wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 DT-15 (16 MARKS) SEP 22

Total questions: 16

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ભારતની સંસ્કૃતિનાથી સત, ચિત્ત , અને ..........નો અનુભવ થાય છે.

a)

આનંદ

b)

પ્રેમ

c)

શાંતિ

d)

નિર્વાણ

2.

સંસ્કૃતિ એટ્લે જીવન જીવવાની .............

a)

રીત

b)

ઈચ્છા

c)

વૃત્તિ

d)

અનિચ્છા

3.

ભારતના વારસાને સરળતાથી સમજવા કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે ?

a)

1

b)

2

c)

3

d)

4

4.

નીચેનામાથી કુદરત પર આધારિત ચીકીત્સા પદ્ધતિઓ તારવો

a)

યુનાની

b)

આયુર્વેદિક

c)

નિસર્ગોપચાર

d)

એલોપથી

5.

વટસાવિત્રી વ્રતમાં ...... ની પૂજા કરવામાં આવે છે.

a)

લીમડા

b)

પીપળા

c)

વડ

d)

આંબા

6.

નીચેનામાથી આપણી રાષ્ટ્રમુદ્રામાં કોનો કોનો સમાવેશ કરવામાં આવેલ છે ?

a)

ચાર સિંહો

b)

ઘોડો

c)

હાથી

d)

બડદ

7.

શિલ્પ સ્થાપત્યની કળા આશરે ....... વર્ષ જૂની છે.

a)

2000

b)

3000

c)

4000

d)

5000

8.

ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયની છે ?

a)

રાષ્ટ્રકુટ

b)

ચૌલ

c)

પરમાર

d)

ચેર

9.

સોમનાથ ગીર માં .......... નો મેળો ભરાય છે.

a)

કાર્તિકી પૂર્ણિમા

b)

ભાદરવી અમાસ

c)

ફાગણ સુદ પુનમ

d)

ચૈત્ર સુદ પુનમ

10.

માથે વાંકડિયા વાળ, 4 થી 5 ફૂટ ઊંચા - આ પ્રજા એટ્લે ..........

a)

નેગ્રીટો

b)

ઓસ્ટ્રેલોઇડ

c)

મોંગોલોઇડ

d)

દ્રવિડ

11.

પાષાણયુગની સંસ્કૃતિના સીધા વાસદાર એટ્લે ..........

a)

નેગ્રીટો

b)

ઓસ્ટ્રેલોઇડ

c)

મોંગોલોઇડ

d)

દ્રવિડ

12.

બંધારણ ના અનુચ્છેદ ....... માં ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો જણાવી છે.

a)

51 ક

b)

52 ક

c)

50 ક

d)

53 ક

13.

ઉત્તર પશ્ચિમ ચિનમાથી તિબેટમાં થઈ ભારતમાં આવનાર પ્રજા એટ્લે ..........

a)

નેગ્રીટો

b)

ઓસ્ટ્રેલોઇડ

c)

મોંગોલોઇડ

d)

દ્રવિડ

14.

ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ ..... લોકો હતા.

a)

આર્ય

b)

દ્રવિડો

c)

મોંગોલોઇડ

d)

નેગ્રીટો

15.

'લોકમાતા' શબ્દ કોના માટે વાપરવામાં આવે છે?

a)

નદી

b)

પર્વત

c)

મેદાન

d)

વૃક્ષ

16.

દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાથી કોનો સમાવેશ ન કરી શકાય ?

a)

તામિલ

b)

મલયાલમ

c)

હિન્દી

d)

કન્નડ