Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Social science 3-4.....

Total questions: 30

Worksheet time: 23mins

Name
Class
Date
1.

દિલ્લીના સુલતાનોની રાજભાષા કઇ હતી?

a)

ફારસી

b)

તમિલ

c)

ઉર્દૂ

2.

નાલંદા વિદ્યાપીઠ સાથે જોડાયેલ ચીની મુસાફર ક્યો છે?

a)

ફાહિયાન

b)

હ્યુ - એન - શ્વાંગ

c)

ઇત્સિંગે

3.

આરબોએ ક્યારે મૈત્રકો પર આક્રમણ કર્યું હતું?

a)

717

b)

775

c)

577

d)

177

4.

રાજતરંગિણીમાં ક્યો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે?

a)

ભાષાનો ઇતિહાસ

b)

ભારતનો ઇતિહાસ

c)

કાશ્મીરનો ઇતિહાસ

d)

રાજાઓનો ઇતિહાસ

5.

અમીર - ખુશરો કોણ હતો?

a)

રહસ્યવાદી સંત

b)

ઇતિહાસકાર

c)

સાહિત્યકાર

d)

ઉપરોકત ત્રણેય

6.

'પથ્થુપાતુ' શું છે?

a)

વ્યાકરણગ્રંથ

b)

આઠ કાવ્યોનું સંકલન

c)

દસ ગીતો

7.

ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે?

a)

2018

b)

1028

c)

8012

d)

8021

8.

' મેઘદૂત ' ની રચના કોણે કરી હતી?

a)

કવિ બાણભટ્ટે

b)

કવિ ભારવિ

c)

કવિ કાલિદાસ

d)

ઉપરોકત ત્રણેય

9.

મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કઇ ભાષાના લેખક હતા?

a)

ઉર્દૂ અને મરાઠી

b)

ફારસી અને સંસ્કૃત

c)

સંસ્કૃત અને તેલુગુ

d)

તમિલ અને તેલુગુ

10.

અવધીમાં ' પદ્માવત ' મહાકાવ્ય કોને લખ્યું?

a)

મુહમ્મદ જાયસીએ

b)

કૃષ્ણદેવરાયે

c)

મીરતકી મીરે

11.

મુલ્લા દાઉદનો ગ્રંથ ક્યો છે?

a)

ચંદ્રાયન

b)

પદ્માવત

c)

આમુક્તમાલ્યદા

12.

કવિ પોન્નએ શેની રચના કરી?

a)

શાંતિપુરાણ

b)

આદિપુરાણ

c)

અજીતનાથપુરાણ

13.

નીચે આપેલ માંથી ક્યાં ત્રિપિટક સાચા છે?

a)

સુત, વિનમ્ર અને અભિનય

b)

સુત, વિનય અને અભિધમ્મ

c)

સુત, વિલાસ અને અભિલાષ

d)

અમીરાત, વિનય અને વિવેક

14.

ગ્રંથોના અનુવાદ કરવા માટે કોણે અલગ ખાતાની સ્થાપના કરી હતી?

a)

અકબર

b)

જહાંગીર

c)

બાબર

15.

ઉર્દૂ ભાષામાં નીચે પૈકી ક્યો કવિ થઇ ગયો?

a)

મુહમ્મદ જાયસી

b)

મીરતકી મીર

c)

મુલ્લા દાઉદ

d)

ઉપરોકત ત્રણેય

16.

નીચે માંથી ક્યો રોકડીયો પાક છે?

a)

જુવાર

b)

શેરડી

c)

સરસવ

d)

અડદ

17.

ખરીફ પાક એટલે કેવો પાક?

a)

શિયાળુ

b)

ઉનાળુ

c)

ચોમાસુ

18.

ઘઉં એ કેવો પાક છે?

a)

સમશીતોષ્ણ કટિબંધીય

b)

ઉષ્ણ કટિબંધીય

c)

બન્ને માંથી એકપણ નહિ

19.

સરસવ એ કેવો પાક છે?

a)

ખરીફ પાક

b)

રવી પાક

c)

જાયદ પાક

20.

કોફીના પાકને કેટલાં વરસાદની જરૂર હોય છે?

a)

150-200

b)

120-150

c)

200-230

21.

શણના ઉત્પાદનમાં ભારત કેટલામાં ક્રમે આવે છે?

a)

પ્રથમ

b)

બીજા

c)

ત્રીજા

22.

તમાકુનાં પાકને કેવી જમીન અનુકૂળ હોય છે?

a)

કાળી જમીન

b)

રેતાળ ગોરાડુ જમીન

c)

કાંપની જમીન

23.

કિસાન કોલ સેન્ટર

a)

18001805511

b)

18001801551

c)

18001801155

24.

મગફળી ઉત્પાદનમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે?

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

મહારાષ્ટ્ર

25.

ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ કેટલાં ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે?

a)

67%

b)

75%

c)

81%

26.

રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમને શું કહેવાય?

a)

NAFED

b)

GROFED

c)

NDDB

d)

RDVN

27.

કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાઓ....

a)

ICAR અને DARE

b)

DARE અને DRED

c)

DRED અને NDDB

d)

ઉપરોક્ત તમામ

28.

કઠોળનું ઉત્પાદક રાજ્ય કયું છે?

a)

હિમાચલ પ્રદેશ

b)

બિહાર

c)

કર્ણાટક

d)

ઉપરોકત ત્રણેય

29.

ક્યો પાક ખરીફ પાક અને રવી પાક બન્ને છે?

a)

ડાંગર

b)

સરસવ

c)

એરંડા

d)

ચા

30.

કૃષિક્ષેત્ર GDP નો કેટલા ટકા હિસ્સો ધરાવે છે?

a)

25%

b)

17%

c)

28%

d)

50%