wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો - 8 એકમ - ૩ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ

Total questions: 36

Worksheet time: 18mins

Name
Class
Date
1.

ઈ.સ.1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહીં.

a)

બાલાજી વિશ્વનાથનો

b)

રાણી લક્ષ્મીબાઇનો

c)

નાના સાહેબ પેશ્વાનો

d)

તાત્યા ટોપેનો

2.

ઈ.સ.1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ શું હતું ?

a)

અંગ્રેજોની ખર્ચાળ ન્યાય પદ્ધતિ

b)

અંગ્રેજોની અન્યાયી જકાત નીતિ

c)

ઇગ્લેંન્ડની ઔદ્યોગિક ક્રાંતિ

d)

ભારતમાં બ્રિટીશ સત્તાની સ્થાપના

3.

ક્યા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા ?

a)

અંગ્રેજી ભાષાના કારણે

b)

બ્રિટીશ સામ્રાજ્યવાદના કારણે

c)

ખ્રિસ્તી પાદરીઓને મળેલું સરકારી રક્ષણ

d)

ભારતમાં આવેલી નવજાગૃતિના કારણે

4.

કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી ?

a)

ઈ.સ. 1764 સુધીમાં

b)

ઈ.સ. 1800 સુધીમાં

c)

ઈ.સ. 1818 સુધીમાં

d)

ઈ.સ. 1810 સુધીમાં

5.

સહાયકારી યોજનાનો જનક કોણ હતો ?

a)

લોર્ડ ડેલહાઉસી

b)

લોર્ડ વિલિયમ બેન્ટિંક

c)

લોર્ડ વેલેસ્લી

d)

વોરન હેસ્ટિંગ્સ

6.

લોર્ડ ડેલહાઉસીએ ક્યા પેશ્વાનું પેન્શન બંધ કરી દીધું હતું ?

a)

નાના ફડનવીસનું

b)

નાના સાહેબનું

c)

બાલાજી બાજીરાવનું

d)

બાલાજી વિશ્વનાથનું

7.

અંગ્રેજોની કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી ?

a)

લશ્કરી

b)

વહીવટી

c)

ઔદ્યોગિક

d)

શૈક્ષણિક

8.

અંગ્રેજોની જકાત નીતિથીસમાજનો ક્યો વર્ગ બરબાદ થઈ ગયો ?

a)

ખેડૂત વર્ગ

b)

શિક્ષિતોનો વર્ગ

c)

કારીગર વર્ગ

d)

દેશી રાજાઓનો વર્ગ

9.

ઈ.સ. 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી ક્યા સ્થળનો સમાવેશ થતો નથી ?

a)

દિલ્લી

b)

ઝાંસી

c)

ચંડીગઢ

d)

સતારા

10.

ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટીશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર ...

a)

વેલેસ્લી

b)

ડેલહાઉસી

c)

વિલિયમ બેન્ટિંક

d)

વોરન હેસ્ટિંગ્સ

11.

એનફિલ્ડ રાયફલના કારતુસ પર ક્યા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોની શંકા હતી ?

a)

ગાય - ડૂક્કર

b)

ગાય - ફૂતરાં

c)

ઘેટાં - બકરાં

d)

ઊંટ - ભેસ

12.

નીચેના પૈકી ક્યા પાકોનું ઉત્પાદન ભારતના ખેડૂતોએ ફરજીયાત કરવું પડતું હતું ?

a)

કપાસ, ચણા, ગળી

b)

કપાસ, ગળી, ડાંગર

c)

કપાસ, ગળી, ચા

d)

કપાસ, ગળી, રેશમ

13.

ઈ.સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે ભાગ લીધો ન હતો ?

a)

દેશી રાજાઓએ

b)

જમીનદારોએ

c)

શિક્ષિતોએ

d)

ખેડૂતોએ

14.

ઈ.સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?

a)

જમીનદારોએ

b)

ખેડૂતોએ

c)

દેશી રાજાઓ એ

d)

ભારતીય સૈનિકોએ

15.

અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાયફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું ?

a)

એન્ફિલ્ડ

b)

સુપરફિલ્ડ

c)

બ્રાઉન બેઝ

d)

યુરોફિલ્ડ

16.

સૌપ્રથમ ક્યા પ્રાંતના સિપાઈઓએ એનફિલ્ડ રાયફલના કારતુસો વાપરવાનો ઇન્કાર કર્યો ?

a)

મુંબઈના

b)

બંગાળના

c)

ચેન્નઈના

d)

દિલ્લીના

17.

29 માર્ચ 1857ના રોજ બંગાળની કઈ છાવણીના સિપાઈઓએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇન્કાર કર્યો ?

a)

સિરહાનપુર

b)

બરહાનપુર

c)

બરાકપુર

d)

જગદીશપુર

18.

મંગલ પાડેએ સૌપ્રથમ ક્યા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ?

a)

મેજર હ્યુરોઝની

b)

મેજર હ્યુમજની

c)

મેજર હસ્ટનની

d)

મેજર હ્યુસનની

19.

મંગલપોડેને ક્યા દિવસે ફાસી આપવામાં આવી હતી ?

a)

31 માર્ચ 1857ના દિવસે

b)

8 એપ્રિલ 1857ના દિવસે

c)

20 એપ્રિલ 1857ના દિવસે

d)

10 મે 1857ના દિવસે

20.

ઈ.સ. 1857ના સ્વાતંત્ય સંગ્રામના પ્રથમ શહિદ કોણ હતા ?

a)

મંગલ પાંડે

b)

તાત્યા ટોપે

c)

નાના સાહેબ પેશ્વા

d)

બહાદુરશાહ ઝફર

21.

ઈ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી ?

a)

29 માર્ચ 1857 ના રોજ

b)

10 એપ્રિલ 1857ના રોજ

c)

1 મે 1857 ના રોજ

d)

10 મે 1857 ના રોજ

22.

10 મે 1857ના રોજ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં શરૂ થયો હતો ?

a)

કાનપુરમાં

b)

ઝાંસીમાં

c)

મેરઠમાં

d)

લખનઉમાં

23.

મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ ક્યા સ્થળ ઉપર કૂચ કરી ?

a)

દિલ્લી ઉપર

b)

કાનપુર ઉપર

c)

લખનઉ ઉપર

d)

પટના ઉપર

24.

ભારતીય સૈનિકોએ ક્યા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું ?

a)

મેરઠને

b)

દિલ્લીને

c)

ગ્વાલિયરને

d)

ઝાસીને

25.

ઉત્તર ભારતના સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં ક્યા કેન્દ્રનો સમાવેશ થતો નથી ?

a)

ગ્વાલિયરનો

b)

કાનપુરનો

c)

પટનાનો

d)

લખનઉનો

26.

લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું ?

a)

ઝીનત મહાલે

b)

મુમતાજ મહલે

c)

તાત્યા ટોપેએ

d)

બેગમ હજરત મહાલે

27.

કાલપી , ગ્વાલિયર જેવાં સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું ?

a)

નાના સાહેબ પેશ્વાએ

b)

તાત્યા ટોપેએ

c)

રાણી લક્ષ્મીબાઇએ

d)

કુંવરસિહે

28.

ઈ.સ.1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા ?

a)

કુંવરસિંહ

b)

ગડબડદાસ મુખી

c)

તાત્યા ટોપે

d)

નાના સાહેબ પેશ્વા

29.

બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું ?

a)

જોધા માણેકે

b)

બહાદુરશાહે

c)

બહાદુરખાને

d)

કુંવરસિહ

30.

કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું ?

a)

નાના સાહેબ પેશ્વાએ

b)

રાણી લક્ષ્મીબાઈએ

c)

કુંવરસિંહે

d)

બેગમ હજરત મહાલે

31.

ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું ?

a)

માલાજી જોષીએ

b)

જીવાભાઈ ઠાકોરે

c)

કૃષ્ણદાસ દવેએ

d)

ગડબડદાસ મુખીએ

32.

મહિસાગર જિલ્લાના ક્યા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી ?

a)

પાંડરવાડાના

b)

ધાનુપુરના

c)

ઉમરવાડાના

d)

ડેડિયાપાડાના

33.

ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે ક્યું કારણ ખરું નથી ?

a)

સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.

b)

સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજયો મેળવ્યા ન હતા.

c)

સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ.

d)

મોટા ભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા ?

34.

ઈ.સ. 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ક્યું હતું ?

a)

કેટલાક દેશી રાજાઓએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો.

b)

શીખો અને ગુરખાઓ અંગ્રેજોને પક્ષે રહીને લડ્યા હતા.

c)

સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હોતો.

d)

સંગ્રામમાં કેન્દ્રિય નેતાગીરીનો અભાવ હતો.

35.

ઇંગ્લેન્ડના ક્યા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળ્યો કહ્યો છે ?

a)

જ્યોર્જ નેલ્સને

b)

સર થોમસ રોએ

c)

ડિઝરાયલીએ

d)

સર વિલિયન્સે

36.

ઈ.સ.1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનુ તાત્કાલિક કારણ નીચેના પૈકી ક્યું ગણી શકાય ?

a)

વહીવટી કારણ

b)

ધાર્મિક કારણ

c)

ડેલહાઉસીની ખાલસા નીતિ

d)

ચરબીવાળા કારતૂસો