wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Talim

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

શાસ્ત્રીય નૃત્યોત્સવ કયા સ્થળે યોજાય છે.

a)

ડાકોર

b)

શામળાજી

c)

વૌઠા

d)

મોઢેરા

2.

ઘુડખર માટેનું અભ્યારણ કયા વિસ્તારમાં આવેલ છે.

a)

કચ્છ

b)

વેળાવદર

c)

સાસણગીર

d)

અમદાવાદ

3.

દ્વારકામા કયું જ્યોતિર્લિંગ આવેલ છે.

a)

સોમનાથ

b)

કેદારનાથ

c)

અમરનાથ

d)

નાગેશ્વર

4.

કયા ફુલો માત્ર રાત્રે જ ખીલે છે ?

a)

રાતરાણી

b)

ગુલાબ

c)

જાસૂદ

d)

મોગરો

5.

વનસ્પતિ નીચે પૈકી કઈ લાક્ષણિકતા ધરાવતી નથી ?

a)

પ્રજનન

b)

વ્રુદ્ધિ

c)

પ્રચલન

d)

શ્ર્વસન

6.

એસીડીટી મટાડવાની દવામાં .........ઉપયોગી છે ?

a)

મીઠું

b)

પાણી

c)

ખાવાનો સોડા

d)

ધોવાના સોડા

7.

વનસ્પતિ ......છે ?

a)

સજીવ

b)

પ્રાણી

c)

નિર્જીવ

d)

એક પણ નહી

8.

કોઈ પણ ચુંબકને ....ધ્રુવ હોય છે.

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

અનંત

9.

હાડકાંવાળું પ્રાણી કયું છે ?

a)

વંદો

b)

સાપ

c)

અળસિયું

d)

ગોકળગાય

10.

અવાજ સંભળાય તે માટે .....જરૂરી માધ્યમ છે.

a)

હવા

b)

પ્રકાશ

c)

રેડિયો

d)

ટી.વી.

11.

find rhyming word of 'look'

a)

Take

b)

Book

c)

Make

d)

Lake

12.

.......far is Baroda from surat ?

a)

why

b)

where

c)

How

d)

Who

13.

..........game do you like most ?

a)

why

b)

which

c)

where

d)

how

14.

I......school everyday

a)

go

b)

am going

c)

went

d)

is go

15.

સાચી જોડણી શોધો

a)

મંજૂરી

b)

મંજુરી

c)

મંઝુરી

d)

મંજૂરિ

16.

નળ સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?

a)

ઓરિસ્સા

b)

આંધ્રપ્રદેશ

c)

ગુજરાત

d)

તમિલનાડુ

17.

ભારતમાં રોયલ ટાઈગર (સફેદ વાઘ) ક્યાં જોવા મળે છે ?

a)

મધ્યપ્રદેશમાં

b)

ઉત્તરપ્રદેશમાં

c)

ગુજરાતમાં

d)

પશ્ર્ચિમ બંગાળમાં

18.

આમાંથી કયા રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પડે છે ?

a)

પંજાબ

b)

હિમાચલ પ્રદેશ

c)

બિહાર

d)

રાજસ્થાન

19.

કયા રાજ્યમાં કેસરનાં ખેતરો છે ?

a)

રાજસ્થાન

b)

જમ્મુ-કાશ્મીર

c)

ગુજરાત

d)

બિહાર

20.

હુમાયુના ભાઇનું નામ શું હતું ?

a)

કાદરખાન

b)

કામરાન

c)

કસાબ

d)

કાનરાન

21.

ભારતની મધ્યમાંથી શું પસાર થાય છે ?

a)

મકરવૃત

b)

કર્કવૃત

c)

વિષુવવૃત

d)

ઉતર ધ્રુવવૃત

22.

‘ લાજ જવી’ નો અર્થ કહો

a)

આબરૂ જવી

b)

મુશ્કેલી પડવી

c)

શરમ આવવી

d)

દુ:ખી થવું

23.

આંખોનો સમાનાર્થી શબ્દ કહો

a)

નેત્ર

b)

નયન

c)

લોચન

d)

આપેલ તમામ

24.

ક્ષુલ્લક નો અર્થ શું થાય ?

a)

થોડું

b)

અલ્પ

c)

તુચ્છ

d)

આપેલ તમામ

25.

સુર્યનો સમાનાર્થી શબ્દ કયો નથી ?

a)

રવિ

b)

શશી

c)

ભાનુ

d)

આદિત્ય

26.

તેણે શી વાત કરી ? વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ કહો

a)

શી

b)

તેણે

c)

વાત

d)

કરી

27.

આનંદનો વિરોધી શબ્દ લખો

a)

ખુશ

b)

ઉલ્લાસ

c)

દુ:ખ

d)

ઉત્સાહ

28.

કોક નો ઉપયોગ શું બનાવવા માં થાય છે ?

a)

પેન્સિલ

b)

સ્ટીલ

c)

તાંબા

d)

લોખંડ

29.

કોના બદલાવને કારણ થી પક્ષીઓ સ્થળાંતર કરે છે ?

a)

વાતાવરણ

b)

હવા

c)

ખોરાક

d)

પાણી

30.

અમીબા નો આકાર કેવો છે ?

a)

નિયમિત

b)

અનિયમિત

c)

જટિલ

d)

સરળ