NEW
Font size
Worksheetsધોરણ -8 સામાજિક વિજ્ઞાન પાઠ-ન્યાયતંત્ર McQ -નૌસિલ પટેલ
Total questions: 29
Worksheet time: 15mins
ચોરી ,લૂંટફાટ ,મારામારી વગેરે કયા દાવાઓ કહેવાય ?
દીવાની દાવા
ફોજદારી
પારિવારિક દાવા
સંપત્તિ દાવા
જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે અને બીજા વ્યક્તિનો હક છીનવાઇ જાય છે તે વ્યક્તિ ને ન્યાય મળે તે માટે શાની જોગવાઈ કરેલી છે
ધારાસભા
ન્યાયતંત્ર
તાલુકા અદાલત
એક પણ નહીં
આપણા દેશમાં કયા ક્યાં પ્રકારનાં દાવા અંગે ન્યાય આપવામાં આવે છે?
દીવાની દાવા
ફોજદારી દાવા
બંને
એક પણ નહીં
મકાન-જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ .......દાવાઓ કહેવાય છે
ફોજદારી દાવા
દીવાની દાવા
બંને
એક પણ નહીં
નીચેનામાંથી દેશના નાગરિકો ને ન્યાય આપવા માટે કઈ કઈ અદાલતો ની સ્થાપના કરવામાં આવી છે
તાલુકા અદાલત
જિલ્લા અદાલતો
વડી અદાલતો
આપેલ તમામ
ભારતના ન્યાયતંત્રની સૌથી ટોચ પર કઈ અદાલત આવેલી છે
તાલુકા અદાલત
સર્વોચ્ચ અદાલત
જિલ્લા અદાલત
વડી અદાલત
ભારતના બંધારણના ક્યાં અનુ.છેદ અનુસાર ન્યાયતંત્ર ને કારોબારી થી અલગ રાખવામાં આવ્યું છે
230
50
51
129
ભારતીય સુપ્રીમ કોર્ટ નું દયેય વાક્ય કહ્યુ છે?
જ્યાં ધર્મ ત્યાં જય
સત્ય મેવ જયતે
બને
એક પણ નહીં
ભારત દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે?
અમદાવાદ
દિલ્લી
કલકતા
આગ્રા
જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે
મુખ્યમંત્રી
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
એક પણ નહીં
ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?
સુરત
ગાંધીનગર
અમદાવાદ
રાજકોટ
વડી અદાલત ના મુખ્ય ન્યાયાધીશ નિમણૂક કોણ કરે છે
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
પ્રધાનમંત્રી
એક પણ નહીં
ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારથી થયો છે
28 જાન્યુ 1950
26 જાન્યુ 1950
30 જાન્યુ 1950
એક પણ નહીં
આપણા મુળભુત હકોના પાલન માટેના અધિકાર લઈ અદાલત પાસે છે
વડી અદાલત
સુપ્રીમ કોર્ટ
જિલ્લા કોર્ટ
એક પણ નહીં
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ને કઈ ખાસ પ્રક્રિયા દ્વારા પરથી દૂર કરી શકાય છે?
રાજીનામાની પ્રક્રિયા
મહાભિયોગની પ્રક્રિયા
બંને
એક પણ નહીં
લોક અદાલતો સૌપ્રથમ પ્રયોગ ક્યાં રાજયથી થયો ?
મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન
ઉત્તરપ્રદેશ
અદાલતમાં ન્યાયની દેવી સાથે કઈ બાબત સંકળાયેલી નથી
ત્રાજવું
તલવાર
આંખે કાળી પટ્ટી
બંદૂક
વડી અદાલતના ચુકાદા સામે ........અદાલતમાં અપીલ કરી શકાય છે
લોક અદાલત
સુપ્રીમ કોર્ટ
તાલુકા અદાલત
જિલ્લા અદાલત
ન્યાયની દેવીએ પોતાના હાથમાં ......અને .......ધારણ કરેલ છે?
ત્રાજવું
તલવાર
બંને
એક પણ નહીં
ભારત દેશમાં કેટલી વડી અદાલતો આવેલી છે
25
24
20
28
તાબા અદાલતના ચુકાદા વિરુદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે?
તાલુકા અદાલત
વડી અદાલત
સર્વોચ્ચ અદાલત
એક પણ નહીં
કઈ અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતે જોડતી કડી છે?
સર્વોચ્ચ અદાલત
તાલુકા અદાલત
વડી અદાલત
લોક અદાલત
સિવિલ જજની અદાલત કેટલા રકમ સુધીના નાણાકીય હિસ્સાના (દાવાની)નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે?
20 લાખ
25 લાખ
10 લાખ
15 લાખ
ન્યાયતંત્ર ને વધુ લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે?
રાષ્ટ્રપતિનો
લોકઅદાલતોનો
રાજ્યપાલ
જાહેર હિતની અરજીનો
ગુજરાત રાજ્યની કઇ અદાલતને કોર્ટ ઓફ રેકર્ડ્ઝ તરીકે ઓળખવામાં આવે છે?
જિલ્લા અદાલત
લોક અદાલત
વડી અદાલત
એક પણ નહિ
દેશની પ્રાથમિક શાળામાં ચાલતી કઈ યોજનામાં અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે?
ચિરંજીવી યોજનામાં
દૂધ સંજીવની યોજનામાં
મધ્યાહન ભોજન યોજનામાં
એક પણ નહીં
કેશવાનંદ ભારતી વિરુદ્ધ થયેલા કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના શેના રક્ષણની વિગતોની ચર્ચા કરી હતી?
મુળભુત ફરજો
મુળભુત હકો
માનવ હકો
એક પણ નહીં
નીચેનામાંથી ક્યુ વિધાન લોકઅદાલતના ફાયદાઓ માટે યોગ્ય છે
લોક અદાલતના માધ્યમથી અનેક કેસોના ઝપડી અને સુખદ સમાધાન આવ્યા છે
કોર્ટના સમય અને નાણાં બચે છે?
લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે?
આપેલ તમામ
F. I. R નું પુરુનામ જણાવો
Fast information report
First information report
French information report
એક પણ નહીં
