Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Std-6-પ્રકરણ-9-પૃથ્વી આપણું ઘર

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયું છે?

a)

તારા

b)

નક્ષત્રો

c)

સૂર્ય

d)

ચંદ્ર

2.

એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે?

a)

4 મિનિટ

b)

16 મિનિટ

c)

1 કલાક

d)

24 કલાક

3.

પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે?

a)

પશ્ચિમથી પૂર્વ

b)

પૂર્વથી પશ્ચિમ

c)

ઉત્તરથી દક્ષિણ

d)

દક્ષિણથી ઉત્તર

4.

નીચેનામાંથી કોનો સમાવેશ સૌરમંડળમાં થાય છે?

a)

ગ્રહો અને ઉપગ્રહોનો

b)

ઉલ્કાઓનો

c)

ધૂમકેતુઓનો

d)

આપેલ તમામનો

5.

ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ કઈ છે તે લખો.

a)

બુધ – સૂર્યની સૌથી નજીકનો ગ્રહ

b)

શુક્ર – સૌથી ચમકતો ગ્રહ

c)

મંગળ – વાદળી રંગનો ચમકતો ગ્રહ

d)

સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ

6.

સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે?

a)

24 લાખ ગણો

b)

12 લાખ ગણો

c)

13 લાખ ગણો

d)

18 લાખ ગણો

7.

સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે?

a)

32 ગણું

b)

28 ગણું

c)

24 ગણું

d)

12 ગણું

8.

સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતાં કેટલો સમય લાગે છે?

a)

સવા આઠ મિનિટનો

b)

દસ મિનિટનો

c)

પાંચ મિનિટનો

d)

સાડા બાર મિનિટનો

9.

સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે?

a)

નાઈટ્રોજનનું

b)

ઑક્સિજનનું

c)

કાર્બન ડાયૉક્સાઇડનું

d)

હાઇડ્રોજનનું

10.

સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે?

a)

આઠ

b)

સાત

c)

પંદર

d)

વીસ

11.

સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?

a)

શનિ

b)

મંગળ

c)

શુક્ર

d)

બુધ

12.

શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે?

a)

બુધ

b)

ગુરુ

c)

શનિ

d)

પૃથ્વી

13.

સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?

a)

ગુરુ

b)

પૃથ્વી

c)

બુધ

d)

શુક્ર

14.

નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે?

a)

ગુરુ

b)

શનિ

c)

મંગળ

d)

યુરેનસ

15.

સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે?

a)

શુક્ર પર

b)

પૃથ્વી પર

c)

ગુરુ પર

d)

મંગળ પર

16.

સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું?

a)

40 કિગ્રા જેટલું

b)

52 કિગ્રા જેટલું

c)

15 કિગ્રા જેટલું

d)

60 કિગ્રા જેટલું

17.

નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે?

a)

12

b)

22

c)

18

d)

27

18.

ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?

a)

દક્ષિણ

b)

ઉત્તર

c)

પશ્ચિમ

d)

પૂર્વ

19.

કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?

a)

360

b)

180

c)

181

d)

90

20.

કુલ રેખાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?

a)

360

b)

180

c)

280

d)

120

21.

કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

22.

પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે?

a)

1820

b)

1175

c)

1670

d)

1240

23.

નીચેના પૈકી કોણ સ્વયંપ્રકાશિત છે?

a)

સૂર્ય

b)

ચંદ્ર

c)

પૃથ્વી

d)

શુક્ર

24.

ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે?

a)

શુક્ર તરફથી

b)

પૃથ્વી તરફથી

c)

સૂર્ય તરફથી

d)

ગુરુ તરફથી

25.

22 ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો કોના તરફ પડવાનાં શરૂ થાય છે?

a)

મકરવૃત્ત તરફ

b)

વિષુવવૃત્ત તરફ

c)

ઉત્તર ધ્રુવવૃત્ત તરફ

d)

કર્કવૃત્ત તરફ

26.

લીપવર્ષ (Leap Year) દર કેટલાં વર્ષે આવે છે?

a)

ત્રણ

b)

ચાર

c)

પાંચ

d)

બે

27.

પૃથ્વી પોતાની ધરી પર ………………………….. કલાકમાં એક આંટો પૂરી કરે છે.

a)

12

b)

24

c)

36

d)

48

28.

પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ ……………………… દિવસમાં એક આંટો પૂરો કરે છે.

a)

300

b)

365

c)

465

d)

265

29.

…………………….. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે.

a)

બુધ

b)

મંગળ

c)

ચંદ્ર

d)

શનિ

30.

……………………… ગ્રહ નીલા (લીલા) રંગનાં તેજસ્વી વલયોથી સુંદર લાગે છે.

a)

યુરેનસ

b)

શુક્ર

c)

નેપ્ચ્યુન

d)

શનિ