wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

DIVINE SCHOOL

Total questions: 30

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

ભારતમાં સૌપ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો?

a)

મુંબઈ અને સત્તારા વચ્ચે

b)

મુંબઈ અને પુણે વચ્ચે

c)

મુંબઈ અને સુરત વચ્ચે

d)

મુંબઈ અને થાણા વચ્ચે

2.

કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ?

a)

મેકોલોના

b)

મેયોના

c)

ચાર્લ્સ વુડના

d)

મિન્ટોના

3.

કોર્નવોલિસ પછી ગર્વનર જનરલ તરીકે કોની નિમણુક થઇ?

a)

વેલેસ્લીની

b)

ડેલહાઉસીની

c)

વિલિયમ બેન્ટિકની

d)

સર જ્હોન શોરની

4.

બ્રિટિશ વહિવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી ?

a)

અંગ્રેજી શિક્ષણના

b)

ન્યાયંતંત્રના

c)

સામાજિક સંસ્થાઓના

d)

વર્તમાનપત્રોના

5.

ક્યાં ગર્વનર જનરલના સમયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો

a)

વેલેસ્લીના

b)

વિલિયમ બેન્ટિકના

c)

રિપનના

d)

ડેલહાસીના

6.

કોર્નવોલિસે ટિપુ સુલતાન સાથે ક્યો વિગ્રહ કર્યો ?

a)

પહેલો મૈસુર વિગ્રહ

b)

બીજો મૈસુર વિગ્રહ

c)

ત્રીજો મૈસુર વિગ્રહ

d)

ત્રીજો કર્ણાટક વિગ્રહ

7.

' પાકિસ્તાનના સાચા સર્જક મહંમદઅલી ઝીણા કે રહીમતુલ્લા નહીં ; પરંતુ ............. જ હતા .'

a)

લોર્ડ મોન્ટેગ્યું

b)

લોર્ડ રિપન

c)

લોર્ડ કર્ઝન

d)

લોર્ડ મિન્ટો

8.

" સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ હક છે અને હું તેને લઈને જ ઝંપીશ. " આ વિધાન કોણે કહ્યું હતું ?

a)

બાળ ગંગાઘર ટિળકે

b)

ગોપાલ કૃષ્ણ ગોખલેએ

c)

લાલા લજપતરાયે

d)

લાલા હરદયાળે

9.

અસહકારના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની ' કેસરે હિંદ ' ની ઉપાધિનો ત્યાગ કર્યો ?

a)

મહાત્મા ગાંધીએ

b)

રવીન્દ્રનાથ ટાગોરે

c)

ગોપાલકૃષ્ણ ગોખલેએ

d)

શ્રીમદ રાજચંદ્રે

10.

શ્રી અરવિંદ ઘોષે ક્યા પુસ્તકમાં કાંતીની યોજનાનું વર્ણન કર્યું હતું ?

a)

ભવાની મંદિર

b)

શારદા મંદિર

c)

રાધા કૃષ્ણ મંદિર

d)

મહાકાલી મંદિર

11.

અંગ્રેજ અધીકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી ?

a)

ખુદીરામ બોઝે

b)

ભગતસિંહે

c)

પ્રફુલ્લ ચાકીએ

d)

મદનલાલ ધીંગરાએ

12.

' ઈન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ ' નું નામ બદલીને ' ગદર પાર્ટી ' કોણે રાખ્યું ?

a)

રાણા સરદારસિંહે

b)

લાલા હર દયાળે

c)

મદનલાલ ધીંગરાએ

d)

રાજા મહેન્દ્ર પ્રતાપે

13.

ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો .

a)

કનૈયાલાલ મુનશી

b)

ડૉ. રાજેન્દ્રપ્રસાદ

c)

ડૉ. શ્યામાંપ્રસાદ મુખરજી

d)

સરદાર પટેલ

14.

નીચેનામાંથી બંધારણસભાનાં સ્ત્રી - સભ્ય કોણ હતાં ?

a)

શ્રીમતી એની બેસન્ટ

b)

શ્રીમતી ઈન્દિરા ગાંધી

c)

શ્રીમતી કમલાદેવી પંડિત

d)

શ્રીમતી સરોજિની નાયડું

15.

નીચેનામાંથી ક્યા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી ?

a)

ઇટાલીનું

b)

ઇરાનનું

c)

ઇઝરાઇલનું

d)

ઇથિયોપિયાનું

16.

નીચેનામાંથી ક્યા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી ?

a)

ઇટાલીનું

b)

ઇરાનનું

c)

ઇઝરાઇલનું

d)

ઇથિયોપિયાનું

17.

નીચેનામાંથી ક્યા દેશમાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે ?

a)

યૂ. એસ. એ. માં

b)

ભારતમાં

c)

ગ્રેટબ્રિટનમાં

d)

પાકિસ્તાનમાં

18.

ભારતના બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય છે ?

a)

મૂળભૂત હકોથી

b)

મૂળભૂત ફરજોથી

c)

સ્વરાજ્યના દસ્તાવેજથી

d)

આમુખથી

19.

ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે?

a)

30

b)

35

c)

25

d)

20

20.

ભારતનો પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે ?

a)

અડધા કલાકનો

b)

બે કલાકનો

c)

દોઢ કલાકનો

d)

એક કલાકનો

21.

ભારતની પ્રમાણસમય રેખા કેટલાં રાજ્યોમાંથી પસાર થાય છે ?

a)

2

b)

3

c)

4

d)

5

22.

વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે :

a)

સાત

b)

c)

આઠ

d)

નવ

23.

ઈન્ડો - ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથિસ સમુદ્રમાંથી કઈ પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું. ?

a)

હિમાલય

b)

એન્ડિઝ

c)

રોકી

d)

આલ્પસ

24.

ભારતનો ક્યો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે ?

a)

દ્રીપ સમૂહો

b)

દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ

c)

ઉત્તરનો મેદાની પ્રદેશ

d)

ઉત્તરનો પર્વતીય પ્રદેશ

25.

વિશ્વનુ સર્વોચ્ચ શિખર ક્યું છે ?

a)

કાંચનજંગા

b)

માઉન્ટ એવરેસ્ટ

c)

K2

d)

ધવલગિરી

26.

પતકાઇ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ ; લુશાઇ:...................

a)

નાગાલેન્ડ

b)

મણિપુર

c)

મિઝોરમ

d)

મેધાલય

27.

હિમાલય પર્વતીય પ્રદેશની ઉત્તર તરફની હારમાળા ક્યા નામે ઓળખાય છે ?

a)

બૃહદ હિમાલય

b)

બાહ્ય હિમાલય

c)

મધ્ય હિમાલય

d)

ભારત - ચીન હિમાલય

28.

પવિત્ર યાત્રાધામ માનસરોવર ક્યાં આવેલું છે ?

a)

શિવાલિકમાં

b)

પશ્ચિમઘાટમાં

c)

મધ્ય હિમાલયમાં

d)

બૃહદ હિમાલયમાં

29.

ગંગોત્રી , યમનોત્રી, બદરીનાથ, કેદારનાથ વગેરે ઉત્તર ભારતનાં પવિત્ર યાત્રાધામો કઈ પર્વતશ્રેણીમાં આવેલાં છે ?

a)

મધ્ય હિમાલય

b)

બાહ્ય હિમાલય

c)

પૂર્વ હિમાલય

d)

બૃહદ હિમાલય

30.

શિવાલિક હારમાળામાં કંકર , પથ્થરો અને જાડા કાંપથી ઢંકાયેલી ખીણ રચનાને સ્થાનિક ભાષામાં શું કહે છે ?

a)

દોઆબ

b)

દૂન (DUN)

c)

બાંગર

d)

ભાબર