wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો - 8 એકમ - 10 ખનીજ અને ઉર્જા સંસાધન

Total questions: 41

Worksheet time: 21mins

Name
Class
Date
1.

લદ્દાખમાં ક્યા પ્રકારનો ઊર્જાનો પ્લાન આવેલ છે ?

a)

પવન ઊર્જા

b)

ભૂતાપીય ઊર્જા

c)

ભરતી ઊર્જા

d)

સૌર ઊર્જા

2.

કાળુ સોનું કોને કહેવામાં આવે છે ?

a)

કોલસાને

b)

ખનીજતેલને

c)

યુરેનિયમને

d)

પ્લેટનમને

3.

નીચેનામાંથી ક્યું એક ધાતુમય ખનીજ નથી ?

a)

સોનું

b)

તાંબું

c)

કોલસો

d)

લોખંડ

4.

ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે ?

a)

લસુન્દ્રામાં

b)

ઉનાઈમાં

c)

તુલશીશ્યામમાં

d)

આપેલ તમામ

5.

રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોણ ગણાય છે ?

a)

જગલો

b)

નદીઓ

c)

ખનીજો

d)

વન્યજીવો

6.

પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે ?

a)

ચાર હજારથી વધુ

b)

ત્રણ હજારથી વધુ

c)

પાચ હજારથી વધુ

d)

છ હજારથી વધુ

7.

ધાતુમય ખનીજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ?

a)

આગ્નેય ( અગ્નિકૃત ) અને રૂપાંતરિત

b)

આગ્નેય (અગ્નિકૃત ) અને પ્રસ્તર

c)

રૂપાંતરિત અને પ્રસ્તર

d)

આગ્નેય ( અગ્નિકૃત ) અને જળકૃત

8.

નીચેના પૈકી ક્યા બની જ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેચાય છે ?

a)

સોનું

b)

ચાંદી

c)

લોખંડ

d)

અબરખ

9.

નીચેના પૈકી ક્યું ખનીજ ધાતુમય ખનીજ છે ?

a)

કોલસો

b)

લોખંડ

c)

ખનીજતેલ

d)

અબરખ

10.

નીચેના પૈકી ક્યું ખનીજ અધાતુમય છે ?

a)

સોનું

b)

તાંબું

c)

કોલસો

d)

લોખંડ

11.

નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે ?

a)

ભારત

b)

યુ.એસ.એ.

c)

ગ્રેટ બ્રિટન

d)

જાપાન

12.

ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર ક્યું છે ?

a)

રાણીગંજ

b)

બોકારો

c)

ઝરિયા

d)

ધનાબાદ

13.

ઝરિયા, ધનાબાદ અને બોકારો એ ક્યા ખનીજના ઉત્પાદક ક્ષેત્રો છે ?

a)

લોખંડ

b)

મેંગેનીઝ

c)

કોલસો

d)

તાંબું

14.

ઝરિયા, ધનાબાદ અને બોકારો એ ક્યા રાજ્યમાં આવેલા છે ?

a)

છત્તીસગઢ

b)

ઝારખંડ

c)

પશ્ચિમ બંગાળ

d)

બિહાર

15.

ગુજરાતમાંથી ક્યા પ્રકારનો કોલસો મળે છે ?

a)

લિગ્નાઈટ

b)

એન્થ્રેસાઇટ

c)

બિટ્યુમિનસ

d)

આપેલ પૈકી એક પણ નહી

16.

સુરતમાં લિગ્નાઇટ કોલાસાનુ ઉત્પાદક ક્ષેત્ર ક્યું છે ?

a)

રાજપારડી

b)

તગડી

c)

પાંધ્રો

d)

તકકેશ્વર

17.

કરછમાં લિગ્નાઈટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર ક્યું છે ?

a)

સિક્કા

b)

ભદ્રેશ્વર

c)

પાંધ્રો

d)

ભૂજ

18.

ભરૂચમાં લગ્નાઈટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર ક્યું છે ?

a)

રાજપારડી

b)

અંકલેશ્વર

c)

ચાવજ

d)

સામતપર

19.

થોરડી તગડી અને સામતપર એ કયા જિલ્લામાં આવેલા છે ?

a)

સુરેન્દ્રનગર

b)

જામનગર

c)

જુનાગઢ

d)

ભાવનગર

20.

નીચેના પૈકી ક્યો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે ?

a)

ઇરાન

b)

ભારત

c)

રશિયા

d)

અલ્જિરિયા

21.

ઇરાન, ઇરાક, સાઉદી અરેબિયા અને ક્તાર એ ક્યા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશ છે ?

a)

પેટ્રોલિયમ

b)

લોખંડ

c)

કોલસો

d)

મેંગેનીઝ

22.

અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર ક્યું છે ?

a)

હઝારીબાગ

b)

દિગ્બોઇ

c)

બોકારો

d)

રાંચી

23.

અસમમાં આવેલું દિગ્બોઇ એ ક્યા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે ?

a)

કોલસો

b)

બોક્સાઇટ

c)

મેંગેનીઝ

d)

પેટ્રોલિયમ

24.

કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો મુખત્રિકોણ પ્રદેશ એ ક્યા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે ?

a)

પેટ્રોલિયમ

b)

ચૂનાનો પથ્થર

c)

કોલસો

d)

અબરખ

25.

મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ બોમ્બે હાઈ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે ?

a)

ફ્લોરસ્પાર

b)

તાંબું

c)

પેટ્રોલિયમ

d)

સોનું

26.

ગુજરાતમાં ખનીજતલ સૌપ્રથમ કયાંથી પ્રાપ્ત થયું હતું ?

a)

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી

b)

આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી

c)

મહેસાણા જિલ્લાના કડી ખાતેથી

d)

નર્મદા જિલ્લાના નવાગામ ખાતેથી

27.

રશિયા, નોર્વે, યુ.કે. (ગ્રેટ બ્રિટન) અને નેધરલેન્ડ એ ક્યા ખની જના મુખ્ય ઉત્પાદક દેશો છે ?

a)

ખનીજતેલ

b)

બોકસાઇટ

c)

તાંબું

d)

કુદરતી વાયુ

28.

નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે ?

a)

ભારત

b)

રશિયા

c)

યુ.એસ.એ.

d)

ચીન

29.

ગુજરાતના ક્યા ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે ?

a)

કલોલ અને ગાંધીનગર

b)

નવાગામ અને કોસંબા

c)

અંક્લેશ્વર અને ગાંધાર

d)

ખંભાત અને મોરબી

30.

ભરૂચ જિલ્લાનું ક્યું ખનીજતેલ ક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલક્ષેત્ર ગણાય છે ?

a)

અંક્લેશ્વર

b)

ગાંધાર

c)

લુણેજ

d)

કોસંબા

31.

નીચેના સ્ત્રોતો પૈકી ઉર્જાનો બિનપરંપરાગત સ્ત્રોત કયો છે ?

a)

ભરતી ઉર્જા

b)

પવન ઉર્જા

c)

ભૂતાપીય ઊર્જા

d)

સૌર ઉર્જા

32.

નીચેના સ્ત્રોતો પૈકી ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત ક્યો છે ?

a)

કોલસો

b)

બાયોગેસ

c)

સૌર ઉર્જા

d)

ભૂ- તાપીય ઉર્જા

33.

ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?

a)

વરાળ

b)

જળ

c)

સૂર્ય

d)

પવન

34.

એશિયાની મોટી ગણાતી સૌર ઉર્જા પરિયોજના ક્યા રાજ્યમાં આવેલી છે ?

a)

ઉત્તરાખંડમાં

b)

ઉત્તર પ્રદેશમાં

c)

ગુજરાતમાં

d)

મધ્ય પ્રદેશમાં

35.

જાહેર સ્થળોએ રાત્રી પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ થાય છે ?

a)

સૌર ઉર્જા

b)

પવન ઉર્જા

c)

બાયોગસ

d)

ભરતી ઉર્જા

36.

ગુજરાતમાં પાટણ જિલ્લાના ક્યા ગામમાં 590 મેગાવોટની ક્ષમતાવાળો સોલાર પાર્ક આવેલો છે ?

a)

વાગડોદમાં

b)

ચારણકામાં

c)

અધારમાં

d)

વારાહીમાં

37.

ગુજરાત એનર્જી ડેવલેપમેન્ટ એજન્સી (GEDA) એ વડોદરા પાસે ક્યા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે ?

a)

પાદરા

b)

સીનોર

c)

છાણી

d)

સીલા

38.

ગુજરાતમાં માંડવી નજીક ક્યા ગામમાં સૌર ઉર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે ?

a)

મોઢવામાં

b)

ગણેશપુરામાં

c)

રાપરમાં

d)

અંજારમાં

39.

નીચેના પૈકી કયો દેશ પવન ઉર્જા ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશ છે ?

a)

જર્મની

b)

રશિયા

c)

ચીન

d)

ફ્રાન્સ

40.

ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે ?

a)

મીઠાપુરમાં

b)

સલાયામાં

c)

ભાટિયામાં

d)

લાંબામાં

41.

ગુજરાતમાં કચ્છ જિલ્લાના ક્યા સ્થળે વિન્ડફાર્મ કાર્યરત છે ?

a)

નલિયામાં

b)

કંડલામાં

c)

માંડવીમાં

d)

જખૌમાં

Similar Resources on Wayground