NEW
Font size
WorksheetsSS STD10 DT 2 CH2 MARK20 JUNE 23
Total questions: 20
Worksheet time: 10mins
આશરે ...... વર્ષ જૂની હરપપીયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના નમુનાઓ મળી આવ્યા છે.
5000
4000
3000
2000
અકીકના પત્થરોને અલંકારોમાં જડવા માટે ક્યાં શહેરમાં મોકલવામાં આવે છે ?
સુરત
ખંભાત
અમદાવાદ
રાજકોટ
નદીના ખીણ પ્રદેશમાથી મળી આવતા કીમતી સુંદર રાતા રંગના પત્થરને ...... કહે છે.
કાર્નેલિયન
વેનિશીન
એસબેસ્ટોસ
પોખરાજ
રાજસ્થાનનું ......... જડતરકામ માટે જાણીતું છે.
બિકાનેર
અજમેર
ઉદયપુર
જયપુર
દાતરડા, કરવત , આર, સોય --- આ શેના ઉદાહરણો છે ?
હથિયારોના
ઓજારોના
લાકડાના
મોહેંજો-દડોના
યુદ્ધોમાં ઢાલ, હથિયારો બનાવવા માટે .... ધાતુનો ઉપયોગ થતો.
તાંબું
લોખંડ
પિત્તળ
કાંસું
ભારતમાં ...............ના હુન્નર માટે સુરતશહેર જાણીતું છે.
જરીકામ
મીનાકામ
કાષ્ઠકળા
માટીકામ
સાજ , પલાણ , લગામ -- આ કયા પ્રાણીઓ માટે ઉપયોગમાં લેવાતા ?
ઘોડો, ઊંટ
હાથી, ઊંટ
બડદ , ગાય
બેવડ ઇક્ત ની લાક્ષણિક્તા ........... ધરાવે છે.
પાટણના પટોડા
ઢાકાની મલમલ
કાશ્મીરનું ભરત
ઇડરના રમકડાં
પ્રાચીન ભારતમાં કેટલી કલાઓ ગણાતી ?
64
62
36
14
માનવી પોતાની આવડત, બુદ્ધિ અને કૌશલ્યા દ્વારા જે કઈ પણ સર્જન કરે છે કે મેળવે છે તેને લીધે ............ સર્જાય છે.
સંસ્કૃતિ
વારસો
અજાયબી
પ્રગતિ
માનવ અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે. : હા કે ના ?
હા
ના
માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર એટ્લે .........
કુંભારનો ચાકડો
લુહારની ધમણ
ગોવાળનો પરોણો
સોનીની એરણ
કાચી માટીમાથી પકવેલા વાસણો એટ્લે .......
રાજસ્થાનકોટા
તાલીકોટા
ટેરાકોટા
ફેંગ\શૂઈ
જામનગર, જેતપુર, ભુજ, માંડવી વિસ્તારો શેના માટે જાણીતા છે ?
બાંધણી
પટોડા
સાડી
છાપકામ
"સાળવી" કયા કામ સાથે સંકળાયેલા છે ?
જડતર
વણાટ
સુથારી
દરજી
કચ્છના બન્ની વિસ્તારની કઈ કોમ ભરતકામ માટે વિખ્યાત છે ?
મહેર
સિંધી
જત
બિશનોઈ
ભારતનો સમુદ્ર કિનારો આશરે 1520 કી.મી. લંબાઈ ધરાવે છે. : ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
બાજુબંધ, દામણી, નથણી, કાપ - આ બધા શેના નામ છે ?
ઓજારોના
હથિયારોના
ઘરેણાના
ભરત ગૂંથણના
ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ અને સાબલપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. : ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
