NEW
Font size
Worksheetsધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ -4 /નૌસીલ પટેલ
Total questions: 13
Worksheet time: 7mins
સોમનાથ મંદિરનું છેલ્લે કઈ સાલમાં નવ નિર્માણ કરવામાં આવ્યું હતું?
1952
1951
1950
1955
મહંમદ ઘોરીયે સોમનાથ મંદિર પર ચઢાઈ કરી ત્યારે ગુજરાતમાં કોનું શાસન ચાલતું હતું
કર્ણદેવ વાધેલા
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
નાયકદેવી
ઉપરકોટ ની ગુફા ગુજરાતમાં કયા આવેલી છે
અમદાવાદ
સુરેન્દ્રનગર
જૂનાગઢ
ભાવનગર
ઉપરકોટનું પ્રાચીન(મુલનામ) નામ શું હતું?
રૈવતક
ગિરિદુર્ગ
ગિરિવર
નવઘણ કોટ
જૂનાગઢ માં ઉપરકોટ માં અડિકડી વાવ અને નવઘણ કુવા બંધાવી કયા રાજાએ પાણીની સુવિધા પુરી પાડી હતી
રા,ખેંગાર
રા.નવઘણ
જયસિંહ
રા,માંડલીક
લોહસ્તંભ ભારતમાં કયા રાજયમાં આવેલો છે?
ગુજરાત
રાજસ્થાન
મધ્યપ્રદેશ
દિલ્લી
કોનાર્કનુંસૂર્યમંદિર ભારતમાં ક્યાં આવેલું છે
ઓરિસ્સા
ગુજરાત
રાજસ્થાન
દિલ્લી
જેનો આકાર રથ જેવો છે જેને બાર વિશાલ પૈડા છે જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે,તે મંદિર એટલે....
કોનાર્ક મંદિર
સૂર્યમંદિર
એક પણ નહીં
તિરૂપતિ બાલાજી
ભારત નું ક્યુ મન્દિર "કાળા પેગોડા "ના નામથી ઓળખાય છે
સૂર્યમંદિર
કોનાર્ક મંદિર
દ્વારકાનું મંદિર
એક પણ નહીં
પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ નું મંદિર ભારતમાં કયા રાજયમાં આવેલું છે
ગુજરાત
રાજસ્થાન
તમિલનાડુ
દિલ્લી
ગુજરાતમાં આવેલું દ્વારકાધીસ પવિત્ર મંદિર કઈ નદીના કિનારે આવેલુ છે
ભૂખી
ગોમતી
સરસ્વતી
નાગમતી
આગ્રાનો કિલ્લો બાંધનાર મુઘલ બાદશાહ કોણ હતો
શાહજહાં
અકબર
જહાંગીર
બાબર
ભારતમાં 'જહાંગીર મહેલ 'ક્યાં આવેલો છે?
દિલ્લી
આગ્રા
દોલતાબાદ
ખાનપુર
