Worksheetsપ્રકરણ-7-ભક્તિ યુગ
Total questions: 25
Worksheet time: 13mins
'વૈષ્ણવજન તો તેને રે કહીએ'-આ ભજન કોનું છે?
મીરાંબાઈનું
કબીરનું
તુલસીદાસનું
નરસિંહ મહેતાનું
શીખ ધર્મના સ્થાપક કોણ હતા?
ગુરુ નાનક
તુસીદાસ
સુરદાસ
રૈદાસ
દક્ષિણ ભારતમાં આઠમી સદીમાં કયા સંતે ધાર્મિક સુધારણાની શરૂઆત કરી?
રામાનુજાચાર્ય
ચૈતન્ય મહાપ્રભુ
નયનાર સંતોએ
શંકરાચાર્ય
સગુણવાદી અને ઐકયના હિમાયતી કોણ હતા?
સંતો
રાજા
પીર
ભક્તો
મીરાંબાઈ નાનપણથી કોના ભક્ત હતા?
ગોપાલન
રામના
કબીરના
શ્રીકૃષ્ણના
દક્ષિણ ભારતમાં ગરીબ લોકપ્રિય ચિસ્તી સંત કોણ હતા?
શેખ બૂહરાનદિન
મોઇનઉદ્દીન ચિસ્તી
બાબા અહમદ
સિયાબુદ્દીન સુહરાવર્દી
ભક્તિ આંદોલનની શરૂઆત કયા સંત દ્વારા થાય છે?
ચૈતન્ય મહાપ્રભુ
શંકરાચાર્ય
રામાનુજાચાર્ય
અલવાર
લોકો સમજી શકે તેવી ભાષામાં સંતોએ શેની રચના કરી?
સંગીતની
ભજનની
કવવાલીની
સાહિત્ય અને પદોની
ઉત્તર ભારતમાં કયા મહાન સંતે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી?
રામાનંદ
ગુરુનાનક
ચૈતન્ય મહાપ્રભુ
કબીર
શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?
કબીર
કેશવ
મહાગુરુ
શિવગુરુ
એકેશ્વર પરંપરામાં સહુથી મહત્વપૂર્ણ સંત કોણ હતા?
નરસિંહ મહેતા
કબીર
કેશવ
શંકરાચાર્ય
ભક્તિ અને સૂફી ચળવળે લોકો માટે શેના દ્વાર ખોલી આપ્યા?
જ્ઞાનપ્રાપ્તિના
અંધશ્રદ્ધાના
ભક્તિમાર્ગના
વ્યસનમુક્તિના
નરસિંહ મહેતાએ કોનો વિરોધ કર્યો હતો?
છૂતાછૂત અને જ્ઞાતિભેદનો
વ્યસનમુક્તિ
રંગભેદ
ઉંચ-નીચનો
ગુરુ નાનકના શિષ્યો શું કહેવાયા?
ભક્ત
શીખ
ગુલામ
દાસ
બોલતી ભાષામાં રચાયેલા સાહિત્ય,પદો અને વાણીથી સમાજમાં શું ફેલાયું?
ઐકય
આંદોલન
ભેદભાવ
અંધશ્રદ્ધા
સૂફી શબ્દ કયા ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે?
હિન્દુ
ઇસ્લામ
શીખ
બૌદ્ધ
જ્ઞાનેશ્વરે ભગવત ગીતા પર ટીકા શેમાં લખી હતી?
રામચરિત માનસમાં
બીજકમાં
વિનય પત્રિકામાં
જ્ઞાનેશ્વરીમાં
કબીરના ગુરુભાઈ કોણ હતા?
તુલસીદાસ
રૈદાસ
સૂરદાસ
કેશવ
કેશવ કોના પિતાનું નામ હતું?
ચૈતન્ય મહાપ્રભુના
રામાનુજાચાર્યના
નરસિંહ મહેતાના
શંકરાચાર્યના
ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય કેટલી પરંપરાઓ હતી?
બે
ત્રણ
ચાર
પાંચ
રામાનુજાચાર્યના માતાનું નામ શું હતું?
કાન્તિ મતિ
અંબાબાઈ
જીજાબાઈ
કાંતિતાઈ
કબીરના કવિતા સંગ્રહનું નામ શું છે?
ગુરુ ગ્રંથ
વિનય પત્રિકા
પદક
બીજક
સૂફી આંદોલનમાં કઈ પરંપરા ખૂબ જ લોકપ્રિય હતી?
ચિસ્તી અને સુહરાવર્દી
કાદરી અને ચિસ્તી
સુહરાવર્દી
નક્સ બંદી
કબીર વ્યવસાયે શું હતા?
મોચી
ખેડૂત
વણકર
કુંભાર
તુકારામે રચેલ.......... ખૂબ પ્રચલિત હતા.
પદો
ભક્તિગીત
અભંગો
ભજનો
