Worksheetsસામાજીક વિજ્ઞાન ઘોરણ10
Total questions: 25
Worksheet time: 25mins
લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?
ભારત
પ્રકૃતિ
નદીઓ
પનિહારીઓ
નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
શારદાપીઠ - સોમનાથ
પોળો ઉત્સવ - વડનગર
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ - મોઢેરા
સિદ્દી સૈયદની જાળી - ભાવનગર
દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?
હિન્દી
તમિલ
કન્નડ
મલયાલમ
ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોને ઓળખો.
વડનગર , ચાંપાનેર , નવસારી , સિદ્ધપુર
દ્વારકા , અંબાજી , પાવાગઢ , પાલીતાણા
શામળાજી , ડાકોર , બહુચરાજી , વિરમગામ
તળાજા , ઝગડીયા , કોટેશ્વર , શામળાજી
એક જોડકું સાચું નથી.
વૌઠાનો મેળો - ધોળકા
કાળીયાઠાકોરનો મેળો - ડાકોર
નકલંકનો મેળો - ભાવનગર
ભળીયાદનો મેળો - ભળીયાદ
મોંગોલોઈડ લોકો....... વર્ણના હોવાથી તે 'કિરાત' તરીકે ઓળખાતા.
શ્યામ
ઘઉં
ગોરા
પીળા
આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે ?
વારસો
સંસ્કૃતિ
વારસો અને સાંસ્કૃતિક
આપેલ એક પણ નઈ
ભારતની સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન અને પોષણ પામી હતી ?
ગંગા અને યમુના
નર્મદા અને ગોદાવરી
સિંધુ અને રાવી
કૃષ્ણા અને કાવેરી
ભારતમાં શિલ્પ સ્થાપત્ય ની કળા આશરે કેટલા વર્ષ જેટલી પ્રાચીન છે ?
4000
5700
4600
5000
ઇલોરની ગુફાઓ ક્યાં વંશ ના સમયની છે ?
પલ્લવ
ચૌલ
ચાલુક્ય
રાષ્ટ્રકુટ
સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
પાટણ
સિદ્ધપુર
વિરમગામ
મોઢેરા
તાના - રીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે ?
અમદાવાદ
મોઢેરા
વડનગર
વિજયનગર
માતારૂપે દેવી અને પિતારૂપે પરમાત્મા નો ખ્યાલ કોણે આપ્યો ?
આર્યો
નેગ્રીટો
દ્રવીડો
મોંગોલોઇડ
વારસાનું ઘડતર અને તેનો ક્રમિક વિકાસ ભારતને મળેલ કઈ વિશિષ્ટ રચના પર આધારિત છે ?
સંસ્કૃતિક
પ્રાકૃતિક
ધાર્મિક
સામાજિક
ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો વિશિષ્ટ ફાળો છે ?
હબસી
દ્રવિડ
નિષાદ
ડીનારીક
તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?
સુરેન્દ્રનગર
જૂનાગઢ
અમદાવાદ
મહેસાણા
ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે ?
શામળાજી
અંબાજી
બહુચરાજી
માધવપુર
ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ આપણને ક્યાં યુગની યાદ અપાવે છે ?
રાષ્ટ્રકુટ
ચૌલ
ચાલુક્ય
મૌર્ય
ભારતમાં કઈ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી ?
દ્રવિડ
નેગ્રીટો
ડીનારીક
નિષાદ
ભારતમાં કઈ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થાય છે ?
દ્રવિડ
ઑસ્ટ્રોલોઇડ
નેગ્રીટો
ડીનારીક
કાંતવું , વણવું , અને રંગવું આ કઈ પ્રજાના વિશિષ્ટ કૌશલ્ય છે ?
દ્રવિડ
હબસી
ઑસ્ટ્રોલોઇડ
આપેલ એક પણ નહીં
વર્ણ શ્યામ , લાબું પહોળું માથું , ટૂંકું કદ આ કઈ પ્રજાના લક્ષણો છે ?
નેગ્રીટો
ઓસ્ટ્રેલોઇડ
દ્રવિડ
મોંગોલોઇડ
ભાંગુરિયાનો મેળો ક્યાં ભરાય છે ?
ઉનાવા
આહવા
સોમનાથ
કવાંટ
રણછોડરાયજી મંદિર ડાકોર કીયા જિલ્લામાં આવેલું છે ?
ભાવનગર
ખેડા
અરવલ્લી
બનાસકાંઠા
ભારતના સામાજિક ધાર્મિક જીવન પર કોનો અસરકારક પ્રભાવ રહ્યો છે ?
નદીઓનો
ભૂમિદ્રશ્યોનો
વનસ્પતિનો
વન્યજીવન
