Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધો 7

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

યુરોપના ક્યાં દેશને " સરોવરોના દેશ " તરીકે ઓળખવામાં આવે છે ?

a)

ફિનલેન્ડ

b)

રશિયા

c)

નૉર્વે

d)

સ્વીડન

2.

' સ્ટેચ્યું ઓફ લિબર્ટી ' ક્યાં શહેરમાં આવેલું છે ?

a)

શિકાગો

b)

વોશિંગ્ટન

c)

સાઉ પાલો

d)

ન્યુયોર્ક

3.

ઉત્તર અમેરીકા ખંડમાં કઈ પર્વતમાળા આવેલી છે ?

a)

અજંતા

b)

એન્ડીજ

c)

રોકીજ

d)

હિમાલય

4.

ક્યાં સંતે પુષ્ટીમાર્ગ સંપ્રદાયનો પ્રચાર કર્યો હતો ?

a)

રામાનુજાચાર્ય

b)

કબીર

c)

વલ્લભાચાર્ય

d)

ચૈતન્ય મહાપ્રભુ

5.

બંગાળમાં ક્રુષ્ણ પ્રેમભકિતનો પ્રચાર ક્યાં સંતે કર્યો ?

a)

રામનન્દ

b)

કબીર

c)

તુલસીદાસ

d)

ચૈતન્ય મહા[પ્રભુ

6.

સંત કબીર શાનો વ્યવસાય કરતાં હતા ?

a)

મોચી

b)

વણકર

c)

ચમાર

d)

ધોબી

7.

ક્યાં સંતે વિઠોબાની (વિઠ્ઠલનાથની ) ભક્તિનો મહીમાં સ્થાપ્યો હતો ?

a)

તુકારામ

b)

નરસિંહ મહેતા

c)

પુંડરીક

d)

ગુરુ નાનક

8.

ગુરુ નાનકનો ઉપદેશ ક્યાં ગ્રંથમાં સંગૃહીત છે ?

a)

ગુરુ ગ્રંથ સાહેબ

b)

અભંગ

c)

બાઇબલ

d)

કુરાન

9.

લોકપ્રિય પ્રભાતિયું " વૈષ્ણવ જાણ તો .... " ની રચના કોને કરી હતી ?

a)

નરસિંહ મહેતા

b)

ગુરુ નાનક

c)

તુલસી દાસ

d)

તુકારામ

10.

અમેરીકા ખાંડની શોધ કોને કરી હતી ?

a)

ક્રિસ્ટોફર કોલંબસ

b)

વાસકો દ ગામાં

c)

અમેરીગો દ વેસ્પૂચી

d)

ડોનાલ્ડ ટ્રંપ

11.

કાસ્પિયન સરોવર ક્યાં બે ખંડોને અલગ કરે છે ?

a)

ઉત્તર અમેરીકા- દક્ષીણ અમેરીકા

b)

આફ્રીકા- યુરોપ

c)

એશિયા -ઓસ્ટ્રેલીયા

d)

એશિયા- યુરોપ

12.

યુરોપની સૌથી લાંબી નદી કઈ ?

a)

રહાઇન

b)

વોલ્ગા

c)

ટેમ્સ

d)

ડોન

13.

પ્રેરીઝના ઘાસના મેદાનો ક્યાં પાકની ખેતી માટે પ્રખ્યાત છે ?

a)

મકાઇ

b)

શેરડી

c)

ડાંગર

d)

ઘઉં

14.

કેનેડાનો ક્યો વિસ્તાર મત્સ્યોદ્યોગ માટે જાણીતો છે ?

a)

અલાસ્કા

b)

ન્યૂ ફાઉંડ લેન્ડ

c)

પ્રેરીજ

d)

ઓટાવા

15.

ઉત્તર અમેરીકા ખંડની કઈ પ્રજાતિ ઇગ્લુમાં વસે છે ?

a)

રેડ ઇન્ડીયન

b)

મોંગોલિયન

c)

અમરીકન

d)

એસ્કિમોજ

16.

ક્ઇ નદીના કિનારાના જંગલો 'દુનિયાના ફેફસા' તરીકે જાણીતા છે ?

a)

એમેજોન

b)

નાઇલ

c)

મિસીસીપી

d)

વોલ્ગા

17.

'આલ્ફાલ્ફા ' એ શું છે ?

a)

એક પ્રકારની વનસ્પતિ

b)

એક પ્રકારનું ઘાસ

c)

એક પ્રકારનું પ્રાણી

d)

સરોવર

18.

ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશોમાં મુખ્યત્વે કઈ ઋતુમાં વરસાદ પડે છે ?

a)

ઉનાળામાં

b)

ચોમાસામાં

c)

બારેમાસ

d)

શિયાળામાં

19.

યુરોપનો રૂહર પ્રદેશ ક્યાં ખનીજ માટે જાણીતો છે ?

a)

ખનીજ તેલ

b)

કોલસો

c)

લોખંડ

d)

સોનું

20.

કોટાપાક્ષી જ્વાળામુખી ક્યાં દેશમાં આવેલો છે ?

a)

કોલંબીયા

b)

ઘાના

c)

નાઈજીરીયા

d)

ઇક્વાડોર