Worksheetsસામાજિક વિજ્ઞાન... ધોરણ-6.. પ્રકરણ-12-નકશો સમજીએ
Total questions: 30
Worksheet time: 15mins
કોની મદદથી વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે?
GSP ની
ABC ની
GPS ની
UPS ની
કોની મદદથી વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે?
Map
Cap
Mup
Pass
પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખન ને શું કહે છે?
રૂઢ સંજ્ઞા
નકશો
પ્રમાણમાપ
મેપ
નીચેના પૈકી કયું અંગ નકશાનું અંગ નથી?
પ્રમાણમાપ
રૂઢ સંજ્ઞાઓ
સ્થાન
દિશા
⬆️ તીરનું નિશાન કઈ દિશાનો સંકેત કરે છે?
પૂર્વ
દક્ષિણ
ઉત્તર
પશ્ચિમ
ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશામાં હોય છે?
પૂર્વ
દક્ષિણ
પશ્ચિમ
ઉત્તર
ઉત્તર-પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે?
વાયવ્ય
ઈશાન
નૈઋત્ય
અગ્નિ
દક્ષિણ-પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે?
નૈઋત્ય
ઈશાન
વાયવ્ય
અગ્નિ
દક્ષિણ-પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે?
અગ્નિ
વાયવ્ય
નૈઋત્ય
ઈશાન
ઉત્તર-પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે?
વાયવ્ય
નૈઋત્ય
ઈશાન
અગ્નિ
રંગીન નકશાઓમાં ભૂમિસ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે?
કાળો
પીળો
બદામી
વાદળી
રંગીન નકશાઓમાં જળસ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે?
વાદળી
લાલ
લીલો
પીળો
રંગીન નકશાઓમાં વનસ્પતિ-જંગલો દર્શાવવા કયો રંગ વપરાય છે?
પીળો
વાદળી
લાલ
લીલો
રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા ક્યો રંગ વપરાય છે?
બદામી
કાળો
પીળો
લીલો
રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે?
પીળો
કથ્થાઈ
લાલ
લીલો
રંગીન નકશાઓમાં ખેતીવિષયક વિગત દર્શાવવા ક્યો રંગ વપરાય છે?
પીળો
બદામી
લાલ
વાદળી
ભારતમાં કુલ કેટલાં રાજ્યો છે?
26
27
28
31
ભારત પૃથ્વી પર ક્યા ગોળાર્ધમાં આવેલો છે?
ઉત્તર-પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ
દક્ષિણ-પૂર્વ
ઉત્તર-પૂર્વ
ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલો છે?
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
વિષુવવૃત
મધ્યવૃત
મકરવૃત્ત
કર્કવૃત
ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે?
ઔદ્યોગિક નકશામાંથી
ખગોળીય નકશામાંથી
ભૂપૃષ્ઠના નકશામાંથી
હવામાનના નકશામાંથી
આ કઈ રૂઢ સંજ્ઞા છે?
નદી પરનો બંધ
નદી
ઘાટ
નદીઓ પરનો સંગમ
આ કઈ રૂઢ સંજ્ઞા છે?
દેશની રાજધાની
રાજ્યનું પાટનગર
જિલ્લાનુ મથક
શહેર
ભારતની પૂર્વ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે?
બંગાળનો ઉપસાગર
અરબ સાગર
હિંદ મહાસાગર
નારાયણ સરોવર
ભારતની પશ્ચિમ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે?
હિંદ મહાસાગર
લગ્ન સરોવર
અરબ સાગર
બંગાળની ખાડી
નકશામાં નીચે તરફની દિશા તે નકશાની કઈ દિશા હોય છે?
ઉત્તર
પૂર્વ
પશ્ચિમ
દક્ષિણ
કોનું અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એકસરખું કરવામાં આવે છે?
નકશાનું
સરહદનું
રૂઢ સંજ્ઞાઓનું
ગામના રેખાંકનનું
નકશામાં ખૂબ ઊંચા પહાડો દર્શાવવા કયો રંગ વપરાય છે?
પીળો
રાતો કે જાંબુડીયો
વાદળી
લીલો
નકશામાં બરફથી છવાયેલાં શિખરો દર્શાવવા કયો રંગ વપરાય છે?
પીળો
લીલો
સફેદ
લાલ
હોકાયંત્રનો ઉપયોગ શેમાં થતો નથી?
વિમાનમાં
મોટરકારમાં
સબમરીનમા
સ્ટીમરમાં
