wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ - 8

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

કોલંબસ કયા દેશનો વતની હતો ?

a)

પોર્ટુગલનો

b)

અમેરિકાનો

c)

ઇટલીનો

d)

સ્પેઇનનો

2.

ઈ. સ. 1502માં પોર્ટુગલ પ્રજાએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી હતી ?

a)

સુરતમાં

b)

કાલિકટમાં

c)

મુંબઇમાં

d)

કોલકાતામાં

3.

ડચ લોકો કયા દેશના વતની હતા ?

a)

ફ્રાંસના

b)

અમેરિકાના

c)

ડેન્માર્કના

d)

હોલેન્ડના

4.

પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી ?

a)

જલાવરણ

b)

વાતાવરણ

c)

જીવાવરણ

d)

શિલાવરણ

5.

પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?

a)

71%

b)

78%

c)

97%

d)

80%

6.

'ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા' કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી ?

a)

ઈ. સ. 1664માં

b)

ઈ. સ. 1668માં

c)

ઈ. સ. 1656માં

d)

ઈ. સ. 1675માં

7.

ઈ. સ. 1756માં બંગાળનો નવાબ કોણ બન્યો ?

a)

સુજાઉ-દિન-દૌલા

b)

મીર જાફર

c)

સિરાજ-ઉદ-દૌલા

d)

અલીવર્દી ખાન

8.

અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી ?

a)

ગંગા નદીના કાંઠે

b)

યમુના નદીના કાંઠે

c)

હુગલી નદીના કાંઠે

d)

પદ્મા નદીના કાંઠે

9.

કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

નાઇટ્રોજન

c)

હાઈડ્રોજન

d)

કાર્બન મોનોક્સાઇડ

10.

વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?

a)

78%

b)

0.03%

c)

21%

d)

78%

11.

વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે ?

a)

નાઇટ્રોજન

b)

ઓક્સિજન

c)

ઓઝોન

d)

હાઈડ્રોજન

12.

મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

વરસાદ

b)

નદી

c)

તળાવ

d)

કૂવા

13.

વાતાવરણમાં ઓક્સિજન વાયુના જલદપણાને કયો વાયુ મંદ કરે છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

ઓઝોન

c)

હાઈડ્રોજન

d)

નાઇટ્રોજન

14.

પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું ?

a)

ઈ. સ 1764 માં

b)

ઈ. સ. 1757 માં

c)

ઈ. સ. 1756 માં

d)

ઈ. સ 1765 માં

15.

'બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા' કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી ?

a)

ઈ. સ. 1664 માં

b)

ઈ. સ. 1600 માં

c)

ઈ. સ. 1646 માં

d)

ઈ. સ. 1675 માં

16.

વાસ્કો-દ-ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું ?

a)

22 મે, 1498નાં દિવસે

b)

22 મે, 1500નાં દિવસે

c)

12 માર્ચ, 1492નાં દિવસે

d)

10 નવેમ્બર, 1480નાં દિવસે

17.

પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ-દૌલા સામે કયા અંગ્રેજ વ્યક્તિએ યુદ્ધ કર્યું હતું ?

a)

રોબર્ટ વેલેસ્લીએ

b)

ડેલહાઉસીએ

c)

રોબર્ટ ક્લાઇવે

d)

ઉપરોક્ત પૈકી એકપણ નહિં

18.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?

a)

શાહઆલમને

b)

મીરકાસીમને

c)

મીરહસીમને

d)

મીરજાફરને

19.

વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુનું પ્રમાણ વધુ હોય છે ?

a)

નાઇટ્રોજન

b)

હાઈડ્રોજન

c)

હીલિયમ

d)

કાર્બન મોનોક્સાઇડ

20.

પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસ રહિત છે ?

a)

વાતાવરણ

b)

જલાવરણ

c)

જીવાવરણ

d)

ઘનાવરણ

21.

બકસરનું યુદ્ધ ક્યારે થયું હતું ?

a)

ઈ. સ. 1768 માં

b)

ઈ. સ. 1757 માં

c)

ઈ. સ. 1764 માં

d)

ઈ. સ. 1765 માં

22.

ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડયો હતો ?

a)

ઓસ્ટ્રેલીયા

b)

આફ્રિકા

c)

પોર્ટુગલ

d)

અમેરિકા

23.

અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું ?

a)

ઈ. સ. 1607 માં

b)

ઈ. સ. 1608 માં

c)

ઇ. સ 1609 માં

d)

ઈ. સ. 1610 માં

24.

વાતાવરણ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે ?

a)

1600

b)

1400

c)

1300

d)

800

25.

ડચ લોકો કયા દેશના વતની હતા ?

a)

ફ્રાંસના

b)

અમેરિકાના

c)

ડેન્માર્કના

d)

હોલેન્ડના