wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.S (6) ch 5,6

Total questions: 30

Worksheet time: 26mins

Name
Class
Date
1.

ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશક્યાં આપ્યો?

a)

બોધિગયા માં

b)

સારનાથ

c)

કુશીનારા માં

2.

ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ હતા ?

a)

Lumbini ma

b)

કુશીનારા માં

c)

સારનાથમાં

3.

મહાવીર સ્વામી ની માતા નું નામ શું હતું?

a)

ત્રિશલા દેવી

b)

માયાદેવી

c)

યશોદા

4.

મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો ?

a)

કપિલ વસ્તુ માં

b)

પાવાપુરીમાં

c)

કુંડ ગ્રામ

5.

મહાવીર સ્વામી એ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?

a)

પ્રાકૃત અનેઅર્ધમાગ્ધી

b)

પ્રાકૃત અને પાલી

c)

પાલી

6.

કપિલ વસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું છે

a)

હિમાલય ક્ષેત્રમાં

b)

નીલગીરી ક્ષેત્રમાં

c)

અરવલ્લી ક્ષેત્રમાં

7.

કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા

a)

ગૌતમ બુદ્ધ

b)

સિદ્ધાર્થ

c)

શુદ્ધોધન

8.

ગૌતમ બુદ્ધ નું બાળપણ નું નામ શું હતું

a)

સિદ્ધાર્થ

b)

વર્ધમાન

c)

વિવેકાનંદ

9.

સિદ્ધાર્થના પિતા નું નામ શું હતું

a)

સુધોધન

b)

વિવેકાનંદ

c)

રામ કૃષ્ણ

10.

ગૌતમ બુદ્ધ ની પત્ની નું નામ શું હતું

a)

યશોધરા

b)

લીલાવતી

c)

કલાવતી

11.

સિદ્ધાર્થ ની પાલક માતા નું નામ શું હતું

a)

ગૌતમી મહા પ્રજાપતિ

b)

યશોધરા

c)

કલાવતી

12.

સિદ્ધાર્થ ના ગુરુ નું નામ શું હતું

a)

આલાર કલામ

b)

તથાગત

c)

ચાણક્ય

13.

ગૌતમ બુદ્ધ કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

a)

વૈશાખી પૂર્ણિમાના દિવસે

b)

શરદ પૂર્ણિમાના દિવસે

c)

અષાઢી બીજના દિવસે

14.

ગૌતમ બુદ્ધ ના પ્રથમ ઉપદેશ ને શું કહેવામાં આવે છે

a)

ધર્મ ચક્ર પ્રવર્તન

b)

તત્વબોધ

c)

બોધી ગયા

15.

ગૌતમ બુદ્ધ ના મતેઆર્ય સત્ય કેટલા છે

a)

પાચ

b)

ચાર

c)

બે

16.

જૈન ધર્મમાં કુલ (a)   તીર્થંકરો થયા હતા.

17.

ભારતમાં હિમાલય નજીક (a)   ની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું.

18.

મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે (a)   મા નિર્વાણ પામ્યા.

19.

મહાવીર સ્વામી માનતા હતા કે (a)   એ માનવ સમાજનો સૌથી મોટું દૂષણ છે.

20.

બૌદ્ધ ગ્રંથો (a)   માંથી બૌદ્ધ ધર્મ વિશેની ઘણી માહિતી મળે છે.

21.

ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ વખત પાંચ બ્રાહ્મણ મિત્રોને (a)   ખાતે ઉપદેશ આપ્યો હતો.

22.

સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ (a)   દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.

23.

સૌરાષ્ટ્રમાં (a)   સુદર્શન તળાવ બંધાવ્યું હતું

24.

પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસ (a)   નામનો ગ્રંથ લખ્યો હતો .

25.

(a)   સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે.

26.

ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું (a)   ભારતના પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે.

27.

વર્તમાન સમયમાં ગ્રાન્ટ ટ્રક રોડ દિલ્હીથી (a)   સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ થી ઓળખાય છે.

28.

આચાર્ય વિષ્ણુગુપ્ત (a)   ના નામે ઓળખાય છે

29.

અશોકની મોટાભાગની અભિલેખો ની લિપિ (a)   છે

30.

સમ્રાટ અશોકે (a)   ધર્મ સ્વીકાર્યો હતો.