wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - 7 એકમ 19 બજાર

Total questions: 27

Worksheet time: 14mins

Name
Class
Date
1.

જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય ?

a)

ચાર રસ્તા

b)

સટ્ટા બજાર

c)

દલાલ બજાર

d)

બજાર

2.

કયા બજારની દુકાનોમાં વિવિધ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે ?

a)

સાપ્તાહિક બજારમાં

b)

મહોલ્લા બજારમાં

c)

નિયંત્રિત બજારમાં

d)

મોલમાં

3.

કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે ?

a)

ગુજરી બજારની

b)

શોપિંગ કોમ્પલેક્ષની

c)

મહોલ્લા બજારની

d)

મોલની

4.

કયા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે ?

a)

શોપિંગ કોમ્પલેક્ષનો

b)

નિયંત્રિત બજારનો

c)

સાપ્તાહિક બજારનો

d)

મહોલ્લા બજારમાં

5.

કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે ?

a)

મોલ

b)

સાપ્તાહિક બજાર

c)

મહોલ્લા બજાર

d)

નિયંત્રિત બજાર

6.

કયા બજારમાં નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે ?

a)

સાપ્તાહિક બજાર

b)

મહોલ્લા બજાર

c)

શોપિંગ કોમ્પલેક્ષ

d)

મોલમાં

7.

એક જ બિલ્ડીંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેની શું કહે છે ?

a)

મોલ

b)

શોપિંગ કોમ્પ્લેક્સ

c)

મહોલ્લા બજાર

d)

સાપ્તાહિક બજાર

8.

કયા બજારના શોરૂમમાં ગ્રાહક અને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે ?

a)

સાપ્તાહિક બજારમાં

b)

શોપિંગ કોમ્પલેક્ષમાં

c)

મોલમાં

d)

મહોલ્લા બજારમાં

9.

ખેત ઉત્પાદનના વેચાણમાં ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે કઈ વ્યવસ્થા કરી ?

a)

માર્કેટિંગ યાર્ડની

b)

કૃષિ મેળાની

c)

અદ્યતન ગોદામોની

d)

કૃષિ મંડળીઓની

10.

કયા બજારમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજી થી વેચાણ કરવામાં આવે છે ?

a)

ગુજરી બજારમાં

b)

મોલમાં

c)

નિયંત્રિત બજારમાં

d)

મહોલ્લા બજારમાં

11.

કયા બજારમાંથી વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે ?

a)

મોલમાંથી

b)

નિયંત્રિત બજારમાંથી

c)

ગુર્જરી બજારમાંથી

d)

શોપિંગ કોમ્પલેક્ષ માંથી

12.

કયા બજારમાંથી ખરીદેલી વસ્તુ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચી જાય છે ?

a)

મોલમાંથી

b)

નિયંત્રિત બજારમાંથી

c)

ઓનલાઇન બજારમાંથી

d)

સાપ્તાહિક બજારમાંથી

13.

જે વેપારી કારખાનામાં ઉત્પાદિત થતો માલસામાન મોટા પ્રમાણમાં ખરીદે તેને કયો વેપારી કહેવાય ?

a)

જથ્થાબંધ વેપારી

b)

નાનો દુકાનદાર

c)

મોટો દુકાનદાર

d)

છૂટક વેપારી

14.

ખેતપેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો કયા ખાતરનો ઉપયોગ કરે છે ?

a)

કમ્પોસ્ટ ખાતર

b)

રાસાયણિક ખાતર

c)

છાણીયું ખાતર

d)

અળસિયાનું ખાતર

15.

નાણા આપીને ચીજ વસ્તુ કે સેવા ખરીદનારને શું કહી શકાય ?

a)

મોટો વેપારી

b)

છૂટક વેપારી

c)

નાનો વેપારી

d)

ગ્રાહક

16.

વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે ?

a)

યુ.એસ. એ માં

b)

ગ્રેટ બ્રિટનમાં

c)

ભારતમાં

d)

જાપાનમાં

17.

કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે ?

a)

ભારત

b)

ચીન

c)

યુ.એસ.એ

d)

ગ્રેટ બ્રિટન

18.

કોઈપણ વસ્તુની ખરીદીના સમયે કયા બિલનું ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ ?

a)

ક્રેડિટ કાર્ડના બિલનો

b)

છાપેલા બિલનો

c)

ડેબિટ કાર્ડના બિલનો

d)

જી . એસ . ટી. વાળા બિલનો

19.

ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કયા માર્કા ની ખરીદવી જોઈએ ?

a)

હોલમાર્કની

b)

આઈ. એસ. આઈ. માર્કાની

c)

હોલમાર્કની

d)

વૂલમાર્કની

20.

સોના ચાંદીના દાગીના કયા માર્કાના ખરીદવા જોઈએ ?

a)

એગમાર્કના

b)

વૂલમાર્કના

c)

હોલમાર્કના

d)

આઈ.એસ. આઈ. માર્કાના

21.

ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે ?

a)

આઈ.એસ.આઈ .

b)

આઈ.એસ.ઓ.

c)

એગમાર્ક

d)

વૂલમાર્ક

22.

ખાદ્ય પદાર્થોની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે ?

a)

એગમાર્ક

b)

આઇ.એસ.આઈ .

c)

વુલમાર્ક

d)

બી.એસ. આઈ.

23.

ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમન ક્યારે અમલમાં મૂક્યો છે ?

a)

ઈ.સ. 1986 માં

b)

ઈ. સ. 1970 માં

c)

ઈ.સ. 1968 માં

d)

ઈ.સ. 1972 માં

24.

તમે દુકાનેથી પેન ખરીદો છો તો તમે શું કહેવાઓ ?

a)

ગ્રાહક

b)

વેપારી

c)

દુકાનદાર

d)

વેચનાર

25.

શાકાહારી ખાતે સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે ?

a)

લાલ રંગની

b)

લીલા રંગની

c)

ભૂરા રંગની

d)

પીળા રંગની

26.

વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો ?

a)

માર્કાને

b)

એકસપાઇરી ડેટને

c)

બિલ લેવું

d)

આપેલ તમામને

27.

માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે ?

a)

લાલ રંગની

b)

લીલા રંગની

c)

પીળા રંગની

d)

વાદળી રંગની