wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 DT6 JULY 21

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નાગલી માટે નીચેનામાથી કયો શબ્દ બંધ બેસતો નથી ?

a)

ફિંગર મિલેટ ,

b)

આફ્રિકન મિલેટ ,

c)

બાવટા ,

d)

થૂલી

2.

ઢોળાવવાળી,કાળી,કઠણ,પથરાળ જમીન ક્યા પાકને અનુકૂળ આવે છે ?

a)

મકાઇ

b)

બાજરી

c)

જુવાર

d)

ઘઉં

3.

નીચેનાંમાંથી સાચી વિગતોની જોડી તારવો

a)

ઝાયદપાક - ઉનાળામાં લેવાય છે ,

b)

રવી પાક - શિયાળામાં લેવાય છે ,

c)

ખરીફ પાક - ચોમાસામાં લેવાય છે ,

d)

રોકડિયા પાક - બારેમાસ લેવાય છે

4.

ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે ?

a)

22 %

b)

24 %

c)

26 %

d)

20 %

5.

નીચેના પૈકી કયો પાક રવી પાક છે ?

a)

ઘઉં,

b)

જુવાર ,

c)

બાજરી

d)

, મકાઇ

6.

જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઇની સગવડ ઓછી છે ત્યાં થતી ખેતીને શું કહે છે ?

a)

શુષ્કખેતી

b)

આર્દ્ર ખેતી

c)

બાગાયતી ખેતી

d)

ઝૂમ ખેતી

7.

ઘઉંને ગોરાડુ કે વ્કાળી જમીન માફક આવે છે - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

8.

ગુજરાતનો કયો પ્રદેશ ઘઊંના ઉત્પાદન માટે જાણીતો છે ?

a)

ભાલ

b)

ચરોતર

c)

દક્ષિણ

d)

પહાડી

9.

નાગલી નીચેનામાથી કયા રોગોના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે ?

a)

હૃદયરોગ ,

b)

ડાયાબિટીસ ,

c)

કૂપોષણ ,

d)

કેન્સર

10.

ચણા , વટાણા અને મસૂર - આ ત્રણે રવિ પાક છે - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

11.

જાયદ પાક કયા મહિનાઓમાં લેવામાં આવે છે ?

a)

જૂન-જુલાઇ થી ઓક્ટોબર-નવેમ્બર

b)

ઓક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ ,

c)

માર્ચ થી જૂન

12.

ભારતની નિકાસમાં ખેતી અને ખેતી પેદાશોનો હિસ્સો લગભગ ....... % જેટલો છે. ?

a)

18

b)

20

c)

22

d)

24

13.

ઝૂમ ખેતી એક જ જગ્યા પર લગભગ ........ વર્ષ સુધી કરાય છે.

a)

બે થી ત્રણ ,

b)

ત્રણ થી ચાર ,

c)

ચાર થી પાંચ ,

d)

એક થી બે

14.

જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી - તેવી ખેતી કઈ ?

a)

સજીવ ખેતી ,

b)

બાગાયતી ખેતી,

c)

ઝૂમ ખેતી ,

d)

આર્દ્ર ખેતી

15.

ભારતમાં કુલ ખેતીના ઉત્પાદનમાં ધાન્ય પાકનું ઉત્પાદન આશરે ........ % છે.

a)

50 ,

b)

40,

c)

30,

d)

20

16.

.......... ની ખેતીમાં માનવશ્રમની જરૂરિયાત વધુ રહે છે .

a)

ડાંગર ,

b)

ઘઉં ,

c)

શેરડી ,

d)

મકાઇ

17.

ડાંગર એ ઉષ્ણકટિબંધિય પાક છે - આ સાચું છે ?

a)

હા,

b)

ના

18.

...... ની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી માનવ શ્રમ ની ઓછી જરૂર પડે છે.

a)

ડાંગર ,

b)

ઘઉં ,

c)

શેરડી ,

d)

મકાઇ

19.

એક જમીન પર વધુ પાક લેવાની નીતિ એટલે ?

a)

સઘન ખેતી

b)

સજીવ ખેતી

c)

ઝૂમ ખેતી

d)

બાગાયતી ખેતી

20.

આપેલું ચિત્ર કયા પાકનું છે ?

a)

એરંડો

b)

નારિયેળ

c)

તુવેર

d)

સરસવ