NEW
Font size
Worksheetsયુનિટ ટેસ્ટ પ્રેક્ટિસ ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન
Total questions: 15
Worksheet time: 8mins
વીજળીના તાર બનાવવા માટે કયું ખનીજ વપરાય છે ?
અબરખ
તાંબુ
બોક્સાઈટ
મેંગેનીઝ
પુલિકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાન
ઉડીસા
આંધ્રપ્રદેશ
તમિલનાડુ
ભારતના મધ્ય ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ?
કર્કવૃત
મકરવૃત
કર્કવૃત અને મકરવૃત
એક પણ નહીં
મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?
સ્થાનિક
ફોજદારી
મહેસૂલી
દીવાની
ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે ?
ગાંધીનગર
રાજકોટ
અમદાવાદ
વડોદરા
તાલુકા અદાલતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
ટ્રાયલ કોર્ટ
સુપ્રીમ કોર્ટ
ટ્રાયલ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ
FIR
ભારતમાં મુઘલ વંશની સ્થાપના કોણે કરી ?
અકબરે
હુમાયુએ
બાબરે
બયારમખાને
અકબરે કયો વેરો નાબૂદ કર્યો ?
નાકાવેરો
જજિયાવેરો
મંડલવેરો
ખિરાજવેરો
બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ?
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
પંજાબ
ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદન મોખરે છે ?
હરિયાણા
ગુજરાત
પંજાબ
રાજસ્થાન
ભારતમાં સૌથી લાંબો ધોરીમાર્ગ કયો છે ?
NH - 7
NH - 6
NH - 5
NH - 21
શિવાજીનો જન્મ કયારે થયો હતો ?
1674 માં
1630 માં
1668 માં
1642 માં
શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો ?
પુરંદરમાં
શિવનેરીમાં
રાયગઢમાં
તોરણામાં
દુનિયામાં સૌથી મોટી સડકજાળ કયા દેશમાં છે ?
જાપાનમાં
પાકિસ્તાનમાં
શ્રીલંકામાં
ભારતમાં
ભારતમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
પંજાબ
મહારાષ્ટ્ર
બિહાર
ગુજરાત
