NEW
Font size
Worksheetsધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 મધ્યયુગીન સ્થાપત્ય
Total questions: 29
Worksheet time: 15mins
સંગીત શેત્રે કવાલી ની શોધ કોણે કરી ?
અમીર ખુશરો
તાનસેન
સારંગદેવ
હરીપાલ દેવ
ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને શું કહેવામાં આવે છે ?
મણીયરો
હુડો
દોઢિયા
આપેલ એક પણ નહીં
રાજરાજેશ્વર નું મંદિર ક્યાં આવેલું છે ?
તાંજોર
આગરા
મુંબઈ
કાશ્મીર
હમ્પી કયા રાજ્યની રાજધાની હતું ?
દિલ્લી
વાતાપી
કનોજ
વિજયનગર
બન્ની અને ખદીર વિસ્તારમાં સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરતગુંથણ ની વિશ્વભરમાં રહી છે આ વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
અમદાવાદ
સુરત
પાટણ
કચ્છ
સંગીત સુધારક નામનો ગ્રંથ કોણે લખ્યો હતો ?
અમીર ખુશરો
તાનસેન
સારંગદેવ
હરીપાલ દેવ
મોઢેરા સૂર્ય મંદિર માં સૂર્ય ની કેટલી મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઇ શકાય છે ?
બાવીશ
આઠ
દશ
બાર
વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો કયા શહેરમાં રહેતા હતા ?
ભરૂચ
પાટણ
સુરત
અમદાવાદ
અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
ઈ. સ.1401
ઈ. સ.1411
ઈ. સ.1421
ઈ. સ.1431
ભવાઈ લેખન અને ભજવવાનો શ્રેય કોને ફાળે જાય છે ?
પદ્મનાભ
અસાઈત ઠાકર
સારંગદેવ
હરિપાલ દેવ
સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો હતો ?
અમીર ખુશરો
તાનસેન
સારંગદેવ
હરિપાલ દેવ
આગ્રાનો તાજમહેલ કઈ નદીના કિનારે આવેલ છે ?
સિંધુ
બ્રહ્મપુત્રા
યમુના
ગંગા
સાસારામ નો મકબરો કોને બંધાવ્યો હતો ?
બાબર
શેરશાહ સૂરી
હુમાયુ
અકબર
અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી ?
અહમદશાહ
અકબર
કુતુબુદ્દીન ઐબક
ભીમદેવ સોલંકી
અગિયારમી સદીમાં કોને સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કરાવ્યો હતો ?
કુમારપાળ
ભીમદેવ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
અજય પાળ
લાલ કિલ્લામાં દિવાન-એ-આમ દિવાન-એ-ખાસ રંગ મહેલ જેવી મનોહર ઇમારતોનું બાંધકામ કોને કરાવ્યું હતું ?
શાહજહા
શેરશાહ સૂરી
હુમાયુ
અકબર
જરી ભરત કાપડ નો સૌથી મોટો વ્યાપાર ક્યાંથી થતો હતો ?
સુરત
અમદાવાદ
ભરૂચ
મુંબઈ
કયો બાગ આગ્રા માં આવેલો છે ?
શાલીમાર બાગ
નિશાંત બાગ
આરામબાગ
આપેલ એક પણ નઈ
ફતેપુર સીકરી નો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?
બાબર
શેરશાહ સૂરી
હુમાયુ
અકબર
નીચેના માંથી સ્થાપત્ય અને સ્થળ ની કઈ જોડ ખોટી છે ?
તાજમહલ - આગરા
વિજયસ્તંભ - ઉદેપુર
લાલ કિલ્લો -દિલ્લી
રાજરાજેશ્વર મંદિર -તાંજોર
મુઘલ શાસન માં બનાવવામાં આવેલા બાગોમાં ક્યાં બાગ નો સમાવેશ થતો નથી ?
લાલ બાગ
નિશાત બાગ
શાલીમાર બાગ
આરામ બાગ
દુનિયામાં એક જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ કયું છે ?
સમેતશિખર
સંખેશ્વર
પાલિતાણા
તારંગા ટેમ્પલ
કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે ?
આગરા નો લાલ કિલ્લો
કુતુબ મિનાર
દિલ્લી નો લાલ કિલ્લો
તાજમહલ
પાલિતાણા જૈન તીર્થ ક્યાં આવેલું છે ?
શત્રુંજ્ય ડુંગર પર
ગીરનાર પર્વત પર
પાવાગઢ પર્વત પર
બરડા ના ડુંગર પર
અમદાવાદ ની કઈ કલાત્મક જાળી જગવિખ્યાત છે ?
સીદી બશીરની જાળી
રાણી રૂપમતી ની જાળી
સીદી સૈયદ ની જાળી
રાણી સિપ્રીની જાળી
પાષણ ને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે ..........
ગુફાકલા
શિલ્પકલા
સ્થાપત્ય કલા
સ્તૂપકલા
સ્થાપત્યનો સરળ અર્થ થાય છે ?
કોતરણી
વાસ્તુ
બાંધકામ
મંદિર
આરબશૈલી નાં સ્થાપત્ય માં ક્યાં એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી ?
મસ્જિદ
વાવ
મકબરો
રોજા
કયું સ્થાપત્ય દિલ્લી સ્થાપત્ય નું છે ?
કુતુબમિનાર
સોના મસ્જિદ
ભદ્ર નો કિલ્લો
કિર્તીસ્તંભ
