wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન -સ્થાનિક સરકાર પ્રશ્નો MCQ

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પંચાયતરાજનું સૌથી મહત્વનું એકમ કયું છે?

a)

જિલ્લા પંચાયત

b)

ગ્રામ પંચાયત

c)

તાલુકા પંચાયત

d)

નગરપાલિકા

2.

ગુજરાતમાં પંચાયતરાજનું માળખું કેટલા પ્રકારનું છે?

a)

3

b)

4

c)

2

d)

5

3.

ગ્રામપંચાયત માં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

a)

10

b)

6

c)

5

d)

7

4.

ગ્રામપંચાયત ની ચૂંટણી કેટલા વર્ષે થાય છે?

a)

5

b)

3

c)

2

d)

6

5.

ગ્રામપંચાયત ના વડાને શુ કહેવામાં આવે છે

a)

ઉપસરપંચ

b)

સરપંચ

c)

સભાપતિ

d)

ગ્રામસેવક

6.

ગ્રામ પંચાયતમાં કોની ચૂંટણી ગામના બધા જ મતદારો કરે છે

a)

તલાટી કમ મંત્રી

b)

ગ્રામ સચિવ

c)

સરપંચ

d)

ગ્રામસેવક

7.

ગ્રામપંચાયતે વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલીવાર ગ્રામસભાનું આયોજન કરવુ ફરજિયાત છે

a)

2 વાર

b)

3 વાર

c)

1 વાર

d)

એક પણ વાર નહિ

8.

ગ્રામપંચાયત ની વહીવટી કામગીરી કોણ કરે છે?

a)

સરપંચ

b)

તલાટી કમ મંત્રી

c)

ગ્રામ સચિવ

d)

મેયર

9.

ગ્રામસભાના અદયક્ષ કોણ હોય છે?

a)

મામલતદાર

b)

સરપંચ

c)

સભાપતિ

d)

ગામનો વડિલ વ્યક્તિ

10.

ગ્રામ પંચાયત ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે

a)

ગ્રામપંચાયત

b)

ગ્રામ સચિવાલય

c)

ગ્રામાલય

d)

વિધાનસભા

11.

ગ્રામપંચાયત ચૂંટણીમાં મહિલા અનામત કેટલા ટકા છે

a)

33

b)

50

c)

20

d)

10

12.

ગ્રામપંચાયત માં OBC માટે કેટલા ટકા અનામત છે

a)

20

b)

30

c)

5

d)

10

13.

ગ્રામપંચાયત ની ચૂંટણી માં અનામત બેઠક કોણ નક્કી કરે?

a)

રાજ્યસરકાર

b)

કલેક્ટર

c)

જિલ્લા પ્રમુખ

d)

રાજ્યપાલ

14.

ગ્રામપંચાયત માં સરપંચ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ

a)

25

b)

18

c)

21

d)

30