WorksheetsSocial science
Total questions: 30
Worksheet time: 30mins
ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ કેટલા ટકા જેટલો હિસ્સો છે?
૨૨
૫૨
૩૫
૪૫
ભારતમાં શેરડીના વધુ વાવેતર માં ક્યુ રાજ્ય મોખરે છે?
ગુજરાત
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે?
સાબરકાંઠા
બનાસકાંઠા
કચ્છ
જુનાગઢ
નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
શારદાપીઠ-સોમનાથ
પોળો-વડનગર
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ-મોઢેરા
સીદીસૈયદની જાળી-ભાવનગર
એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત કેટલા ટકા હિસ્સો ધરાવે છે?
૫૨
૬૪
૭૨
૬૦
ક્યા રેસા ને 'ગોલ્ડન ફાઇબર 'કહેવામાં આવે છે.
રબર
શેરડી
કપાસ
શણ
રબરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન કયો દેશ ધરાવે છે?
બ્રાઝિલ
મલેશિયા
ભારત
ચીન
કયો મેળો ધોળકા (અમદાવાદ) માં કારતક સુદ પૂનમના રોજ ભરાઈ છે?
ભાંગુરિયાનો
માધવપુરનો
ભવનાથ
વૌઠા
વડનગરનું ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ નું નામ શું છે?
સૂર્યમંદિર
જૈન મંદિર
સ્તૂપ
કિર્તી તોરણ
કઈ ગુફાઓનું નિર્માણ રાષ્ટ્ર કુટરાજાઓના સમયમાં થયેલ છે.
ઇલોરા
અજંતા
એલિફન્ટા
ખંભાલીડા
કયા પાકને 'સફેદ સોના 'તરીકે ઓળખવામાં આવે છે?
શણ
તલ
શેરડી
કપાસ
કયા રાજ્યને 'ઘઉંનો કોઠાર 'કહે છે.
ગુજરાત
અસમ
મહારાષ્ટ્ર
પંજાબ
જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને કઈ ખેતી કહે છે?
આદ્ર ખેતી
આત્મનિર્વાહ ખેતી
સૂકી ખેતી
સઘન ખેતી
રંગે શ્યામ, લાંબો પહોળો માથું, ચપટું નાક, ટૂંકુ કદ ધરાવતી પ્રાચીન પ્રજા ઓળખાવો.
દ્રવિડ પ્રજા
મોંગોલોઇડ પ્રજા
ઓસ્ટ્રેલોઈડ પ્રજા
નેગ્રીટો
ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે જ વિકસી હતી?
સિંધુ અને જેલમ
સિંધુ અને રાવી
સિંધુ અને બિયાસ
સતલુજ અને રાવી સેક્સ
પ્રારંભિક તબક્કામાં ક્યુ સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરેલું હતું?
જૈન
બૌદ્ધ
મલયાલમ
તમિલ
કઈ ખેતીમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે?
સજીવ ખેતી
સઘન ખેતી
બાગાયતી ખેતી
મિશ્ર ખેતી
ચા અને કોફી બંને પાકો કયા રાજ્યમાં થાય છે?
અસમ અને મહારાષ્ટ્રમાં
પશ્ચિમ બંગાળ અને કેરળ માં
તમિલનાડુ અને કર્ણાટક માં
ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં
મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત નો ક્રમ કેટલામો છે?
પહેલો
બીજો
ત્રીજો
ચોથું
જીરુ, વરીયાળી અને ઈસબગુલ ના ઉત્પાદનમાં વિશ્વમાં ક્યુ રાજ્ય પ્રથમ ક્રમે છે?
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ગુજરાત
પંજાબ
દર્શાવેલ ચિત્ર કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે?
લોથલ
ધોળાવીરા
સિંધુ ખીણની
મોહે-જો-દરો
વિશ્વમાં ભારત કયા પાક ની સૌથી વધુ નિકાસ કરે છે?
તલ
મગફળી
સરસવ
નાળિયેર
ભારતમાં હેક્ટરદીઠ ખેતી પાકોનું ઉત્પાદન ઓછું થાય છે તેમાં નીચે પૈકી ક્યુ કારણ સાચું નથી?
સામાજિક કારણો અને નાના ખેતરો, ખેતીલાયક જમીન ઓછી
સિંચાઇની અપૂરતી સગવડો
વૈજ્ઞાનિક અભિગમનો અભાવ
શિક્ષિત ખેડૂતો
દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષા નો સમાવેશ ન કરી શકાય?
હિન્દી
તમિલ
કન્નડ
મલયાલમ
આપણા બંધારણની કઈ કલમ માં ભારતના સાંસ્કૃતિક વારસા ના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે?
કલમ-૫૧ (ક)
કલમ-૪૮(છ)
કલમ-૫૭(જ)
કલમ-૫૧(જ)
હરિયાળી ક્રાંતિથી કયા બે પાકોમાં વિક્રમજનક ઉત્પાદન નોંધાયું?
જુવાર અને બાજરી
કઠોળ અને તેલીબિયાં
ઘઉં અને ડાંગર
મગફળી અને કપાસ
ક્યાં તેલીબિયામાં તેલનું સૌથી વધુ પ્રમાણ જોવા મળે છે?
નાળિયેર
સરસવ
સૂર્યમુખી
તલ
વાયવ્ય ભારતમાં સાત મોટી નદીઓ રહેતી હોવાથી આર્યોએ તેને શું નામ આપ્યું?
સપ્ત ભારત
સપ્ત હિન્દુ
સપ્ત પ્રદેશ
સપ્તસિંધુ
રેતાળ ગોરાડુ જમીન, ૨૦'સે જેટલું તાપમાન અને ૧૦૦ સેમી વરસાદ તેમજ આબોહવા કરતા જમીન નિર્ણાયક પરિબળ આ કયા પાક માટે અનુકૂળ છે?
તમાકુ
કપાસ
બાજરી
ઘઉં
ગુજરાતમાં અડદ નું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે?
સુરેન્દ્રનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
