
સૈયદ
ખલજી
મામલુક
કઈ રાણીએ મહંમદ ઘોરીને હરાવ્યો હતો?
મીનળદેવી
ઉદયમતી
નાયકદેવી
પદ્માવતી
દિલ્લીમાં ખલજી વંશની શાસનની શરૂઆત કઈ સાલથી થઈ હતી?
1290
1320
1526
1192
સૈનિકો ની વિશેષ ઓળખ માટે ' દાગ'અને ચહેરા પદ્ધરતી શરૂઆત કોણે કરી હતી?
બલ્બન
જલાલુદિન ખલજી
અલાઉદ્દીન ખલજી
ફરોજશાહ તુગલક
અલાઉદિન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?
બાણભટ્ટ
કબીર
અમીર ખુસરો
રહીમ ખાને ખાના
લોદીવંશ નો અંતિમ શાસક કોણ હતો?
સિકંદર લોદી
મહમૂદ લોદી
ઇબ્રાહિમ લોદી
એક પણ નહીં
નીચે આપેલ ક્યુ જોડકું ખોટું છે?તે જણાવો
મુઘલવંશ -શાહજહાં
સૈયદવંશ -ખિજ્રખાં
ખલજીવંશ -બલ્બન
ગુલાબવંશ -રજિયા બેગમ
દિલ્લીના કયા શાસકની' યોજના 'તરંગી યોજના ' તરીકે ઓળખાય છે?
ઇતુતમિશ
મુહમ્મદ તુગલક
ફરોજશાહ તુગલક
ગ્યાશુદિન તુગલક
મુહમ્મદ બિન તુગલક એ રાજધાની દિલ્લીથી કયા સ્થળે સ્થળાંતરિત કરી?
અહમદનગર
બીજાપુર
દોલતાબાદ
આગ્રા
