WorksheetsN.M.M.S પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો-નૌસિલ પટેલ
Total questions: 16
Worksheet time: 8mins
અકબર ની માતાનું નામ શું હતું
હાજી બેગમ
હમીદા બાનું
ચાંદ બીબી
એક પણ નહીં
હલ્દીઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું
અકબર-બૈરામ ખાન
અકબર-રાણા પ્રતાપ
અકબર-હેમુ
અકબર-સલીમ
નીચેનામાંથી હલ્દીઘાટી ના યુદ્ધમાં રાણા પ્રતાપની સેનાના સેનાપતિ કોણ હતા
રાજા માનસિંહ
અમરસિંહ
હકીમખાન
શક્તિસિંહ
ભારતના ઇતિહાસમાં કયો મુઘલ શાસક ગણના પાત્ર સ્થાન ધરાવે છે
બાબર
ઔરંગઝેબ
અકબર
શાહજહાં
મુઘલ બાદશાહ અકબરે કયા નગર ને પોતાની રાજધાની બનાવી હતી
આગ્રા
ફતેહપુર સિકરી
દિલ્લી
દીને પનાહ
અકબરે તમામ ધર્મોના ઉત્તમ તત્વો એકઠા કરીને કયા સંપ્રદાય ની સ્થાપના કરી હતી?
દિન એ ઇલાહી
દિન એ ખાન
દીને એ અલ્લાહ
આપેલ તમામ
નીચેનામાંથી કયા મુઘલે ફતેહપુર સિકરી નગર વસાવ્યું હતું
બાબર
જહાંગીર
અકબર
એક પણ નહીં
કયા મુઘલ રાજાએ અસમ અને દ.ભારતના ગોલકોંડા સુધી વિજય પ્રાપ્ત કર્યો હતો
અકબર
ફરોજશાહ
જહાંગીર
શાહજહાં
કયા મુઘલ રાજાના સમયમાં 'ચિત્રકલા વિશ્વ વિખ્યાત 'બની હતી
જહાંગીર
અકબર
બાબર
હુમાયુ
મુઘલ બાદશાહ શાહજહાં નું હુલામણું નામ શુ હતું
સલીમ
અબુલ
ખુર્રમ
જલાલુદિન
વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલ નું નિર્માણ કયા મુઘલ શાસકે કરાવ્યું હતું
અકબર
શાહજહાં
જહાંગીર
હુમાયુ
મુઘલ સમયમાં સેનાના વડાને શુ કહેવામાં આવતું હતું
ન્યાયાધીશ
સેનાપતિ
મીરબક્ષ
વજીર
મુઘલ સમયમાં ન્યાયખાતાના વડાને શુ કહેવામાં આવતું?
કાઝી
મહામાત્ય
વાંકીયાનવીસ
બાદશાહ
અકબરની મહેસુલી વ્યવસ્થાનો સ્થાપક (જનક)કોણ હતો
તાનસેન
અબુલ ફઝલ
ટોડરમલ
એક પણ નહીં
દિલ્લીમાં આવેલ 'લાલકિલ્લાનું 'અને 'મોતી મસ્જિદ 'નું નિર્માણ કયા મુઘલ શાસકે કરાવ્યું હતું
અકબર
જહાંગીર
શાહજહાં
ઔરંગઝેબ
નીચેનામાંથી ક્યાં મુઘલ શાસકે ઇસ્ટ ઇન્ડિયા કંપની ને ભારતમાં વેપાર કરવાનું ફરમાન (આદેશ)કર્યું હતું
અકબર
જહાંગીર
શાહજહાં
એક પણ નહીં
