wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાઉન્ડ 1ધોરણ : 8 વિષય : સામાજીક વિજ્ઞાન તારીખ : 05-09-2020

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ભારત આવવાના નવા જળ માર્ગની શોધ કોને કરી?

a)

કોલંબસ

b)

વાસ્કો-દ-ગામા

c)

વેલેસલી

d)

ડેલહાઉસી

2.

કોલંબસ ક્યાં દેશનો વતની હતો?

a)

ઇટાલી

b)

અમેરિકા

c)

પોર્ટુગલ

d)

ફ્રાંસ

3.

અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી ?

a)

જહાંગીર

b)

અકબર

c)

ઔરંગઝેબ

d)

શાહજહાં

4.

હિન્દુસ્તાનની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો ?

a)

રોબર્ટ ક્લાઈવ

b)

હોકિન્સ

c)

લોર્ડ વેલેસ્લી

d)

ડેલહાઉસી

5.

વાસ્કો-દ-ગામાનું જહાજ ભારતના બંદરે ક્યારે આવ્યું ?

a)

22/05/1494

b)

22/04/1498

c)

23/05/1498

d)

22/05/1498

6.

ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે કયાં જઈ ચડ્યો ?

a)

અમેરિકા

b)

આફ્રિકા

c)

ન્યૂઝીલૅન્ડ

d)

ઑસ્ટ્રેલિયા

7.

ઈ.સ.1502માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી ?

a)

સુરતમાં

b)

મૅંગલોરમાં

c)

કાલિકટમાં

d)

માર્માગોવામાં

8.

પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ ?

a)

અંગ્રેજોની

b)

સિરાજ-ઉદ્-દૌલાની

c)

મીરજાફરની

d)

મીર કાશીમની

9.

અંગેજોનું પહેલું વહાણ હિન્દુસ્તાનનાં કયા બંદરે પહોંચ્યું ?

a)

કંડલા

b)

કાલિકટ

c)

સુરત

d)

માર્માગોવા

10.

કાલિકટની કોઠીનો રક્ષક કોને બનાવવામાં આવ્યો ?

a)

અબુ સલેમને

b)

અબુધાબીને

c)

અલ્બુકર્કને

d)

અબુકાજીને

11.

વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ?

a)

ઇટલીનો

b)

સ્પેઇનનો

c)

ફ્રાન્સનો

d)

પોર્ટુગલનો

12.

ફેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાની?

a)

ઇ.સ.1600

b)

ઇ.સ.1680

c)

ઇ.સ.1664

d)

ઇ.સ.1602

13.

બકસરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું?

a)

ઇ.સ.1764

b)

ઇ.સ.1757

c)

ઇ.સ.1765

d)

ઇ.સ.1708

14.

પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું?

a)

ઇ.સ.1765

b)

ઇ.સ.1773

c)

ઇ.સ.1780

d)

ઇ.સ.1757

15.

ડચ લોકો 1663માં ક્યાં કોઠી સ્થાપી હતી?

a)

સુરત

b)

અમદાવાદ

c)

આગ્રા

d)

દીવ

16.

અંગ્રેજી સેનાએ કોની આગેવાનીમાં બંગાળ પર વળતો હુમલો કર્યો?

a)

રોબર્ટ ક્લાઈવ

b)

લોર્ડ વેલેસલી

c)

મીરજાફર

d)

મીરકાસીમ

17.

સૂર્યનું કુટુંબ ક્યા નામે ઓળખાય છે ?

a)

સૌર ઊર્જા

b)

સૌર પાવરગ્રહ

c)

સૌર પરિવાર

d)

સૌર ગ્રહ

18.

જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે ?

a)

99%

b)

98%

c)

71%

d)

29%

19.

ક્યા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

a)

O2

b)

H2

c)

CO2

d)

N2

20.

પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?

a)

71%

b)

97%

c)

29%

d)

98%

21.

પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ?

a)

બે

b)

ત્રણ

c)

પાંચ

d)

ચાર

22.

પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસ રહિત છે ?

a)

જલાવરણ

b)

જીવાવરણ

c)

મૃદાવરણ

d)

વાતાવરણ

23.

પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે ?

a)

શિગ્મા

b)

લિગ્નાઈટ

c)

મેગ્મા

d)

રેશ્મા

24.

મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

નદી

b)

તળાવ

c)

સમુદ્ર

d)

વરસાદ

25.

વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?

a)

રજકણો

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

કાર્બન મોનોક્સાઈડ

d)

ઑક્સિજન