wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

KG.COM.11th S.P & C.C

Total questions: 33

Worksheet time: 25mins

Name
Class
Date
1.

માહિતીસંચારની પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય....?

a)

બોલનાર

b)

પ્રતિભાવ

c)

માધ્યમ

d)

સાંભળનાર

2.

લેટિન ભાષાના કયા શબ્દ પરથી Communication શબ્દનો ઉદ્ભવ થયો...?

a)

Communicant

b)

Communicare

c)

Communicate

d)

Communalism

3.

વિક્રેતા અને ગ્રાહકને એકબીજાના સંપર્કમાં રાખવા માટે કયું સાધન દૂત કે પ્રતિનિધિ સમાન છે...?

a)

પત્ર

b)

વાતચીત

c)

વિડીયો કોન્ફરન્સ

d)

ફેકસ

4.

માહિતીસંચાર ની પ્રક્રિયા કુલ કેટલા ઘટકોમાં વહેંચાયેલી છે...?

a)

ચાર

b)

c)

સાત

d)

પાંચ

5.

માહિતીસંચારની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે....?

a)

બોલનાર

b)

સાંભળનાર

c)

સંદેશો કે માહિતી

d)

પ્રતિભાવ

6.

માહિતીસંચારની બધી પદ્ધતિઓ માંથી સૌથી સરળ અને પ્રાથમિક દરજ્જાની પદ્ધતિ એટલે....

a)

લેખિત માહિતી સંચાર

b)

મૌખિક માહિતી સંચાર

c)

દ્રશ્ય માહિતી સંચાર

d)

દ્રશ્ય-શ્રાવ્ય માહિતી સંચાર

7.

વાણિજ્ય સંચાર માટે કઈ પદ્ધતિને અધિકૃત ગણવામાં આવે છે...?

a)

મૌખિક

b)

લેખિત

c)

દ્રશ્ય-શ્રાવ્ય

d)

મૌન

8.

કઈ માહિતી સંચારની પદ્ધતિથી જે તે સંસ્થા ની આગવી છાપ ઉભી થાય છે....?

a)

મૌખિક

b)

મૌન

c)

દ્રશ્ય

d)

લેખિત

9.

વિડીયો કોન્ફરન્સ એ કેવા પ્રકારની માહિતી- સંચારની પદ્ધતિ છે....?

a)

મૌખિક

b)

દ્રશ્ય

c)

શ્રાવ્ય

d)

દ્રશ્ય-શ્રાવ્ય

10.

માહિતીસંચાર પ્રક્રિયાના આધાર સ્તંભો કેટલા છે....?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

11.

લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષે શું હોવું અનિવાર્ય છે....?

a)

સામાન્ય જ્ઞાન

b)

ધંધાકીય જ્ઞાન

c)

અક્ષરજ્ઞાન

d)

કાયદાકીય જ્ઞાન

12.

માહિતી સંચારની કઈ પદ્ધતિ માં શબ્દોની ગેરહાજરી હોય છે....?

a)

મૌખિક

b)

લેખિત

c)

મૌન

d)

શ્રાવ્ય

13.

માહિતીસંચાર એ કેવી પ્રક્રિયા છે....?

a)

બહુમાર્ગી

b)

એકમાર્ગી

c)

દ્વિમાર્ગી

d)

ત્રિમાર્ગી

14.

FICCI(ફિક્કી) નું પુરુ નામ....

a)

ફોરેન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા

b)

ફેડરેશન ઓફ ઇન્ટરનેટ કંટ્રોલ એન્ડ ચેમ્બર ઓફ ઇન્ડિયા

c)

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

d)

ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડિયા

15.

વિભાગીય સેક્રેટરી તરીકે કોની નિમણુક કરવામાં આવે છે...?

a)

રાજદૂત કાર્યાલયના સેક્રેટરીની

b)

મંડળના સેક્રેટરીની

c)

ક્લબના સેક્રેટરીની

d)

સનદી અધિકારીની

16.

ડિવિડન્ડની વહેંચણીનું કાર્ય કોણ કરે છે....?

a)

કંપનીના સામાન્ય સેક્રેટરી

b)

કંપનીના વહીવટી સેક્રેટરી

c)

વિભાગીય સેક્રેટરી

d)

રાજકીય સેક્રેટરી

17.

કંપની સેક્રેટરી...

a)

કંપની અને સંચાલક મંડળ વચ્ચે કડીરૂપ છે.

b)

ની કંપનીમાં જરૂર હોતી નથી

c)

શેર હોલ્ડરો નિમણૂક કરે છે

d)

કેન્દ્ર સરકાર નિમણૂક કરે છે

18.

નવા કંપનીધારા 2013 મુજબ કંપની સેક્રેટરીની નિમણૂક....

a)

જ્યારે કંપની ખોટમાં જતી હોય ત્યારે ફરજીયાત બને છે.

b)

જ્યારે ભરપાઈ થયેલી મૂડી રૂપિયા પાંચ કરોડ કે તેથી વધુ હોય તો ફરજીયાત બને છે.

c)

કોઈ જરૂર નથી

d)

શેર હોલ્ડરો કરે છે.

19.

ભારતની આઝાદી પછી કયો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો....?

a)

1947

b)

1950

c)

1952

d)

1956

20.

ધૃતરાષ્ટ્રના મંત્રી કોણ હતા....?

a)

ભીષ્મપિતામહ

b)

વિદુર

c)

ચાણક્ય

d)

સુમંત

21.

પ્રાચીન સમયમાં કયા સામ્રાજ્ય રાજાઓથી લખાણ કરનારને 'સ્કીબા'ના નામે ઓળખવામાં આવતા હતા....?

a)

બ્રિટિશ

b)

રોમન

c)

ફ્રેન્ચ

d)

હિન્દ

22.

સેક્રેટરી શબ્દ મૂળ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે....?

a)

Secretarial

b)

Secretariat

c)

Secretarious

d)

Secretariel

23.

રાજા દશરથના મંત્રી કોણ હતા...?

a)

સુમંત

b)

હેમંત

c)

ધિમંત

d)

વિદુર

24.

કંપની સેક્રેટરીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે....?

a)

કર્મચારી મંડળ દ્વારા

b)

સંચાલક મંડળ દ્વારા

c)

રાજ્ય સરકાર દ્વારા

d)

કેન્દ્ર સરકાર દ્વારા

25.

સામાન્ય રીતે સેક્રેટરીના મુખ્ય કેટલા પ્રકારો છે...?

a)

b)

c)

d)

26.

સંચાલક મંડળે આપેલી સત્તાના આધારે સેક્રેટરી ના કેટલા પ્રકારો પડે છે...?

a)

b)

c)

d)

27.

કંપનીના વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવાનું કાર્ય કોણ કરે છે....?

a)

કંપનીના વિભાગીય સેક્રેટરી

b)

કંપનીના સામાન્ય સેક્રેટરી

c)

કંપનીના વહીવટી સેક્રેટરી

d)

રાજકીય સેક્રેટરી

28.

દરેક પ્રધાન જે ખાતું સંભાળે છે, તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને શું કહે છે...?

a)

રાજકીય સેક્રેટરી

b)

ખાનગી સેક્રેટરી

c)

વિભાગીય સેક્રેટરી

d)

સનદી અધિકારી

29.

વિદ્યાર્થી મંડળના સેક્રેટરી શેના તરીકે ઓળખાય છે....?

a)

S.S

b)

G.S

c)

U.S

d)

P.S

30.

BCCI નું પૂરું નામ.......

a)

Board of Control for Currency in India

b)

Board of Control for Cricket in India

c)

Board of Control for chass in India

d)

Board of Control for Consumers in India

31.

કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી...?

a)

શ્રી વી વી ગીરી

b)

ડો.રાજેન્દ્ર પ્રસાદ

c)

ડો. અબ્દુલ કલામ

d)

શ્રી શંકરદયાલ શર્મા

32.

અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘ ની સ્થાપના કયારે થઈ હતી....?

a)

1912

b)

1922

c)

1932

d)

1942

33.

નીચેનામાંથી કયું કાર્ય વહીવટી સેક્રેટરી નું નથી....?

a)

હિસાબો પર દેખરેખ રાખવી

b)

વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવી

c)

કંપની વતી પત્ર વ્યવહાર કરવો

d)

કંપની વતી કરારો કરવા