Worksheetsધો - 10 એકમ - 4 ભારતનો સાહિત્યિક વારસો
Total questions: 16
Worksheet time: 8mins
મહર્ષિ પાણીનીનો મહાન ગ્રંથ કયો છે ?
અષ્ટાધ્યાયી
પૃથ્વીરાજરાસો
વિક્રમાંકદેવચરિત
ચંદ્રાયન
સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે ?
વાલ્મિકી
સંત તુલસીદાસ
મહાકવિ કાલિદાસ
મહાકવિ ભાસ
દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે ?
તમિલ
તેલુગુ
કન્નડ
મલયાલમ
કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનો ના નામ દરવાજા પર લખવામાં આવતા ?
તક્ષશિલા
વારાણસી
નાલંદા
વલવી
ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે ?
ઋગ્વેદ
યજુર્વેદ
સામવેદ
અથર્વવેદ
વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે ?
ઉત્તમ રામચરિત
મેઘદૂત
મહાભારત
રામાયણ
મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન , કર્મ અને ભક્તિમાર્ગ નું વિવેચન શેમા કરવામાં આવ્યું છે ?
રામાયણમાં
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં
રામચરિત માનસમાં
ઉત્તમ રામચરિતમાં
પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઇ છે ?
અષ્ટાધ્યાયી
મિલિંદ પન્હો
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
મિનેન્ડર નું અર્થશાસ્ત્ર
બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ?
પાલી
હિન્દી
બ્રાહમી
ગુજરાતી
કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે ?
પૃથ્વીરાજરાસો
વિક્રમાંક દેવ ચરિત
કવિરાજ માર્ગ
ચંદ્રયાન
ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ?
નરસિંહ મહેતાએ
દલપતરામે
પ્રેમાનંદે
દયારામે
નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો .
કવિ રન્ના - રણજીત પુરાણ
કવિ પોન્ના - શાતિપુરાણ
કવિ પંપા - આદિપુર
કવિ કંબલ - મહાભારત
નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો .
શૂદ્રક - મૃચ્છકટિકમ
ભારવિ - કિરાતાર્જુનિયમ
બાણભટ્ટ - કાદંબરી
વિશાખાદત્ત - દશકુમારચરિત
કથાસરિતસાગર : સોમદેવ / રાજતરંગિણી : . . . . . . . . . .
જયદેવ
ભારવિ
કલ્હણ
ભવભૂતિ
ભારતની કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા ?
વલભીમાં
વારાણસીમાં
નાલંદામાં
તક્ષશિલામાં
પાંચમી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ?
હાન - શુઈએ
યુઅન - સ્વાંગે
ઈસ્તિંગે
ફાહિયાને
