wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો. 7 એકમ-10 પૃથ્વીની આતરિક રચના અને ભૂમિ સ્વરૂપો

Total questions: 27

Worksheet time: 14mins

Name
Class
Date
1.

નીચેના પૈકી ક્યા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે ?

a)

ગુરૂ

b)

મંગળ

c)

પૃથ્વી

d)

શુક્ર

2.

પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે ?

a)

મેગ્મા

b)

ભૂકવચ

c)

ભૂસ્તર

d)

ભૂગર્ભ

3.

ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે ?

a)

35

b)

40

c)

45

d)

35

4.

ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે ?

a)

સિમા

b)

ભૂકવચ

c)

નિફે

d)

સિયાલ

5.

મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે ?

a)

નિફે

b)

મેગ્મા

c)

સિમા

d)

ખડક

6.

સિમાની બરાબર નીચે શું આવેલું છે ?

a)

એલ્યુમિના

b)

સિલિકા

c)

મેગ્નેશિયમ

d)

મેન્ટલ

7.

ભૂગર્ભને શુ કહે છે ?

a)

ભૂ-તક્તી

b)

મેગમા

c)

ભૂકવચ

d)

નિફે

8.

નિર્માણ પ્રક્રિયાની દષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

9.

બેસાલ્ટ ક્યા પ્રકારનો ખડક છે ?

a)

આંતરિક અગ્નિકૃત ખડક

b)

જળકૃત કે પ્રસ્તર ખડક

c)

રૂપાંતરિત ખડક

d)

બાહ્ય અગ્નિકૃત ખડક

10.

ગ્રેનાઈટ ક્યા પ્રકારનો ખડક છે ?

a)

રૂપાંતરિત ખડક

b)

જળકૃત કે પ્રસ્તર ખડક

c)

બાહ્ય અગ્નિકૃત ખડક

d)

આંતરિક અગ્નિકૃત ખડક

11.

રેતાળ પથ્થર ક્યા પ્રકારનો ખડક છે ?

a)

જળકૃત કે પ્રસ્તર ખડક

b)

આંતરિક અગ્નિકૃત ખડક

c)

બાહ્ય અગ્નિકૃત ખડક

d)

રૂપાંતરિત ખડક

12.

જીવાસ્મી ક્યા ખકકમાંથી બને છે ?

a)

બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી

b)

જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી

c)

આંતરિક અગ્નિકૃત ખડકમાંથી

d)

રૂપાતરીત ખડકમાથી

13.

સ્લેટ ક્યા પ્રકારના ખડકમાંથી મળે છે.

a)

આંતરિક અગ્નિકૃત ખડકમાંથી

b)

બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી

c)

રૂપાંતરિત ખડકમાંથી

d)

જળફત કે પ્રસ્તર ખડકમાંથી

14.

આરસપહાણ ક્યા પ્રકારના ખડકમાંથી મળે છે ?

a)

જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી

b)

આંતરિક અગ્નિકૃત ખડકમાંથી

c)

બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી

d)

રૂપાંતરિત ખડકમાંથી

15.

અનાજ પીસવા માટે ક્યા પથ્થરનો ઉપયોગ થાય છે ?

a)

ગ્રેફાઇટ

b)

ગ્રેનાઈટ

c)

આરસપહાણ

d)

મેન્ટલ

16.

સમુદ્રના મોજાના ધસારણથી દીવાલ જેવા રચાતા ભૂસરૂપને શું કહે છે ?

a)

સ્ટૈક

b)

ઢૂવા

c)

લોએસ

d)

ભૂતક્તી

17.

સમુદ્રજળની ઉપર લગભગ ઉદર્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શુ કહે છે ?

a)

ગોળાશ્મ

b)

ડ્રમ

c)

પુલિન

d)

સમુદ્રકમાન

18.

રણપ્રદેશમાં ધસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે ?

a)

લોએસ

b)

હિમનદી

c)

પવન

d)

નદી

19.

રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે ?

a)

ઢુવા

b)

લોએસ

c)

ડ્રિફ્ટ પ્લેન

d)

ફિ્યોર્ડ

20.

રણ પ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતાં બનતા સમથય મેદાનને શું કહે છે ?

a)

ફિયોર્ડ

b)

લોએસ

c)

ઢુવા

d)

પેની પ્લેઈન

21.

નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં ક્યા પ્રકારનો સમાવેશ કરી શકાય નહી

a)

અગ્નિકૃત ખડકોનો

b)

જળકૃત કે પ્રસ્તર ખડકોનો

c)

વિકૃત ખડકોનો

d)

અવશિષ્ટ ખડકોનો

22.

ક્યા ખનીજનો ઉપયોગ ઇંધણ તરીકે થતો નથી ?

a)

કોલસો

b)

સ્લેટ

c)

ખનીજતેલ

d)

કુદરતી વાયુ

23.

કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે ?

a)

ધસારણ અને નિક્ષેપણાની

b)

અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટની

c)

ઠંડી અને ગરમીની

d)

ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણની

24.

રણમાં ધસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે ?

a)

હિમનદીને

b)

ઠંડીને

c)

પવનને

d)

ગરમીને

25.

ગુજરાતના ક્યા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઈટના ઘણા બધા ખડકો જોવા મળે છે ?

a)

કચ્છમાં

b)

ઈડરીયા ગઢમાં

c)

પાવાગઢમાં

d)

ગિરનારમાં

26.

પવનના કાર્યથી ક્યા સ્વરૂપનું નિર્માણ થાય છે ?

a)

ગોળાશ્મનું

b)

લોએસનુ

c)

સ્ટૈકનું

d)

કાંપના મેદાનનું

27.

મુખત્રિકોણ પ્રદેશનું નિર્માણ કોણ કરે છે ?

a)

સમુદ્રના મોજા

b)

પવન

c)

હિમનદી

d)

નદી