wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 પાઠ 16-સંસદ અને કાયદો -નૌસિલ પટેલ

Total questions: 32

Worksheet time: 16mins

Name
Class
Date
1.

આપણા દેશનું સંસદ ભવન ક્યાં આવેલું છે?

a)

મુંબઈ

b)

કલકત્તા

c)

દિલ્લી

d)

જયપુર

2.

દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તે વ્યવસ્થાને શુ કહેવામાં આવે છે

a)

ધારાસભા

b)

સંસદ

c)

વિધાનસભા

d)

બંધારણ

3.

સંસદના માળખામાં નીચેનામાંથી કયા કયા ભાગ હોય?

a)

રાષ્ટ્રપતિ

b)

રાજ્યસભા

c)

લોકસભા

d)

આપેલ તમામ

4.

ભારત દેશની સંસદ કેટલા ગૃહોની બનેલી છે?

a)

2

b)

3

c)

1

d)

એક પણ નહીં

5.

સંસદના ઉપલા ગૃહને શુ કહેવાય છે

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાનસભા

d)

વિધાનપરિષદ

6.

સંસદનું નીચલુ ગૃહ ક્યાં નામે ઓળખાય છે

a)

રાજ્યસભા

b)

લોકસભા

c)

પ્રજાસત્તાક

d)

એક પણ નહીં

7.

ભારત દેશમાં રાજ્યસભાની કુલ બેઠકો કેટલી છે?

a)

454

b)

545

c)

250

d)

238

8.

સંસદમાં લોકસભાની કુલ બેઠકો કેટલી છે?

a)

250

b)

545

c)

550

d)

એક પણ નહીં

9.

રાજ્યસભા અને લોકસભા ના સભ્યને સામાન્ય રીતે ..........નામથી ઓળખવામાં આવે છે?

a)

ધારા સભ્ય

b)

સંસદ સભ્ય

c)

એટર્ની જનરલ

d)

પ્રધાનમંત્રી

10.

લોકસભાની બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે

a)

હાઉસ ઓફ પીપલ્સ

b)

કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ

c)

હાઉસ ઓફ મેન્સ

d)

એક પણ નહીં

11.

લોકસભાના સભ્ય બનવા માટે નાગરિકની વય કેટલી હોવી જોઈએ?

a)

35

b)

30

c)

25

d)

21

12.

લોકસભાના સભ્યપદ માટેની લાયકાત માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

ભારત નો નાગરિક હોવો જોઈએ

b)

સભ્ય બનવા માટે 30 વર્ષ ઉંમર હોવી

c)

સરકાર પગારદાર ,કર્મચારી હોવો જોઈએ નહીં

d)

એક પણ નહિ

13.

રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માં કેટલા સભ્યો નિમણૂક કરવામાં આવે છે?

a)

12

b)

2

c)

5

d)

238

14.

ગુજરાતમાં લોકસભાની સભ્ય સંખ્યા2 કેટલી છે?

a)

11

b)

26

c)

22

d)

25

15.

ગુજરાતમાં રાજ્યસભાની કુલ બેઠકો કેટલી છે?

a)

11

b)

25

c)

12

d)

14

16.

ભારત દેશનો પ્રથમ નાગરિક એટલે કોણ?

a)

પ્રધાનમંત્રી

b)

રાજ્યપાલ

c)

રાષ્ટ્રપતિ

d)

એક પણ નહિ

17.

લોકસભાના કાર્યો માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

a)

સંઘયાદીના વિષયો પર કાયદા ધડવાનું કાર્ય

b)

કાયદા ધડવાનું

c)

કાયદો રદ કરવાનું

d)

આપેલ તમામ

18.

લોકસભાની સામાન્ય ચૂંટણી કેટલા વર્ષે થાય છે?

a)

7

b)

3

c)

5

d)

6

19.

બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય નું નામ........

a)

નીતિન પટેલ

b)

શંકર ભાઈ ચૌધરી

c)

પરબતભાઈ ચૌધરી

d)

સિવાભાઈ ભુરિયા

20.

ભારત દેશના બંધારણીય વડા કોણ ગણાય છે?

a)

પ્રધાનમંત્રી

b)

રાજયપાલ

c)

રાષ્ટ્રપતિ

d)

ધારા સભ્ય

21.

ભારત દેશમાં રાષ્ટ્રપતિ બનવા માટે ઓછા ઓછી કેટલી ઉંમરે જોઈએ?

a)

30

b)

25

c)

35

d)

33

22.

ભારત દેશના પ્રધાનમંત્રી ની નિમણૂક કોન કરે છે?

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ્રપતિ

c)

સ્પીકર

d)

એક પણ નહિ

23.

ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?

a)

સરદાર પટેલ

b)

ડો.રાજેન્દ્ર પ્રસાદ

c)

વી.પી.સિંહ

d)

સર્વપલ્લી રાધાકૃષ્ણન

24.

ભારત દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ .........?

a)

શ્રીમતી દ્રૌપદી મુર્મૂ

b)

શ્રીમતી આનંદીબેન પટેલ

c)

એક પણ નહિ

d)

શ્રીમતી પ્રતિભા પાટીલ

25.

વર્તમાન ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે

a)

શ્રીમતી દ્રૌપદી મુર્મૂ

b)

રામનાથ કોવિડ

c)

પ્રણવ મુખર્જી

d)

એક પણ નહીં

26.

પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ ને શપથ કોણ લેવડાવે છે?

a)

રાજ્યપાલ

b)

ભારતના વરીષ્ઠ ન્યાયમૂર્તિ

c)

રાષ્ટ્રપતિ

d)

એક પણ નહિ

27.

ભારત દેશના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

a)

ગુલઝારીલાલ નંદા

b)

મહાદેવભાઈ દેસાઈ

c)

જવાહરલાલ નહેરુ

d)

સરદાર પટેલ

28.

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી કોણ હતા

a)

જવાહરલાલ નહેરુ

b)

સરદાર પટેલ

c)

નરેન્દ્ર મોદી

d)

મનમોહનસિંહ

29.

ભારત દેશના હાલના પ્રધાનમંત્રી કોણ છે?

a)

મનમોહનસિંહ

b)

નરેન્દ્રભાઈ મોદી

c)

અમિત શાહ

d)

ભુપેન્દ્ર પટેલ

30.

નીચેનામાંથી ક્યુ અંગ સંસદ નું નથી

a)

ધારાસભા

b)

કારોબારી

c)

ન્યાયતંત્ર

d)

વિધાનસભા

31.

બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રુએ રાજ્યસભાના સભાપતી કોણ હોય છે?

a)

રાષ્ટ્રપતિ

b)

રાજ્યપાલ

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

એક પણ નહીં

32.

આપણા દેશમાં લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?

a)

ગણેશ વાશુદેવ માવલકર

b)

ડો. મનોજ પારેખ

c)

અટલજી

d)

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન