wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

S.S(8)ch1,2

Total questions: 30

Worksheet time: 29mins

Name
Class
Date
1.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયારે થઇ?

a)

૧૬૦૦

b)

૧૬૦૫

c)

૧૬૦૮

d)

૧૬૧૦

2.

ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો ?,

a)

ઇંગ્લેન્ડનો

b)

પોર્ટુગલનો

c)

ઈટલી

3.

ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિત રીતે ક્યાં જઈ ચડ્યો?

a)

અમેરિકા

b)

ઓસ્ટ્રેલિયા

c)

આફ્રિકા

4.

વાસકોદગામા કયા દેશનો વતની હતો?

a)

ઈટલી

b)

ફ્રાન્સનો

c)

પોર્ટુગલનો

5.

વાસ્કો-દ-ગામા નું જહાજ કયા દિવસે કાલીકટ બંદરે આવ્યો?

a)

22 નવેમ્બર પંદરસો ના રોજ

b)

22 મે ૧૪૯૮ ના રોજ

c)

12 માર્ચ 1993ના દિવસે

6.

ઈસવીસન 1,502 માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી?

a)

કાલિકટ

b)

બંગાળ

c)

સુરત

7.

પોરટુગીઝએ કઈ સાલમાં ગોવા જીત્યું?

a)

૧૮૯૮માં

b)

૧૫૦૮

c)

૧૫૧૦

8.

પોર્ટુગીઝો એ બંગાળમાં કઈ નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ પર હતો?

a)

ઔરંગઝેબ

b)

અકબર

c)

શાહજહા

9.

ડચ લોકો કયા દેશના વતની હતા?

a)

હોલેન્ડ (નેધર લેન્ડ)

b)

ડેનમાર્કના

c)

સ્વીડનના

10.

ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં ?

a)

અંગ્રેજો સામે

b)

પાકિસ્તાની સામે

c)

આફ્રિકન સામે

11.

અંગ્રેજી નું પહેલું જહાજ ભારતમાં કઇ સાલમાં આવ્યું?

a)

૧૯૧૦માં

b)

૧૬૦૮

c)

૧૪૬૫

12.

ક્યાં મોગલ બાદશાહ અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી?

a)

ઔરંગઝેબ

b)

જહાંગીર

c)

અકબર

13.

ક્યા મોગલ બાદશાહ અંગ્રેજોને બંગાળા વેપાર કરવાની છૂટ આપી?

a)

શાહજહા

b)

અકબર

c)

હુમાયુ

14.

ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયારે થઇ?

a)

૧૮૬૪માં

b)

16 64 માં

c)

૧૯૨૦માં

15.

અંગ્રેજોએ સૌપ્રથમ ક્યાં સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી?

a)

હુંગલી નદીના કાંઠે

b)

ગંગા નદીના કાંઠે

c)

આજી નદીના કાંઠે

16.

અંગ્રેજોએ કયા મોગલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વાર્ષિક ખંડણી થી વેપાર કરવાની પરવાનગી મેળવી?

a)

જહાંગીર

b)

અકબર

c)

ઔરંગઝેબ

17.

પ્લાસીનુ યુદ્ધ ક્યારે થયું?

a)

૧૮૫૭માં

b)

૧૮૫૯

c)

૧૭૫૭ માં

18.

ઇ.સ.૧૭૫૬ માં બંગાળનો નવાબ કોણ બન્યું?

a)

સિરાજ ઉદ દોલા

b)

અકબર

c)

બાબર

19.

બકસરનું યુદ્ધ ક્યારે થયું?

a)

ઇ.સ૧૭૫૭

b)

ઇ.સ૧૭૬૪

c)

ઈસવીસન 1875

20.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યું?

a)

શાહ આલમ

b)

મીર જાફર

c)

ઔરંગઝેબ

21.

પૃથ્વી ને મુખ્ય કેટલા આવરણ છે?

a)

b)

c)

22.

મૃદાવરણ પૃથ્વીની સપાટી નો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

a)

૯૮

b)

૭૬

c)

૨૯

23.

જલાવરણ પૃથ્વીની સપાટી નો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

a)

૭૧ ટકા

b)

97 ટકા

c)

૭૬

24.

મહાસાગરોના તળિયે કેટલા કિલોમીટર કેટલી ઊંડી ખાઇ ઓઆવેલી છે?

a)

૭ થી ૮ કિલોમીટર

b)

10 થી 11 કિલોમીટર

c)

14 થી 15 કિલોમીટર

25.

પૃથ્વી પરના પાણીના કુંલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં છે?

a)

૭૧ ટકા

b)

78 ટકા

c)

૯૭ ટકા

26.

વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે?

a)

૧૬૦૦ કીલોમીટર સુધી

b)

૨૧૦૦ કિલોમીટર સુધી

c)

૧૨૦૦ કિલોમીટર સુધી

27.

વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ નું પ્રમાણ આશરે કેટલા ટકા છે?

a)

૭૧ ટકા

b)

48%

c)

૭૮ટકા

28.

વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?

a)

૨૧ ટકા

b)

50%

c)

70 ટકા

29.

સૂર્યની પ્રચંડ ગરમીથી પૃથ્વીનું રક્ષણ થાય છે કારણ કે......

a)

ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણો શોષણ કરે છે

b)

નાઇટ્રોજન વાયુ સૂર્યના પારજાંબલી કિરણો નું શોષણ કરે છે.

c)

ઓક્સિજન વાયુ સૂર્યના પારજાંબલી કિરણો નું શોષણ કરે છે.

30.

કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણા ને મદદ કરે છે?

a)

ઓઝોન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

ના ઇટ્રોજન