wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Pujyashree 69th Birthday Special

Total questions: 30

Worksheet time: 33mins

Name
Class
Date
1.

પોતાની ગરજે મોક્ષ જનારા એવા પ્રત્યક્ષ આઈડીયલ દિપકભાઈ ને ચોપડામાં આઈડીયલ, દાદાશ્રી એ કોને જોવાનું કીધું ?

a)

મહાવીર ભગવાન

b)

કુંદકુંદાચાર્ય

c)

શ્રીમદ રાજચંદ્ર

d)

મહાત્મા ગાંધી

2.

આપણા જેવું જ્ઞાન લેનારા નું વર્તન આવું હોવું જોઈએ ?

a)

માં-બાપ જોડે વિનય

b)

જ્ઞાની જોડે વિનય

c)

બધા જોડે વિનય વાળું વર્તન

d)

આપેલા તમામ

3.

વિનય એટલે ગ્રહણ કર્યા કરવું, પૂજ્ય માણસો નો રાજીપો મેળવવો

a)

સાચું

b)

ખોટું

4.

પૂજ્યશ્રી ________ વર્ષની વયે દાદાશ્રી પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

a)

સોળ

b)

સત્તર

c)

અઢાર

d)

ઓગણિસ

5.

દાદા નું જ્ઞાન મળ્યા પછી, પૂજ્યશ્રી ને ______ જોડે કોન્ફ્લિક્ટ થતું હતું, પણ એમનો ________ ચૂકાતો નહતો.

a)

ફાધર, પરમ વિનય

b)

બોસ, વિનય

c)

ફાધર-મધર, પરમ વિનય

d)

ફાધર, વિનય

6.

અવિનય સામે વિનય કરવો તે _______ કહેવાય. અવિનાયથી બે ધોલ મારે ત્યારે પણ વિનય સાચવવો તે _______ કહેવાય.

a)

ગાઢ વિનય, પરમ અવગાઢ વિનય

b)

પરમ અવગાઢ વિનય, અવગાઢ વિનય

c)

પરમ ગાઢ વિનય, ગાઢ વિનય

d)

પરમ વિનય, પરમ અવગાઢ વિનય

7.

અહંકારરહિત સ્થિતિ એટલે પરમ વિનય

a)

સાચું

b)

ખોટું

8.

આ __________ જેને પ્રાપ્ત થયો તે મોક્ષે જાય. સ્વયં ___ થાય.

a)

પરમ વિનય, બુદ્ધ

b)

પરમ અવગાઢ વિનય, સદ્ગુરુ

c)

પરમ અવગાઢ વિનય, બુદ્ધ

d)

પરમ વિનય, સદ્ગુરુ

9.

નીરુમા ક્યારેક તો દીપકભાઈ ને ખખડાવી દીધા હશે ?

a)

નીરુમા ક્યારેય ના ખખડાવે દીપકભાઈ ને

b)

નીરુમા અંદર રૂમ માં દીપકભાઈ એકલા હોય તો જ ખખડાવે

c)

નીરુમા દીપકભાઈ ને કોઈ વાર બહુ ખખડાવે

d)

નીરુમા ફક્ત ક્યારેક સમજાવી ને જ ભૂલ બતાડે

10.

Bonus Question #1 (Aptavani-1): જગતમાં ‘આપ્ત પુરુષ’ તે એકલા જ્ઞાની પુરુષ જ કહેવાય. આપ્ત એટલે ________________________. સાંસારિક જ બાબતો માટે નહીં, પણ મોક્ષપ્રાપ્તિ માટે, ઠેઠ સુધી વિશ્વાસ કરવા યોગ્ય હોય. જ્યાં સુધી પોતાને આત્મભાન થયું નથી, આત્માની ઓળખાણ થતી નથી ત્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ પોતાનો આત્મા છે.

a)

બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય

b)

બધી રીતે ઉકેલ લાવવાની કળા

c)

બધી રીતે પ્રેમસ્વરૂપ થયેલા

d)

બધી રીતે ઉપકારી

11.

નીરુમા દીપકભાઈ ને ખખડાવે તો દીપકભાઈ શું કરે ?

a)

ચોખવટ કરી સાચી હકીકત સમજાવે

b)

એમની બુદ્ધિ ખુબ ચાલે પણ આરગ્યુમેન્ટ ન કરે

c)

નીરુમા કહે તે ૧૦૦% સ્વીકારે અને પોતાના દોષ શોધી કાઢી તેના પાર જાગૃતિ વધારે

d)

એવો પરમ અવગાઢ વિનય કે સ્પષ્ટ ચોખવટ કરી આપે

12.

મોક્ષે જનારા કેવા હોય ?

a)

કોઈ ના દોષ ના જોવે

b)

કોઈ ને દુઃખ ના દે કારણ આપણે વહેતા હોઈએ ત્યાંથી તે દોરડું ના પકડે

c)

બધા ને સુખ આપીએ તો જવા દે

d)

ઉપર ના બધા જ

13.

ઘણા વર્ષો પહેલા દીપકભાઈ મુંબઈ થી ટ્રેન માં ટ્રેન બદલી ૧૫-૧૬ કલાકે દાદા અને નીરુમા પાસે ક્યાં ગયા હતા?

a)

ઔરંગાબાદ

b)

અમદાવાદ

c)

બરોડા

d)

દિલ્હી

14.

પૂજ્યશ્રી ને નોનસ્ટોપ શેના વિચારો ચાલ્યા કરતા હતા ?

a)

જગત કલ્યાણ ના

b)

તેમના પિતાશ્રી ના

c)

આત્મા ના

d)

દાદા ની સેવા ના

15.

આવી જ જ્ઞાનાક્ષેપંકવંત દશા કોને ચાલતી હતી ?

a)

કૃપાળુદેવ ને

b)

મહાવીર સ્વામી ને

c)

ગૌતમ સ્વામી ને

d)

કૃષ્ણ ભગવાન ને

16.

નીરુમા ને દીપકભાઈ જેવું નહોતું તેમને શેના વિચારો આવતા ?

a)

સંસાર ના બેનો ના

b)

લક્ષ્મી ના

c)

દાદા ના અને દાદા ની સેવા ના

d)

જગત કલ્યાણ ના

17.

કઈ વિચારણા છૂટે તો આત્મા ની વિચારણા વધે ?

a)

દાદા ના કામ ના

b)

ધંધા ના

c)

વિષય ના

d)

વ્યવહાર ના

18.

આત્મા ની નજીક ની બૉઉન્ડરી માં કયો ગુણ છે ?

a)

કરુણા

b)

ક્ષમા

c)

સિંન્સિયારિટી

d)

મોરાલિટી

19.

એડજસ્ટ થતી વખતે પૂજ્યશ્રી ના લક્ષ માં શું હોય ?

a)

મારી કોઈ ભૂલ તો નથી થતી તે ધ્યાન રાખવાનું

b)

નીરુમા ને કઈ રીતે મદદરૂપ થઇ ને દાદા નું કામ વધુ સારી રીતે કરું

c)

a ) અને b ) બને

d)

એક પણ નહીં

20.

Bonus Question #2 (Aptavani-1): જ્ઞાનીમાં બાળક જેવી _____તા હોય. બાળકને અણસમજણમાં _____તા હોય, જ્યારે જ્ઞાનીમાં સંપૂર્ણ ટોચ પરની સમજસહિત તા હોય. તે પોતે _____ દ્રષ્ટિ કરી સ્વયં _____ થયા હોય અને આખાય જગતને _____ જ જુએ !

a)

શુદ્ધ

b)

કારુણ્ય

c)

નિર્દોષ

d)

વીતરાગ

21.

પૂજ્યશ્રી નું ચિત્ત સતત શામાં રહેતું હતું ?

a)

સત્સંગ માં

b)

ભક્તિ માં

c)

નીરુમા અને જ્ઞાનવાણી માં

d)

દાદાવાણી માં

22.

જગત કલ્યાણ ના ખુબ મોટા નિમિત્ત કોણ હતા ?

a)

દાદા

b)

સીમંધર સ્વામી

c)

નીરુમા

d)

પૂજ્યશ્રી

23.

પૂજ્યશ્રી ક્યારે ને ક્યા કામ ને સિન્સિયર રહેતા ?

a)

બધો ટાઈમ

b)

દાદા ના કામ ને

c)

દરેક વ્યક્તિ ને

d)

જે આવ્યું તેને

e)

આપેલા તમામ

24.

વડીલો કે બીમાર મુમુક્ષુઓ દર્શન માટે આવે ત્યારે પૂજ્યશ્રી શું કરતા ?

a)

બને પગ ઊંચા કરી દેતા

b)

બને હાથ માં ફોન પકડતા

c)

AC ચાલુ કરાવતા

d)

ઉપર ના બધા

25.

પૂજ્યશ્રી ની પાછળ કૂતરો પડે તો એ શું કરતા ?

a)

ઉભો કરતા

b)

ભાગી જતા

c)

ડરી જતા

d)

ઉપર ના બધા

26.

જો પૂજ્યશ્રી ને એક દિવસ માટે 'ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા' બનાવવા માં આવે તો તેઓ શું કરે ?

a)

જગત કલ્યાણ

b)

મંદિર બનાવડાવે

c)

બધા ને જ્ઞાનવિધિ માં બેસાડે

d)

બધા ના શુદ્ધાત્મા જોવે

27.

પૂજ્યશ્રી બધા ને વિમાન માં બેસાડી ને ક્યાં લઇ જવાની વાત કરે છે ?

a)

મુંબઈ

b)

સીમંધર સ્વામી પાસે

c)

અડાલજ

d)

દાદા-નીરુમા પાસે

28.

કયા કારણ થી કોઈ મોક્ષે ના જઈ શકે ?

a)

કોઈ ની જોડે ફરવા જવા થી

b)

આરતી-વિધિ નહીં કરવા થી

c)

કોઈ ને સુખ આપી ને

d)

કોઈ ને દુઃખ આપી ને

29.

દેવેન ભાઈ થી કઈ ભૂલ થઇ ગઈ હતી ?

a)

પૂજ્યશ્રી ના કપડાં લાવવા નું ભૂલી ગયા

b)

પૂજ્યશ્રી માટે પ્યોર વાઈટ ના બદલે બ્લુ વાઈટ કપડાં સીવડાવ્યા

c)

પૂજ્યશ્રી ની ટ્રીપ ની ટિકિટ ખોવાઈ ગઈ

d)

ઉપર ના એક પણ નહીં

30.

Bonus Question #3 (Aptavani-1): પૂર્વેના કાળમાં તો લોકો એટલા બધા ડેવલપ થયેલા હતા કે જ્ઞાનીની આંખ જોઈને તે ________ ઓળખી જાય. જ્ઞાની પુરુષ સમય માત્ર _______ વિહોણા ના હોય ! બાકી જ્ઞાની પુરુષને એમના ગુણોથી ઓળખવા જોઈએ. પણ એમના ગુણોની ઓળખાણ સામાન્ય મનુષ્યને શી રીતે પડે ?

a)

નિર્દોષતા

b)

હૂંફ

c)

વીતરાગતા

d)

કારુણ્યતા