wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 DT9 AUG 11

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

નીચેનામાથી પાયાની સેવાઓમા કોનો સમાવેશ નથી થતો ? તારવો.

a)

વાહન વ્યવહાર ,

b)

સંદેશ વ્યવહાર ,

c)

વીજળી

d)

ખાણ-ખનીજ ઉદ્યોગ

2.

ખેડૂતોને જમીન માલિકીનો સાચો હક્ક આપતા કાયદા તારવો : ...................

a)

ખેડે તેની જમીન ,

b)

જમીન ટોચ મર્યાદા ધારો

c)

ખોરાક-ઔષધ નિયમન ધારો

d)

માર્કેટિંગ યાર્ડ

3.

નીચેનામાથી કઈ કઈ સગવડો ખેડૂતોને સરકાર તરફથી ઉપલબ્ધ કરવામાં આવતી નથી ?

a)

ખાતરો અને બિયારણ ખરીદવા માટે સબસિડી ,

b)

વરસાદ કે દુષ્કાળમાં પાક નિષ્ફળ જાય તો આર્થિક સહાય ,

c)

માંર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજી ની વ્યવસ્થા ,

d)

મફત વાહન વ્યવહાર ની સગવડ ,

4.

હરિયાળી ક્રાંતિ ......... દાયકમાં થઈ .

a)

1950

b)

1960

c)

1970

d)

1980

5.

ખેત પેદાશોના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમ છે ?

a)

1

b)

3

c)

4

d)

2

6.

જો દેશમાં પૂરતું અનાજ ઉત્પાદન ન હોય, અને આયાત ઉપર આધાર હોય, તો દેશની સ્વતંત્રતા પણ જોખમમાં છે - તેમ કહી શકાય ?

a)

હા

b)

ના

7.

બફર સ્ટોક એટ્લે વધારાનો સ્ટોક - આ વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

8.

ભારતે હજુ બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે - આ સાચું લાગે છે ?

a)

હા

b)

ના

9.

આર્થિક વિકાસ એ પ્રથમ છે, અને વૃદ્ધિ પછી - શું આ બરોબર છે ?

a)

હા

b)

ના

10.

માથાદીઠ આવક = .............. ને દેશની કુલ વસ્તિથી ભાગાકાર કરીને મેળવાતો આંકડો.

a)

દેશની કુલ આવક

b)

દેશની કુલ નિકાસ

c)

દેશની કુલ આયાત

d)

આમાથી કશું નહીં

11.

વિકાસશીલ રાષ્ટ્રોમાં થતી આવકની વૃદ્ધિ એ ....... સૂચવે છે.

a)

વિકાસ

b)

વૃદ્ધિ

12.

આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુ થી કરવામાં આવતી પ્રવૃત્તિને ......... પ્રવૃત્તિ કહે છે.

a)

આર્થિક

b)

સામાજિક

c)

બિનઆર્થીક

d)

રાજકીય

13.

DAP , NKP , - એ બિયારણો ના નામ છે - આ સાચું છે ?

a)

ના

b)

હા

14.

દાંતીવાડા , આણંદ - આ બંને કયા રાજ્યની યુનિવર્સિટીઓ છે ?

a)

ગુજરાત

b)

મધ્યપ્રદેશ

c)

મહારાષ્ટ્ર

d)

બિહાર

15.

ખેતરમાં આધુનિક પદ્ધતિઓ - સિંચાઇ, સંશોધિત બિયારણો ણો ઉપયોગ કરીને જો ઉત્પાદન વધારવામાં આવે - તો તેને શું કહેવાય ?

a)

વૃદ્ધિ

b)

વિકાસ

16.

735 ડોલર કરતાં ઓછી માથાદીઠ આવક ધરાવતા અર્થતંત્રને વિકાસશીલ કહેવાય - એવું કઈ સંસ્થાના અહેવાલમાં છે ?

a)

વિશ્વબેન્કના

b)

WTO ના

c)

યુનેસ્કોના

d)

સલામતી સમિતિના

17.

જો કોઈ દેશનો વસ્તી વૃદ્ધિનો દર 2% જેટલો હોય, તો કયા પ્રકારનો દેશ ગણાશે ?

a)

વિકસિત

b)

વિકાસશીલ

18.

વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારમાં સામાન્ય રીતે આયાત ....... અને નિકાસ ....... હોય છે.

a)

વધુ , ઓછી

b)

ઓછી , વધુ ,

19.

પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓ નથી આવતી ?

a)

મરઘાં-બતકા ઉછેર ,

b)

પશુપાલન

c)

વાહન વ્યવહાર

d)

શિક્ષણ

20.

જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ કુલ આવકમાં ઉધ્યોગ અને સેવા ક્ષેત્રના સાપેક્ષમાં ......... જાય છે.

a)

ઘટતું

b)

વધતું